________________
૧૦ ગુ]
આર્થિક સ્થિતિ
[૨૦૧
વસ્ત્રાની યાદી આપેલી છે તે ઉપરથી કાપડ ઉદ્યોગના વૈવિધ્યયુક્ત વિકાસને ખ્યાલ પાવી શકે એમ છે.૧૨ આ નામેામાંનાં કેટલાંક તે સ્પષ્ટ રીતે અખીફારસી મૂળનાં છે. ગુજરાતા છાટાને મેાટો વેપારમલાા તથા પૂર્વના દેશો સાથે હતેા.૧૩ જરીના આરી-ભરતની હુન્નરકલા પણ ખૂબ વિકસી હતી. ઈ.સ. ૧૫૧૪ માં ગુજરાત આવેલા ક્િર`ગી એલચીએને અમદાવાદમાં જરીના આરીભરતના ઝભ્ભા પહેરા (વામાં આવ્યા હતા અને એમના માણસાને રંગીન મલમલના ઝભ્ભા આપવામાં આવ્યા હતા. ૧૪
મિઞાત-રૂ-મરી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ગુજરાતના હુન્નરની કીતિ ઈરાન તુરાન રામ અને સીરિયા સુધી વિસ્તરી હતી. ૧૫
લગભગ બધા સુલતાનેાના નામના સિક્કા પડેલા. આ માટે કેટલીક ટંકશાળા ચાલતી હતી; જેમ કે અમદાવાદ અહમદનગર(હિંમતનગર) મુસ્તફાબાદ(જૂનાગઢ) મુહમ્મદાબાદ (ચાંપાનેર ) વગેરે. ૧૬
હુમાયૂ એ ઈ.સ. ૧૫૧૫ માં ચાંપાનેર-પ ગાઢ યું. તે પછી ત્યાં એણે પેાતાના ચાંદીના તથા તાંબાના સિક્કા પડાવેલા. એમાંના એક ઉપર ચાંપાનેર હિં. સ. ૯૪૨ માં જિતાયું એ ઉલ્લેખ ઉપરાંત એનું ‘શર્ટૂન-મુર્રમ” એવુ નામ આપેલું છે, જ્યારે બીજા એકમાં હૂઁ મ યાન' (એ જમાનાનું શહેર) એવુ લખ્યુ છે. ૧૭
આ કાલખંડના સિક્સ એનાં લખાણ ખિત ખેા વજન આકાર વગેરેને અભ્યાસ કરતાં એવી પ્રતિ થાય છે કે બંગાળ માળવા અને જૌનપુરન સુલતાનેાના સિક્કાએની સરખામણીમાં ગુજરાતના આ સિક્કા પણ કેટલોક આતમાં આગવી લાક્ષણિકતા ધરાવતા હાઈ એછા રસપ્રદ નથી,૧૮ સલ્તનત કાલના બધા ાિગ્મામાં મહમૂદ બેગડાના ‘મહમૂદી' સૌથી વધારે લૈપ્રિય અને લાંબા સમય સુધી પ્રચલિત રહ્યા હતા.
શ્રીધરાચાર્યના ગણિતસાર' ઉપર વિ. સ. ૧૪૪૯(ઈ.સ. ૧૩૯૩) માં રાજકીતિ મિત્રે લખેલી જૂની ગુજરાતી ટીકામાં નાણાં અને તેલમાપનાં કાષ્ઠક આપેલાં છે, જેમાં ધાન્ય સુવર્ણાદિ કુંકુમાદિ અને ઘી-તેલનાં તાલમાપ તથા જમીનનાં માપતા સમાવેશ થાય છે.
ગુજરાતીએ એમનાં વેપાર-વાણિજ્યની કુશળતા માટે પ્રાચીન કાલથી જ પ્રસિદ્ધિ પામ્યા છે. ગુજરાતની વેપારી પ્રવૃત્તિ ઈ.સ. પૂર્વે ૩૦૦૦ થાયે જૂના છે એમ ઇજિપ્તની કામાંથી નીકળેલી સિંધુ નામની મલમલ અને ગુજરાતની ગળી ઉપરથી સિદ્ધ કરવા પ્રયત્ન થયે છે, ૧૯