SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ 18) સનત [¥.. ર. જૈન દસ કવિ વિવેકધોરણએ રચેલા સુલતાન બહાદુરશાહના સમકાલીન * શત્રુગથીયાંઢામ૫ - અને એની કવિ લાવણ્યસમય-રચિત પ્રશસ્તિ, કવિની અત્યુક્તિ બાદ કરતાં, તત્કાલીત જૈન સમાજના સારા ખ્યાલ આપે છેક ૨ એના ઉચ્ચ હાદ્દો ધરાવનાર સવ મુદ્દેશાળી પુરુષા અેક સુલતાન સુધી પેાતાની લાગવગ વાપરી જાણુતા અને એ દ્વારા ધાયું કામ કરાવી લેતા; આથી હિંદુ મદિરા કરતાં જૈન મંદિશને પ્રમાણમાં ધણું ઓછું નુકસાન થયું છે અને ભગ્ન મદિરાના છૌદ્ધાર માટે તેમજ નવાં મદિર બાંધવા તથા નવી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવા માટે પણ સુલતાનેાન પરવાનગી જૈતા મેળવી શકતા. ૧૩. શત્રુ ંજય ગિરનાર અને આબુ જેવાં તાર્થીની યાત્રાએ ધણી વાર યેાજાતી અને કાઈ દીક્ષા લે કે કે, ઈને આચાર્યપદ પ્રાપ્ત થાય ત્યારે પણ ધામધૂમપૂર્વ ક ઉત્સવ ઊજવાતા. આ સમગ્ર કાલખ`ડ ઉપર દૃષ્ટિપાત કરતાં અવશ્ય સમજાય છે કે જૈનાએ પેાતાનાં મંદિરા, વેપાર તેમજ સાહિત્યસેવાની અખંડતા તેમ સાતત્ય જાળવવાના પ્રયત્ન છેવટ સુધી જારી રાખ્યા, એટલુ ં જ નિહ, પણ એમનું ભાષાસાહિત્ય તે ઊલટુ પૂર્વકાલ કરતાંયે વધારે પ્રમાણમાં રચાયુ,૬૪ વિ.સ. ૧૩૬૯(ઇ.સ. ૧૩૧૩)માં મુસ્લિમેએ જૈતેના મહાતીર્થં શત્રુંજય ઉપરના મુખ્ય મંદિરને નાશ કર્યાં અને ત્યાંની આદીશ્વર પ્રતિમાને પણ ભાંગી નાખી.૬૫ જિનપ્રભસૂરિના સમકાલીન ગ્રંથ‘વિવિધતીર્થ‰૧’માં આ પ્રસંગ વર્ણવેલ છે. ૬૬ આ જ અરસામાં આપ્યુ ઉપરનાં વિમલવસહિ અને ગિવસહિને ભંગ કર્યા અને ત્યાંની મૂર્તિઓને પણ તેાડી નાખી,૬૭ એ વર્ષ બાદ શત્રુંજય ઉપરનાં દિશા પુનરુદ્ઘાર થયા. મૂળ પાલનપુરના અને પછી પાટણમાં આવીને રહેલા એસવાલ દેસળના પુત્ર સમરસિંહ્યુ કે સમરાશાહે ગુજરાતના નાઝિમ અપખાનની પરવાનગીથી ગૃહાર કરાવી ઉપદેશગચ્છના સિદ્ધસૂરિ પાસે આદીશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી,૬૮ શત્રુંજય ઉપર અંગારશાહ નામે મુસલમાન કરામતી કરની કબર પણ છે; મુસલમાન લશ્કરના હુમલામાંથી બચવા માટે એ ઊભી કરાઈ હું ય એ શકય છે.૬૯ આ પછી એ તીનું મુખ્ય મંદિર ફરીથી ખંડિત થયું. એ કયા ગુજરાતી સુલતાનના સમયમાં ખંડિત થયું. એને સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી, પરંતુ સુલતાન બહાદુરશાહ પાસેથી એના પુનરુદ્ધારનું માન મેળવી મેવાડના શેઠ કર્મોથાહે વિસ, ૧૧૮૭
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy