________________
૫૫૦].
સોલકી કાલ
પિરિ.
સગા
કૃતજ્ઞ કુમારપાલે આલિગ કુંભારને ૭૦૦ ગ્રામયુક્ત વિચિત્ર ચિત્રકૂટપટ્ટિકા આપી દીધી. એના વંશજો પિતાના હલકા કુળથી લાજતા આજે પણ “સગા”૭૩ કહેવાય છે.૭૪ સલાક સંગીતકારના ચમત્કાર
કુમારપાલે કદર બૂઝી આપેલ ૧૧૬ દ્રમ્મમાંથી સંગીતકાર સલાક બાળકને સુખડી ખવરાવત, આથી એ નિર્વાસિત થશે. વિદેશી રાજાને ખુશ કરી બે હાથી લાવી કુમારપાલને ભેટ ધરતાં એ ખુશ થયે.
એક પરદેશી સંગીતકારે ફરિયાદ કરી કે મારા ગીતથી આકર્ષાઈ આવેલ હરણના ગળામાં સોનાની સાંકળ પહેરાવી તે લઈને એ નાસી ગયું. લાકે પિતાની ગીતવિદ્યા દ્વારા એ હરણને આકર્ષી રાજા આગળ રજૂ કર્યું.
વિરહક વૃક્ષની સૂકી ડાળીના ટુકડાને પિતાની નવીન ગીતકલા દ્વારા એકદમ પલ્લવો ફૂટતાં દર્શાવી એ સંગીતકારે રાજા અને હેમાચાર્યને ખુશ કર્યા.પ કશ્વરીને ભેગ બંધ
અમારિષણ પછી નવરાત્રમાં કુલદેવી કંટેશ્વરીને ભેગ આપવાનાં સેંકડો પશુ રાત્રે મંદિરમાં પૂરી રાખી બીજે દિવસે સ્વસ્થ જેઈ હવે માતાને માંસ નથી રુચતું એવું જણાવી પશુઓ જેટલા મૂલ્યનું નૈવેદ્ય ધરાવ્યું. દશમીએ રાત્રે સ્વપ્નમાં આવેલ કુલદેવીએ ત્રિશળ મારતાં રાજાના શરીરે કેઢ થયે, હેમચંદ્ર મંત્રી આપેલ પાણી છાંટતાં એ મચ્યો.૭૬ રાજપિતામહ» આંબડ
કંકણને મલ્લિકાર્જુન “રાજપિતામહ” કહેવાતે, તેથી કુમારપાલના મંત્રી આંબડે ચડાઈ કરી. હારી જવાથી પિતાનું વસ્ત્રાલંકારાદિ બધું કાળું કર્યું. બીજું સૈન્ય લઈ ગયે. મહિલકાર્જુનનું સુવર્ણ લપેટેલું મસ્તક, શંગારકેડી સાડી, માણેક પછેડે, પાપક્ષય હાર, સંગસિદ્ધિ સિમા, ૩૨ હેમકુંભ, છ મૂડા મોતી, ચાર દાંતવાળે સફેદ હાથી, ૧૨૦ સુંદરી તથા સાડા ચૌદ કરોડની ખંડણી પાટણ લઈ આવ્યું. કુમારપાલે “રાજપિતામહ”નું બિરુદ આપ્યું.
કંકણ ગુજરાતને પાન આપે અને ગુજરાત કોંકણને અન આપે એવું કહેણ મલ્લિકાર્જુને મોકલ્યું. કુમારપાલ કહેઃ “ગુજરાતને જોઈતું વપરાયા પછી વધે તે મોકલાય.” એણે ના પાડી, આથી ચડાઈ કરી.