________________
૨૯૬]
સલ્તનત કાલ
[પ્ર. ૧૦સુ'
અખતના મથાળાને ભાગ પુરાતા જતા હોવાથી મેાટાં વહાણેને ઘેલા લ ગરવું પડતુ તે ત્યાંથી ખંભાત સુધીની માલની હેરફેર નાના મછવાઓમાં કરવી પડતી. નાનાં વજ્રાણ પણ માત્ર પૂત્તમ અને અમાસની મેાટી ભરતી વખતે જ ખંભાતના બારામાં આવી શકતાં.૨૪
મુત્રલ અમલ દરમ્યાન ખંભાત બંદરની આવક ઘણી હતી તે વિદેશી રાજાએ મુવલ શહેનશાહને ખંભાતના રાજા' તરીકે સએધતા ૨૫ પાછળથી ખંભાતના અખાતમાં અંદર તરીકે ખંભાતની પડતી થઇ હતી, ચાંચિયાગીરી અને લૂંટફાટને લઈને ખ ંભાતના વેપાર ઘટી ગયા હતા, ને અખાતના મુખમાં આવેલા સુરત ખંદનું મહત્ત્વ વધતું કહ્યું, `ાત ...તે સુતા ના હાથ નીચે મૂકવામાં આવ્યું; એને વહીવટ સુરતના મુસદ્દીના હાથ નીચેને નાયબ મુત્સદ્દી કરતા. ખંભાતમાં અંગ્રેજો અને વલદાએ પોતપેાતાની કાડી સ્થાપી, પરંતુ તેની મુખ્ય કેડી સુરતમાં હતી. ખભાતનુ" વહાણવટુ જે સલ્તનત કાલમાં એશિયામાં સર્વોપરિ હતુ. તે ૧૯ મી સદીમાં છેક નજીકનાં બંદરે પૂરતું સીમિત થઈ ગયું. અખાતનું બારુ વધુ ને વધુ પુરાતું જતાં બંદરના ધક્કા ખ`ભાતથી દૂર ખસતા ગયે!, મુંબઈ-વડાદરા રેલવે અમદાવાદ સાથે તેડાતાં વેપાર અને વહાણવટાના મથક તરીકે ખ ભાતનું ખારું લગભગ બંધ થઈ ગયું..૨૬
પાદટાયા
.
૧ ગ્રંથ ૧, પૃ. ૩૮૮
૨ ૨. ભી. જોટ, ‘ખ*ભાતનેા ઇતિહાસ', પૃ. ૩૨, ૧૦૭
૪. એજન, પૃ ૩૫-૩૭; ગુ. એ. લે., ભા. ૯, ૨૦૭-૨૧૨
૬. એજન, પૃ. ૧૦૭*૧ ૦૮ ૯. એજન, પૃ. ૪૨૪૩, ૧૦૯-૧૧૦ ૧૧. એજન, પૃ. ૧૧૧-૧૧૨ ૧૪.-૧૫. એજન, પૃ. ૧૧૩
૧૮. એજન, પૃ ૧૧ ૨
૨૧. એજન, પૃ. ૧૧૪
૧. એજન, પૃ. ૩૮૮-૩૯૧
૬ એજન, પૃ. ૩૪-૩૫
૧. જન, પૃ. ૩૬
૮ એજન, પૃ. ૪૨ એજન, પૃ ૪૩૪૪, ૧૧૧ ૧૩. એજન, પૃ. ૧૧૨
૧૭. એજન, પૃ. ૧૧૩
૨૦. એજન, પૃ. ૧૧૪-૧૧૫
૭ એજન, પૃ. ૪૦-૪૨
૧૦.
૧૨. એજન, પૃ. ૧૨૦-૧૩૦
૧૬. એજન, પૃ ૧૦૯
૧૯. પૃ. ૧૧૬-૧૧૪
૨૨. એજન, પૃ. ૪૩૫૦; ૨. ભી. ટ‘ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ, ઇસ્લામ યુગ', પૃ. ૬૭૨–૭૭૧, ૭૬૩૭૮૯, ૮૨૯–૮૭૬, ૮૮૪-૯૦૧, ૯૧૪-૯૩૨, ૯૯૪-૧૦૦૦
૨૩. એજન, પૃ. ૧૧૦ -૧૧૧
૧. એજત પૃ. ૫૧
૨૪. એજન, પૃ. ૧૧૧, ૧૧૫–૧૧૬ ૨૬. એજન, પૃ. ૧૧૬-૧૧૯