________________
૨૬ ]
મો કાલથી ગુપ્તકાલ
[y.
તઘલકના સમકાલીન સામીના તલ-સ્ સુજાતીન (લગભગ ઈ.સ. ૧૩૫૦)માં, ૨ ગિયા—–દીન બરનીની તારીલ-૬-પીરોજ્ઞશાદી ( લગભગ ઈ.સ. ૧૩૫૮)માં,૬૩ અકબરના સમકાલીન નિઝામ-ઉદ્-દીનની તાત-ફ--ાવરી (ઈ.સ. ૧૫૯૩) ૧૪ તથા બદૌનીની તારીલ-વૌની (ઈ.સ. ૧૫૯૫) માં૬પ તેમજ મેહમ્મદ ફરિશ્તાએ (ઈ.સ. ૧૬૦૬ના અરસામાં) લખેલ તારીલ-રૂ-રિતામાં. ઉર્દૂમાં લખાયેલા ઘણા ઋતિહાસામાં મુખ્ય આધાર આ અરબી-ફારસી ગ્રંથાના લેવાયા છે. મુસ્લિમોને લગતી હકીકતમાં આ સામગ્રીને ઉપયોગ અનિવા` ગણાય.
આમ વિવિધ સાહિયિક સાધના પી ગુજરાતના પ્રાચીન ઇતિહાસ વિશે, ખાસ કરીને ચાવડા અને સેાલકી વંશ વિશે, વિપુલ માહિતી મળે છે, એટલુ જ નહિ, એ કાલનાં સમાજ, ધર્મ, ઉદ્યોગ, વેપાર, સાહિત્ય, કલા યાદિ વિશે પણ ઠીક ઠીક માહિતી ઉપલબ્ધ થાય છે.
૫. પુરાવસ્તુકીય સાધને
અભિલેખા તથા સાહિત્યમાં ઉલ્લિખિત પદાર્થાના કયારેક પ્રત્યક્ષ નમૂના પણું દૃષ્ટિગેાચર થાય છે. કેટલીક વાર આ અવશેષો લિખિત સામગ્રીની અપેક્ષાએ કેટલીક વિશેષ માહિતીના ઉમેરા પણ કરે છે.
પ્રાચીન અવશેષામાં કેટલાક સ્થાવર કે જંગમ અવશેષા સૈકાઓથી ધરતીની સપાટી પર દૃષ્ટિગોચર રહેલા હોય છે. આવા અવશેષો મોટે ભાગે ઉપેક્ષિત રહેલા હાય છે, તેઓને પુરાવસ્તુની દૃષ્ટિ તથા પ્રવૃત્તિએ ખીલતાં હવે સમીક્ષિત અને સંરક્ષિત કરવામાં આવે છે. મેટા કદના પ્રાચીન અવશેષામાં ખાસ કરીને સ્થાપત્ય અને શિલ્પકલાની કૃતિઓના સમાવેશ થાય છે. ગુજરાતમાં શૈલ–ઉત્કીર્ણ (ડુંગરામાં કંડારેલ) ચૈત્યેા તથા વિદ્વારા ઈસ્વી સનની આર ંભિક સદીઓનાં મળ્યાં છે. એ કાલના કેટલાક ઈંટરી સ્તૂપે તથા વિદ્વારા પણ પ્રાપ્ત થયા છે. દેવાલયેાના ઉપલબ્ધ નમૂના લગભગ પાંચમી સદીથી શરૂ થતાં દેવાલય-વાસ્તુકલાના જુદા જુદા તબક્કા દર્શાવે છે, જેમાં છાદ્ય પ્રાસાદ અને શિખરાન્વિત પ્રાસાદ એ એ વિશિષ્ટ સ્વરૂપ નજરે પડે છે. છાદ્ય પ્રાસાદ-શૈલી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગેાપ, વિસાવાડા, ખીલેશ્વર વગેરે સ્થળાએ દેખા દે છે: ત્યાં કંદરખેડા, સાન ફંસારી, પાસ્તર વગેરે સ્થળોએ શિખરશૈલીની સંક્રમણ-અવસ્થા પણ નજરે પડે છે. ઉત્તર ગુજરાતમાં લાકરોડા રાડા વગેરે સ્થળાએ પણ લગભગ એવી શિખરશૈલી જોવા મળે છે. રેખાન્વિત શિખરનું પૂર્ણ સ્વરૂપ સાલકી ફાલમાં વિસે