________________
૨૬૨]
વેશભૂષા
ઉચ્ચ વર્ણના પુરુષો ધાતિયું અને પહેરણ પહેરતા અને ઉત્તરીય એઢતા કે ખેસ રાખત'. તે જાદર નામનું વજ્ર કસીને બાંધતા.૨• ઊંચી જાતના સુતરાઉ અને રેશમા કાપડમાંથી બનેલ એમના પેાશાક પર કયારેક વેલબુટ્ટાનું ભરત પણ કરવામાં આવતું. ગરીબ પુરુષો નડા સુતરાઉ કાપડનું પાતિયું (ટૂંક પોતડી) પહેરતા.
સલ્તનત ફાલ
[ત્ર,
સ્ત્રીએ બધાં અંગ ઢંકાય તેવાં વસ્ત્ર પહેરતી. તેઓ ચણિયા કે ધાધર, ચેાળી કે કાંચળી અને સાડી પહેરતી. કુમારિકા એઢણું એઢતી. શ્રીમત સ્ત્રી। ધાધરાની નીચેના ભાગમાં રણકાર કરે તેવી ધૂધરીએ બાંધતી તે કયારેક એના પર મેતીથી ભરત પણ ભરાવતી. પ્રસગેાપાત્ત ચૂંદડી બાંધણી પટાળાં અને આાં હાયલ પણ પહેરાતાં. સ્ત્રીએ માથે ઉત્તરીય એઢતી ને જાદૂર પણુ પહેરતી. આ જાદર નામનું વસ્ત્ર સ્ત્રી-પુરુષ બંનેના પેાશાકમાં પ્રચલિત હાવાથી એ અતે પહેરી શકે તેવું સાડી અને શ્વેતીમાં ચાલી શકે તેવુ હશે.ર૧ પુરુષો માથે પાઘડી કે ટોપી પહેરતા. પાઘડીના રંગ અને ધાડ પરથી વ્યક્તિના વધુ અને પ્રદેશની પિછાણ થતી. શ્રીમંતે બાસ્તાને ફૅટા પણ બાંધતા હાવાના ઉલ્લેખ મળે છે.૨૨
પુરુષો પગમાં જાડા કે મેાજડી પડે તા તે કયારેક મેાજા પણ પહેરતા, ૨૩ સ્ત્રીએ પગમાં સપાટ કે મેાજડી પહેરતી,
સ્ત્રી અને પુરુષા પ્રસાધન અને આભૂષ્ણાનાં શોખીન હતાં. પુરુષ દે પર ઊગરી (સુગંધિત પદાર્થાના લેપ) કરતા, ભાલ પર તિલક કરતા અને કારેક તેત્રમાં કાજળ પણ આંજતા. તાંબૂલ ખઈને હાડને લાલ ચટક રાખવાને શેખ વ્યાપક હતે. સ્ત્રીએ પણ પુરુષોની જેમ દેહ પર ઊગટી કરતી. સ્ત્રીએ પગની પાની કુંકુમથી રંગતી.૨૪ આંખમાં કાજળ આજતી, માથા પર સેથા પાડી એમાં સીંદૂર પૂરતી, તે પ્રસંગેાપાત્ત એમાં દામણી બાંધતી. મોતીની સેર કે ભાલ પર ચાંલા કે કંકુની ટીલડી કરતી. શ્રીમંત સ્ત્રીએા ટીલુડી પર માણેક કે મેાતી ચોંટાડતી, વળી હાડને લાલ ગુલાબી રાખવા અળતા લુગાવતી. સ્ત્રીઓ અળતાથી નખ પણ રંગતી.
પુરુષા કાને કુડળ અને કઠે દ્વાર, બાહુ પર 'ગદ કે એખા, કાંઠે વીરવલય કે કંકાલઈ. હાથની આંગળી પર મુદ્રિકા અને પગે ટે'ડર (તેાડા) નામનું ધરેણું પહેરતા.