________________
સલતનત કાલ
ઝિ, ૮મું
તાંબામાં ટંકશાળનું નામ ધરાવતા સિકાઓમાં મુસ્તફાબાદ(જૂનાગઢ)ના સિક્કા નેધપાત્ર છે. આમાંના મુખ્ય ભાતવાળા નમૂની આ ટંકશાળના ચાંદીના સિક્કાઓની ભાત જેવા છે. તેઓ આગલી બાજુ પર “ સૌથી મોટો સુલતાનવાળા બિરુદ સહિત સુલતાનનાં લકબ અને કન્યા અને વર્ષ–સંખ્યા અંકિત છે અને બીજી બાજુ પર ચેરસ કે વસ્તુ શીય ક્ષેત્રમાં ‘સુલતાન’ બિરુદ સાથે એનું નામ અને વૃત્તખંડ કે હાંસિયામાં ટંકશાળનું નામ એના માનદર્શક ઉપનામ સાથે આપ્યું છે. ૧૯
ટંકશાળના નિર્દેશવાળા સિક્કાઓમાં સામ્રાજ્યની રાજધાની બનાવાયેલા મુહમ્મદાબાદ-ચાંપાનેરના તાંબાના સિક્કા એકાદ-બે પ્રાપ્ત થયા છે તે સહેજ આશ્ચર્યજનક ગણાય. •
આવા આગલી બાજુના એક નમૂના પર હાંસિયાનું લખાણ કપાઈ જવાથી કે અસ્પષ્ટ હોવાથી માત્ર ઉપર વિત્ત શબ્દ જ સ્પષ્ટ વંચાય છે એટલે આ સિક્કો દીવની ટંકશાળને હોય એમ લાગે છે. ૧૪૦ 2.ના વજનના આ સિકા પર વર્ષ સંખ્યા દેખાતી નથી.
આ ભાતની આગલી અને પાછલી બાજુના લખાણની સહેજ જુદી ગોઠવણ વાળા એક નમૂના પર દીવ' નામ મળે છે. આ સિક્કો ૩૪ 2. વજનને છે.૨૨
મહમૂદશાહના પુત્ર ખલીલખાને તખ્ત પર બેસતાંની સાથે “શમ્સદ્દીન' લકબ, “અબૂસકુન્યા અને “મુઝફફરશાહ' નામ ધારણ કર્યા. આ સુલતાનના સમયથી મિશ્રિત ધાતુમાં સિક્કા કાવા બંધ થયા. એના સેના ચાંદી અને તાંબા ત્રણે ધાતુમાં સિક્કા મળે છે. સેનામાં તેમજ ચાંદીમાં સારી સંખ્યામાં એના સિક્કા પ્રાપ્ત થયા છે. લખાણું ગોઠવણુ લખાવટ અને બનાવટમાં મુઝફફરશાહ ૨ જાના સિક્કા એના પિતાના સિક્કાઓની ઢબના છે. એણે સિક્કા-લખાણમાં એના પિતાએ પ્રચલિત કરેલા “ઈશ્વરમાં આસ્થા ધરાવનાર 'વાળાં સૂત્રો જેવા એક નવા સૂત્ર અમું મત વિ તારૂ વિમાન અર્થાત “મહાદયાળુ(ઈશ્વર)ને ટેકે ધરાવનાર ” ને ગુજરાતના સિક્કા પર પ્રથમ વાર પ્રયોગ કર્યો અને એના સિક્કા પર એનું બીજું સૂત્ર “ખિલાફત'ના બદલે રાજ્યના અમરત્વની પ્રાર્થનાવાળું ર હ્યું મુ શું અર્થાત “અલ્લા એનું રાજય અમર રાખે’ એ જોવા મળે છે. ૨૩ આમાંનું પ્રથમ સત્ર એના સોના ચાંદીના સિક્કાઓ ઉપરાંત તાંબામાં પણ અને બીજ સત્ર સેના સિવાય બીજી બંને ધાતુઓમાં મળે છે.
મુઝફફરશાહના ચલણની એક વિશિષ્ટતા એ ગણી શકાય કે મુહમ્મદાબાદ(ચાંપાનેર) અને મુરતમાબાદ(જૂનાગઢ) ઉપરાંત એક નવી ટંકશાળ (સમકાલીન