________________
| મુઝફરશાહ રજાથી મુઝફરશાહ ૭ જે ૧૧૫ ભાળવાના અનેક અસંતુષ્ટ અમીર અને અમલદારો તથા ખાનદેશને સુલતાન બહાદુરશાહને ભાણેજ મુહમ્મદશાહ ૧લો એને આવીને મળ્યા. માળવી સેના એમની સામે ટકી શકી નહિ. કિટલે સર થતાં, છેવટે બીજે રસ્તે ન જણાતાં પિતાના સાત શહજાદાઓ સાથે સુલતાન મહમૂદશાહ સુલતાન બહાદુરશાહને શરણે આવ્યું. ગુજરાતને શાહજાદો ચાંદખાન કિલ્લામાંથી નીકળી દખણ તરફ નાસી છૂટયો. માળવાને ગુજરાત સાથે જોડી દેવામાં આવ્યું. સુલતાન બહાદુરશાહ માળવાને સુલતાન લેવાની જાહેરાત કરવામાં આવી અને એના નામને ખુતબો માંમાં પઢવામાં આવ્યો. અહમદનગરને સુલતાન બુરહાન નિઝામશાહ
સુલતાન બહાદુરશાહે ચોમાસુ માંડૂમાં પસાર કર્યું. પછી એણે બુરહાનપુર તરફ કૂચ કરી, ત્યાં ખાનદેશના સુલતાન મુહમ્મદશાહે એનું બહુમાન કર્યું. તદુપરાંત એણે અહમદનગરના સુલતાન બુરહાન નિઝામશાહ તરફથી આવેલા શાહ તાહિર નામના એલચીને મુલાકાત આપી. . શાહ તાહિરના પ્રયત્નથી બુરહાનપુરમાં સુલતાન બહાદુરશાહને અહમદનગરને સુલતાન મળવા આવ્યો. બંને સુલતાન બુરહાનપુરમાં સુલતાન મુહમ્મદશાહના મહેમાન તરીકે રહ્યા અને તેઓ છૂટી પડ્યા તે પહેલાં સુલતાન બહાદુરશાહ સુલતાન સરહાનને “શાહને ખિતાબ માન્ય રાખીને એને નિઝામશાહ બનાવી સં .૨૮ એ પછી સુલતાન બહાદુરશાહ માંડુ ગયો. ૧ માળવાની છત
પૂર્વ માળવાના રાજપૂત રાજા સિલહટીના પ્રદેશનું મુખ્ય થાણું રાયસીનના મજબૂત કિલ્લામાં હતું. ઉજજૈન ભીલસા સારંગપુર અને ચંદેરી સુધી પૂર્વને પ્રદેશ એના તાબામાં હતા. સિલહટીને બહાદુરશાહ સાથે સારા સંબંધ હતા, પણ પિતાન બહાદુરશાહ પૂર્વ માળવાને જીતી લઈ ગુજરાતની સરહદ વધારવા ઈચ્છતા છે, આથી ઈ.સ. ૧૫૩૨ ના પૂર્વાર્ધમાં સુલતાનના પેગામને માન આપી રાજા હદી સુલતાને ધારામાં મળે ત્યારે એને કેદ કરવામાં આવ્યું અને રાયસીનને કે સર કરવા માટે ફેજ મોકલવામાં આવી. રાયસીનના કિલ્લાનો બચાવ લિદીને ભાઈ લક્ષ્મણને સારી રીતે કરતે હતો.
આ પ્રસંગે આસપાસના પ્રદેશમાં મુસલમાન લશ્કરે ઘણાં મંદિર તોડી પાપ અને વણા હિંદુઓને મુસલમાન બનાવ્યા, છતાં કિલ્લાને ઘેર ચાલુ
તે સુલતાનના દબાણથી સિલહદીએ ઇસ્લામને રવીકાર કર્યો,૨૯ એવું
a