________________
૧૩ મું ] લિપિ
[૩૪૫ રહ્યા છે. 9 અને હું ને મથાળે શિરોરેખા પ્રજાવી શરૂ થઈ છે. અને ની ટેચ પર શિરેખા કરવાને પ્રચાર વધે છે. ઘ, ૧, ૪, ૫, ૬ અને સ જેવા બે ટેસવાળા વર્ગોની બંને ટચ પર અલગ અલગ થતી શિરોરેખાને બદલે બને ટોયને એક સળંગ શિરોરેખા વડે સાંકળવાની પ્રથા નિશ્ચિત બની ચૂકી છે.
જે વણેની ટોચ એક જ ઊભી રેખાવાળી હોય ત્યાં એ ઊભી રેખાની ડાબી બાજુએ શિરોરેખાની આડી રેખા કરવામાં આવતી; જેમકે ૩, ૪, 1, 2, , ૩, ૪ ૨, ૬, ૧, ૨, ૩, ૪, ૧ અને ૩ ના મોટા ભાગના મરડોમાં.
આનાથી વિપરીત કેટલાક અક્ષરોમાં શિરોરેખા વર્ણની ટોચે માત્ર જમણી દિશામાં બેડી છે, જે અપવાદરૂપ ગણી શકાય; દા. ત. ૮ (પહેલા ખાનાનો મરેડ) અને સ્ (ત્રીજ ખાનાનો પહેલે મરોડ).
શિરોરેખા ઘણે અંશે સુરેખાત્મક સ્વરૂપ ધરાવે છે અને મોટે ભાગે શિરોરેખા પૂર્ણ વિકસિત આડી રેખાના સ્વરૂપે પ્રજાતી નજરે પડે છે, છતાં ક્યારેક શિરોરેખાને કલાત્મક બનાવવા માટે (અ) ઊંધા ત્રિકોણાકારે જેડવામાં આવે છે; જેમકે ૬ અને ૪ { ચોથા ખાના)ના મરોડ; (આ) શિરોરેખા તરંગાકારે અથવા વચ્ચેથી ખાંચે પાડીને પણ કરવામાં આવતી જોવા મળે છે, દા. ત. , , , ર, વૈ અને (પહેલા ખાના)ના મરોડ.
(ક) અહીં કેટલાક વર્ણનાં બેવડાં સ્વરૂપે પ્રયાયાં છેજેમકે , # જ, અને માં. અત્યારે પ્રવર્તાતા ઉત્તરી નાગરી અને દક્ષિણી (મરાઠી) બાળબેધના ભેદને લક્ષ્યમાં લેતાં કહી શકાય કે આ વૈકલ્પિક સ્વરૂપે પૈકી ઉત્તરી શિલીનાં સ્વરૂપ ત્યારે વિશેષ પ્રમાણમાં પ્રયોજાયાં છે, જયારે દક્ષિણી શૈલીનું વરૂપ એની સરખામણીએ જૂજ પ્રમાણમાં દેખા દે છે; જેમકે 31, , 8 અને શ ના મરોડ.
(૪) પ્રસ્તુત કાલમાં કેટલાક વર્ણોનાં સ્વરૂપ પરસ્પર ઘણું સમાનતા ધરાવતાં હેઈને તેઓને પારખવામાં ભ્રાંતિ થવાનો સંભવ ઉભો રહે છે. ખાસ કરીને છે અને તેમજ ને કેટલાક મરોડ ઘણું સરખા સ્વરૂપના છે. એવી રીતે * અને ૪ (વૈકલ્પિક મરેડ) પણ મળતા જણાય છે. ૨ અને ૩ તો લગભગ એક મરોડથી સૂચવાય છે, જોકે આ સમયથી ના સ્વરૂપમાં મધ્યના ગોળ અંગમાં ત્રાંસી રેખા ઉમેરવાને કારણે પરિવર્તન થવાને આરંભ થયો છે.
(૫) એકંદરે ચૌલુક્યકાલીન વર્ણ કલાત્મક મડવાળા છે. શિરોરેખાના વૈવિધ્યને લઈને કેટલાક વર્ણ મનોહર બન્યા છે. જી, ચ, મ, રા અને ના મરડ