________________
૧ મું]
સમકાલીન રાજે
[૧૬૩
૧૧. D. B. Diskalkar, op. cit, No. 121 : કાલાવડ(જિ. જામનગર)ને શીતળા
મંદિરની નજીકના શિવાલયની દીવાલનો લેખ, જેમાં “શ્રી યદુવંશના મહા જામ લાખાજી”નું રાજ્ય કહ્યું છે અને એના ભાઈ વિભાજીને કુમારપદે કહ્યું છે (તા. ૨૦-૯-૧૬૨૫ નો લેખ). Op. cit, No. 134 : તા. ૧૪-૨-૧૬૪૦ ના જામનગરના
મુખા જૈન દેરાસરમાં સંભવનાથજીની બેસણુના લેખમાં યદુવંશના જામ લાખાજીની
સત્તા કહી છે. ૧૨. D. B. Diskalkar, Op. cit, No 139 : તા. ૧૬-ર-૧૯૬૩ ના જામનગર
રાજ્યના શેખપાટ ગામની ડેરીમાંના બેઉ પાળિયામાં જામશ્રી ૭ રાજસિંઘજી યુદ્ધમાં મરાયાનું નેંધાયું છે. આ “રાજસિંહજીના પુત્ર ફૂલજીના પુત્ર વિભાજીનો પાળિયો
તા. ૨૦-૧૦-૧૬૯૪ નો જામ ખંભાળિયામાં છે; જુઓ ibid, No, 153. ૧૩. રાવલ (તા. કલ્યાણપુર, જિ. જામનગર) ગામને કોટ લાખાએ ચણાવ્યો હતો
(તા. ૧૫-૫-૧૬૯૭). ત્યાંના લેખમાં ચાદવ વંશના જામ રાજસિંઘજીના પુત્ર જામ તમાચીના નૂતનનગરમાં “જામ લાખાજીને રાજ્ય કરતો વર્ણવ્યો છે; Ibid,
No, 155 ૧૪. મુખ્યત્વે કા. સ. સં, પૃ. ૪૫૬-૪૫૯ માંથી વિગતો લીધી છે. ૧૫, D. B. Diskalkar, op, city, No 138. ધ્રોળ નજીકના ખારવા ગામના તા.
૮-૫-૧૬૫૯ ના એ લેખમાં જાડેજા શ્રી જણછનું રાજ્ય કહ્યું છે. ૧૬. શં. હ. દેશાઈ, જૂનાગઢ અને ગિરનાર', પૃ. ૭૨-૭૩ ૧૭. મોરબીના ઉત્તર દિશાએ આવેલા સ્મશાનમાંના તા. ૨૧-૧૧-૧૭૪૦ ના પાળિયામાં
ઠાકરશ્રી કાંહીંઆજીના પુત્ર જાડેજા “અલઈઆજી”ની ડેરી કર્યાનું અને એ જ દિવસના બીજા પાળિયામાં “જા જા સાહેબ ભારાજીના પુત્ર વીસાઇને પાળિયે
ઊભો કર્યાનું લખ્યું છે; જુઓ D. B. Diskalkar, op. cit, No. 170. ૧૮. દરવાજામાં પ્રવેશ કરતાં ડાબી બાજુની દીવાલમાં લેખ ૧૯. પોરબંદરના શાંતિનાથના દેરાસરના સં. ૧૬૯૧(ઈ.સ. ૧૬૩૫)ના લેખમાં વિકમાતજીને
યુવરાજ કહેલો હોઈ ઈ સ. ૧૬૩૫ માં કે નજીકના વર્ષમાં એનું અવસાન થયું હશે. જુઓ ત્રિ. એ. શાહ, મણિભાઈ વોરા, મધુસૂદન ઢાંકી, પોરબંદરના શાંતિનાથ
જિનાલયના બે શિલાલેખો', “ફાર્બસ ગૌમાસિક”, વર્ષ ૩૦, પૃ. ૧૭૨–૧૭૬. ૨૦. કે. કા. શાસ્ત્રી, “પશ્ચિમ સૌરાષ્ટ્ર ઃ ઇતિહાસની આરસીમાં', “ગુજરાતી સાહિત્ય
પરિષદ-અધિવેશન-પોરબંદર-સ્મરણિકા", પૃ. ૩૯-૪૦ ૨૧. D. B. Diskalkar, op. cit., No. 109 : મહારાણા ચંદ્રસિંહના રાજ્યકાલમાં
હામપોર ગામમાં શિવમંદિર બંધાયું (તા. ૪-૨-૧૫૯નો લેખ); No. 113: પાતશાહ સેલિમશાહના વિજયરાજ્યમાં નૃપતિ શ્રી ચંદ્રસેનજીને ઉલ્લેખ છે (ધ્રાંગધ્રા નજીકના ગાળાના જૈન મંદિરને તા. ૨૩-૨-૧૬૨ નો લેખ).