________________
૩૪૪ ] સેલંકી કાલ
[પ્ર. હોવાને લઈને હસ્તપ્રતામાં પ્રયોજાયેલી લિપિમાં વર્ણમાલાના ઘણું વણે અને સંયુક્તાક્ષરોનું સ્વરૂપ જાણવા મળે છે, આથી આ કાલની લિપિનું સ્વરૂપ સમગ્ર પણે સમજવા માટે અભિલેખેની સાથે હસ્તપ્રતો ઘણું સહાયભૂત થાય છે.
આ સમયે થયેલે લિપિ-વિકાસ પદમાં દર્શાવ્યું છે, જેમાં પહેલાં ચાર ખાનાંઓમાં અનુક્રમે ઈ. સ. ૯૪૨ થી ૧૦૨૨ (મૂલરાજ ૧ લાથી દુર્લભરાજ), ઈ. સ. ૧૦૨૨ થી ૧૧૪૨ (ભીમદેવ ૧ લાથી સિદ્ધરાજ જયસિંહ), ઈ. સ. ૧૧૪૩ થી ૧૨૪૪ (કુમારપાલથી ત્રિભુવનપાલ), ઈ.સ ૧૨૪૪ થી ૧૩૦૪ (વીસલદેવથી કર્ણદેવ)ના ગાળાના ખાસ કરીને ચૌલુક્ય રાજાઓના લેખમાંથી વર્ણ ગોઠવ્યા છે. પાંચમા ખાનામાં સમકાલીન રાજવંશના અને છેલ્લા ખાનામાં હસ્તપ્રતોમાં પ્રયોજાયેલા વર્ણ ગોઠવ્યા છે. મૂળાક્ષરે
- ચૌલુક્યકાળ દરમ્યાન બધા મળીને ૪૫ વર્ણ પ્રયોજાયેલા મળે છે, જેમાં ૧૧ સ્વર (મ, મા, , , ૩, ૩, ૬, g, છે. ત્રા, શો), ૨ અગવાહો (અનુસ્વાર અને વિસર્ગ'), ૨૪ સ્પર્શ વણે (૨, ૩, ૪, , ૨, ૪, ૫, શ, ગ, ટ, , ૩, ૪, ઇ, ત, , , , , ૨, ૪, , મ, મ), ૪ અંતઃસ્થ (૧, ૨, ૪, ) અને ૪ ઉષ્મા(શ, ૨, ૩, ૨)ને સમાવેશ થાય છે. જોકે ચૌલુક્યકાલ દરમ્યાન ૫૧પર વણે વર્ણમાલામાં પ્રચારમાં હતા, પરંતુ વણેને પ્રવેગ પ્રાસંગિક હોઈ ૪૫ વર્ણ જોવા મળે છે.
વનું સ્વરૂપ તપાસતાં તેઓનાં કેટલાંક સામાન્ય લક્ષણ જણાય છે, જે નીચે મુજબ છેઃ
(૧) આ સમયે ૨, ૪, ૩, ૨ અને મ વર્ગોના વિકાસની બાબતમાં સમાન પ્રક્રિયા નજરે પડે છે. આ મૂળાક્ષરોમાં ઉપરની બાજુએ થતી નાની શી ઊભી રેખા, જે નીચલે છેડેથી વર્ષોના અંગભૂત બહિર્ગોળની પીઠ ઉપર મધ્યમાં જોડાતી હતી તે, જમણી બાજુએ ખસીને બહિર્ગોળની જમણી ભુજા સાથે સળંગ જોડાઈ અને એ રેખા અને બહિર્ગોળની જમણી ભુજાએ એક સીધી ઊભી રેખાનું સ્વરૂપ ધારણ કર્યું. એ સુરખાની ડાબી બાજુએ વર્ષોના બાકીના ભાગ યથાવત્ સ્વરૂપે જોડાયા. આ પ્રક્રિયા વખતે શિરોરેખાને યથાવત્ રહેવા દેવામાં આવતી, જેથી ટેચની નાની ઊભી રેખા જમણી બાજુએ ખસતાં શિરોરેખા એની ડાબી બાજુએ જોડાતી નજરે પડે છે. ' (૨) શિરોરેખાને પ્રચાર અને એના વિકાસ વણેના વિકાસની સાથોસાથ થતા