________________
૪૧૦ ]
સાલ કી કાલ
[ x
સરળતાથી મળી આવતા નથી તેથી એ એનાં પડેામાંથી ખાદી કાઢવામાં આવતા અને ત્યાંથી ગુજરાતના જુદા જુદા ભાગેામાં લઈ જવામાં આવતા. ગુજરાતમાં રૈતિયા અથવા ખરતા પથ્થરાના કિલ્લા ખાંધવા માટે, તળાવનાં પગથિયાં બનાવવા. માટે, તેમજ મદિશ બાંધવા માટે ઘણા ઉપયોગ થતા. આ પથ્થરાને ખુલ્લી ખાણામાંથી ખાદી કાઢવામાં આવતા. આ ખાણાના અવશેષ ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ દેખાય છે, પરંતુ એને વિગતવાર અભ્યાસ થયા નથી. ગુજરાતમાં પાવાગઢ પાસે આ પથ્થરની ખાણા હતી. એ ખાણા સાલકી કાલના અંતભાગમાં અસ્તિત્વ ધરાવતી હોવાના સ્થાનિક પુરાવા ઉપલબ્ધ છે, પરંતુ આ ખાણામાંથી કાઢેલા અને અન્યત્ર વપરાયેલા પથ્થર જોતાં આ ખાણા સાલકી કાલ પહેલાં ચાલુ થઈ હાવાના પૂરતા સંભવ ગણાય. આવી ખાણાના અવશેષ હિંમતનગર, આજી વગેરે પ્રદેશમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારામાં ઘણી જગ્યાએ દેખાય.
તેને અભ્યાસ કરવાની જરૂર છે. આ ખાણાના અવશેષા પરથી લાગે છે કે લેખડનાં સારાં એજારા વડે પથ્થરની શિલાની ત્રણ બાજુએથી એને છૂટી કરીને નીચેના ભાગમાં ઘેાડે થેડે અંતરે પાડેલાં નાનાં નાનાં બાકેારાં વડે એને છૂટી પાડવામાં આવતી. આ શિલાઓ પૈકી કેટલીકને એ સ્થળ પર ઘડીને બીજે લઈ જવામાં આવતી. આવી ખરતા પથ્થરની તેમજ પારેવા પૃથ્થરની શિલા. ગુજરાતના જુદા જુદા ભાગેામાં લઇ ગયા પછી જે તે સ્થળે એને ઘડીને એના. ઉપયાગ કરવામાં આવતા. આ રીતે ધડાયેલી શિલાઓના વધેલેા કચરે, તેમજ કવચિત્ અણઘડ શિલાએ સાલકી કાલનાં નગરે અને ગામેામાંથી મળી આવે છે. સામાન્યતઃ રેતિયા પથ્થર, પારેવા પથ્થર, આરસપહાણ, ચૂનાના પીળા પથ્થર, રાયેાલાઇટ, ટ્રેપ ઇત્યાદિ પ્રકારના પથ્થર આ રીતે ખાણામાંથી ખાદીને ઉપયોગમાં લેવામાં આવતા હાવાન પૂરતા પુરાવા ઉપલબ્ધ થાય છે.
ગુજરાતમાં ખાણા ખેાદવા માનાં તેમજ મદિર બાંધવા માટેનાં એજાર અનાવવાના તેમજ બીજા હથિયારા અને એજારા ધડવા માટેની જરૂરી ધાતુઓ ગાળવાના ઉદ્યોગ પણ ચાલતા હેાવાના પુરાવા મળે છે. ખાસ કરીને લેખ ગાળવાના ઉદ્યોગના પુરાવારૂપે કીટા ગુજરાતમાં ઘણી જગ્યાએ મળે છે. આ કીટા ધાતુ ગાળતાં વધેલા કચરા છે તે તપાસતાં ગુજરાતમાં સારું લખંડ બનાવવાના ઉદ્યોગ ચાલતા હોવાનું સમક્ષય છે, પરંતુ આ કીટા ધરાવતાં સ્થળાની પણ ઉપેક્ષા થાય છે. એવું સશોધન જોઈએ તેટલું વિકસેલું નથી, પરંતુ કુંભારિયા અને અંબાજીના પ્રદેશમાં પડેલા કીટાની પરીક્ષા કરતાં એ લાખંડના હેાવાનું તેમજ થળપરીક્ષાથી એ સેાલંકી કાલના હોવાનું સમજાય છે. આવા કીટા