________________
૯ સુ
સામાજિક સ્થિતિ
[રક
બિંબ પડે છે. આ કાલના સાહિત્યમાં પ્રતિબિંબિત થતા લેાકજીવનનું નિરૂપણુ અહીં અભિપ્રેત છે.
ભાજન
હિંદુ સમાજનાં મુખ્યત્વે નિરાભિન્ન ભોજન પ્રયલિત હતું; જોકે મેટા ભાગના ક્ષત્રિયે। અને નીચી ગણાતી કામેાના લેાકે કયારેક સામિષ ભાજન પ કરતા.
નિરામિષ ભેજનાં ધ' ચાખા બાજરા અને ચણાની વાનગીઓ વિશેષ બનાવાતી. સાધારણ લોકાના ખારાકમાં રોટલા ખીચડી ઘેંશ દાળ ભાત મુખ્ય હતાં. તેએ। શાકના સ્થાને મુખ્યત્વે અથાણાના ઉપયાગ કરતા. ખીચડી સાથે દહીંને પ્રયેાગ કરતા, ઉચ્ચ વર્ગના લોકો રેાટલી ભાખરી પૂરી દાળ ભાત અને વિવિધ પ્રકારનાં શાકભાજી ખાતા ને દૂધ દહીં માખણ્ અને ઘી તેમજ તેલના ઉપયેગ છૂટથી કરતા.
મિષ્ટાનમાં લાડુ અતિ લોકપ્રિય હતા. આ સમય । ‘જિમણવાર-પરિધાનવિધિ' નામની ગુજરાતી કૃતિમાં લાડુની ૩૯ જેટલી જાતેાનાં નામ મળે છે. ૧૬ એમાં લાડુ ઉપરાંત ખાન, ઘેબર, સુખડી, વેઢમી, લાપસી, ખીર, ધારી, ચૂરમું, ખાજલી, ગુરપાપડી ગુંદરપાક, મહિમૂ*, સારા, દૂધપાક, કાહલા-પાક, નાળિયેરપાક (કાપરા-પાક), આદા-પાક. પિપરી-પાક, ઇદ્રરસાં, જલેખી, ૧૭ ફેણી, મગજ, શીરે, તીલ-સાંકળી વગેરેને ઉલ્લેખ મળે છે તે કેટલાકની પાક-વિધિ પણ આપેલી. છે. સુવાળા, મઠો, દહી થાં, ખાટી, કુલેર વગેરેના ઉલ્લેખ મળે છે. ક્રૂસાણમાં ઢોકળાં, ઇડરી ૧૮ (ઇડલી) કે ઇદડાં, ખાંડિમી (ખાંડવી), વિવિધ પ્રકારનાં વડાં, વડી, પૂલા, પાપડ, સાળેવડાંના ઉલ્લેખ મળે છે.
જાત જાતના લીલા–સૂકા મેવા અને વિવિધ પ્રકારનાં શાકભાજીનાં નામ્ અને એને તૈયાર કરવાનો વિધિ પણ જાણવા મળે છે.
લગ્ન અને ખીજા ધાર્મિક પ્રસ ંગેાએ થતા મેાટા જમરુવારે।માં પહેલાં લીલે તથા સૂકા મેવે, પછી લાડુ ખાજા' વગેરે મિષ્ટાન્ન વડાં વગેરે ફરસાણ તે ત્યારે માદ . રાયતાં શાક દાળ ભાત વગેરે પીરસાતાં પીવા માટે સુગ ંધિત પાણી પીરસાતું. એને સુગ ંધિત બનાવવા માટે એમાં કપૂર આંબલી એલચી કાથે કેવડે। ખાંડ ચંદન દ્રાક્ષ વગેરે નાખવામાં આવતાં ૧૯
ખાવાને રિવાજ હતે. લેક
જમ્યા પછી મુખવાસમાં તાંબુલ (પાન) પાનના ઘણા શે।ખીન હતા.