________________
[*.
વૈશ્યાઓના સંગ નહિ કરવાની શિખામણ છડાં લેાકાના મનેાર ંજન માટે સમાજમાં વેશ્યા-ગણિકાનું સ્થાન સર્વાંકાલમાં ટકી રહ્યું છે. એ લોકોને આકર્ષવા અનેકવિધ પ્રયત્ન કરતા તે લાહીનતાને કારણે મદોન્મત્ત થઈ ગમે ત્યાં કરતી. કામી જતા એમને ત્યાં પડથાપાથર્યાં રહેતા ને સસ્વ ગુમાવતા.
૨૬૪]
સલ્તનત ફાલ
જુગાર ઉચ્ચ વર્ણના ધણા પુરુષનું વ્યસન બની ગયા હતા. કાડીએથી દાવ ફેંકીને જુગાર રમાતા. જુગારી લોકો માડી રાત સુધી જુગાર ખેલતા. જુગારમાં ઘણા લોક પાયોલ ઈ જતા, કારેક જુગારીઓ વચ્ચે ભયંકર
મારામારી પણ થતી.
શાસ્કા અને અમલદારા મૃગયાના શેોખીન હતા. તેએ હરણુ અને જંગલી મૂવર ઉપરાંત કયારેક વાધ અને સિંહ જેવાં રાની જાનવરાતા શિકાર પણ કરતા. પક્ષીઓના શિકાર અને માછલીઓ પકડવી એ અમીરા અને ગરીમામાં સરખાં લેકપ્રિય હતાં. ગરીમા માટે તે એ આજીવિકાનાં સાધન પણ હતાં.
શેતર જ કે ચતુર્ગ સમાજના બધા વર્ગોમાં કાપ્રિય રમત હતી, ચાપાટ રાજપૂતેામાં વિશેષ પ્રચલિત હતી, જોકે અમીરા અને ગરીખે પણ આ રમતમાં આનંદ મેળવતા. ચાપાટને પટ ચારે બાજુ પ્રસારીને પાસા પ્રમાણે સાગઠાં ગાડવાતાં. આમાં ખૂબ વિચારપૂર્વક અને કુશળતાથી દાવ ચલાવવેા પડતા.
*
અશ્વક્રીડા, કુસ્તી, તરણસ્પર્ધા, ઘેાડાદોડ, કૂતરાદોડની સ્પર્ધાએ, ફૂકડાં પાડા આખલા તેમજ જંગલી સૂવરાનાં યુદ્ધ વગેરેના કાર્યક્રમમાંથી ત્રણ મનેરંજન મળતું. ગેડીદડા અને સંતાકૂકડીની રમત રમાતી. છેકરીઓ ફૂંકા’ રમતી હોવાના ઉલ્લેખ મળે છે. પત`ગ ઉડાડવા એ પણ વ્યક્તિગત અને સામૂહિક મનરંજનનું સાધન હતું. કઠપૂતળીઓના ખેલ, નટ લેાકેાના શારીરિક સ્કૃતિ દર્શાવતા અદ્ભુત ખેલ અને બહુરૂપીના ભ્રમમાં નાખી દે એવા સ્વાંગ, બાજીગરાની હાથચાલાકીના ખેલ, અને રામલીલા ભવાઈ વગેરે લોકો ખૂબ ઉત્સાહ અને આનંદથી નિહાળતા.
ધાર્મિક પર્વીની ઉજવણીમાં અને મદિરામાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અંગેના મહોત્સવ પ્રસ ંગે પણ ધામધૂમ થતી અને આનંદમય વાતાવરણ ખડું થતુ. રીતરિવાજ
સાંસારિક રીતરિવાજોમાં સંસ્કાર મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. પુત્રજન્મ નામકરણ વિદ્યાદાન વાગ્યાન લગ્ન અત્યેષ્ટિ વગેરે રિવાજો લગભગ આજના જેવા હતા.