________________
૫ મું]
સમકાલીન રાજ્યો
૧૬૫
૨૭. Ibid, No. 167: લીંબડીના તળાવની પાળે ઊભેલા પાળિયામાં તા. ૨૮-૩-૧૭૩૭ને
દિવસે કુમાર હરાજીના અવસાનની નેધ છે. ૨૮. Ibid., Nos. 167, 169, 180 ૨૯. Ibid, No120 : વાંકાનેરના મહાલક્ષ્મી મંદિર પાસેના પાળિયાને તા. ૩૧-૩
૧૬૨૩ને લેખ. એમાં મહારાણા શ્રી માનજીના પુત્ર મહારાણા શ્રી રાયશંઘજીના પુત્ર મહારાણુ શ્રી ચંદ્રસેનજીના પુત્ર મહાકુમાર શ્રી પ્રથીરાજના પુત્ર મહાકુમાર શ્રી સરતાનજીના અવસાનની નોંધ છે. એની પાછળ ઈડરના રાયનારાયણદાસના પુત્ર
રાય કલ્યાણમલજીની પુત્રી પ્રાણવંતી સતી થઈ હતી. ૩૦. Ibid., No. 131: ટુવા(તા. વાંકાનેર)ના લક્ષ્મીનારાયણ મંદિરના તા.૯-૬-૧૯૩૨
ના મૂળ લેખમાં વાંકાનેર પ્રગણે રાણાશ્રી માનસંઘજી અને એના પુત્ર રાયસંઘ એમ બેઉ નામ મળે છે.
૩૧. Ibid. No. 146 : માળિયા-મિયાણીના પ્રદેશ ઉપર ચડી આવેલા ચંદ્રસિંહજી
સામે લડતાં કચ્છના રાવ રાયધણજીનો પુત્ર રોજી મરાયાનું તા. ૧૩-૧૧-૧૬૮૩ના
આ પાળિયા પર નોંધાયું છે. ૩૨. Ibid, No. 135: તા. ૨૧-૪–૧૬૪૨ ના વઢવાણના પાળિયામાં મહારાણું ચંદ્ર
સેનજીના પુત્ર પૃથ્વીરાજજીને પુત્ર રાજી મરણ પામતાં રાઠોડ રાણી સતી થયાનું
૩૩. કા. સ. સ., પૃ. ૫૬૯ ૩૪. અહીં સુધીનું કા. સ. સં, પૃ. ૫૬૯ના આધારે. ૩૫. આ દામાજી ગાયકવાડે શિવમંદિર લોલિયાણા(વલભીપુર મહાલ)માં તા. ૯-૫
૧૩૮ ને દિવસે પૂરું કરેલું; જુઓ D. B. Diskalkar, op. cit, No. 168. ૩૬. Ibid, No. 171 : તા. ૨૦-૮-૧૭૪૧ના વઢવાણની હાડીમાની જગ્યાના લેખમાં
મહારાણુ શ્રી અરજનસિંહજી સાથે હાડા શ્રી અમરસિંહજીના પુત્રી બાઈ શ્રી દેવકુંવરે સહગમન કર્યું અને પ્રાસાદ પરમાર કુટુંબની આછાંબાના પુત્ર મહારાણા
શ્રી સબલસિંહજીએ કરાવ્યાનું નોંધાયું છે. ૩૭. Ibid., No 154: તા. ૨૨-૪-૧૯૯૬ ના દિવસે વજેરાજજીના પુત્ર શેષમલના પુત્ર
ગોપાલસિંહજીને પુત્ર કરછનાં સૈન્ય સાથે લડતાં મરાયેલો એની થાનના પાધરમાંના આ પાળિયાલેખમાં નેધ છે, જ્યારે ibid, No. 158 માં થાનના તા. ૧૯-૯૧૭૦૧ ના એક અન્ય પાળિયામાં મહારાણું અભિરાજજીના સુત વજેરાજજીના સુત શેષમલજીના સુત “સગરામસંધ નોંધાયા છે. Ibid., No. 163 ના તા. ૩૧-૮૧૭૨૦ના પાળિયા-લેખમાં પણ આ ક્રમ મળે છે.