________________
પરિ.]
સલ્તનતની ટક્શાળા અને એમાં પડાવેલા સિક્કા ૨૩૫
ફાકી બાદશાહોના પાટનગર ) ભુરહાનપુર( મધ્યપ્રદેશ )માં ઢંકાયેલા ચાંદી અને તાંબાના એના સિક્કા મળી આવ્યા છે,
મુઝફ્રશાહ ૨ જાના ઉપલબ્ધ સાનાના સિક્કા સારી એવી સખ્યામાં છે. આ બધા સિક્કા હિ. સ. ૯૨૦, ૯૨૩, ૨૪, ૯૨૫, ૯૨૮-૩૩ માં ટંકાયા હતા. આ સિક્કા ૧૭૬ થી ૧૭૯ ગ્રે, વજનના છે. ચાંદીમાં મેટા ભાગના સિક્કા ૯૨ થી ૧૧૫ ગ્રે. અને થેાડા પર થી ૭૮ ગ્રે. વજનના છે.૨૪
તાંબાના સિક્કા વિવિધ વજનના છે, જેમાં ત્રણ નમૂના અસામાન્ય વજનના એટલે ૨૫૩ થી ૨૬૨૫ ગ્રે.ના મળ્યા છે, બાકીના નમૂના ૨૧૫ થી ૨૨૨ ગ્રે., ૧૨૮ થી ૧૭૬ ગ્રે., ૬૭થી ૮૬ ગ્રે., ૩૪ થી ૩૬ ગ્રે. તેમજ (એક) ૧૬ ગ્રે.તે છે. આ બધા હિ. સ. ૯૧૭ અને ૯૧૯ સિવાય એના રાજ્યકાલનાં બધાં વર્ષાના પ્રાપ્ય છે.
મુઝફ્ફરશાહ ૨ જાના સાનાના સિક્કાઓ પર આગલી ખાજુ એણે શરૂ કરેલા ઉપયુ`ક્ત મૂત્ર સાથે એનાં લકબ અને કુન્યા તથા પાછલી બાજુ ‘સુલતાન' બિરુદ સાથે એનું અને એના પિતાનું નામ તથા વર્ષોં-સંખ્યા છે. બંને બાજુએના લખાણની ગે।ઠવણમાં નહિવત્ । સહેજસાજ ફેરફાર જોવા મળે છે.
ચાંદીમાં ટંકશાળવાળા સિક્કા મુહમ્મદાબાદ(ચાંપાનેર), મુસ્તફાબાદ (જૂનાગઢ) અને બુરહાનપુરના છે, પણ જે સિક્કાઓ પર ટંકશાળનુ નામ નથી તેમાંના મેટા ભાગના સિક્કાનું લખાણ તથા ગાઠવણુ ખીજા સિક્કા જેવાં છે. આ સિક્કાએ પર એક તરફ્ ઈશ્વરના ટેકા ધરાવનારવાળા સૂત્ર સાથે સુલતાનનાં લકબ અને કન્યા, સેાનાના સિક્કાની જેમ, પશુ જુદીગેાઠવણુથી તથા પાછલી બાજુ ચેારસક્ષેત્રમાં ‘સુલતાન' બિરુદ સાથે નામવળું લખાણ છે.
ચાંદીની પહેલી ભાત સાનાના સિક્કાની પહેલી મુખ્ય ભાત જેવી જ છે, માત્ર આગલી બાજુના લખાણની ગેાઠવણ સહેજ જુદી છે અને પાછલી બાજુ પર ‘ સુલતાન ’ ખિરુદ સાથે એનુ અને એના પિતાનું નામ ચેરસક્ષેત્રમાં છે અને હાંસિયામાં ટંકશાળનું નામ છે. આ ભાતના સિક્કા મુહમ્મદાબાદ(ચાંપાનેર)ના છે. આ ભાતના પ્રાપ્ય નમૂના વજનમાં ૧૦૬ થી ૧૧૧ ગ્રે.ના છે અને હ. સ. ૯૨૦ થી ૯૩૨ માં, હિ. સ. ૯૨૪ અને ૯૨૯ સિવાય, દરેક વર્ષના પ્રાપ્ય છે. આમાં અમુક નમૂના પર આગલી બાજુ પર સહેજ જુદી ગેાત્રણવાળું લખાણ છે.
ચાંદીના સિક્કાની બીજી અને ત્રીજી મુખ્ય ભાતા મુસ્તાક્ષાદ (જૂનાગઢ)ના સિક્કાઓની છે. આમાં પાછલી બાજુનું લખાણ વર્તુળ ક્ષેત્રમાં હાવા ઉપરાંત