________________
૪ થું] આનુકૃતિક વૃત્તાંત
[૫૧૩ ૬. જુઓ પ્રમાવરિતમાં કાલકરિચરિત' તથા શ્રી અંબાલાલ છે. શાહ कालककाथासंग्रह.
૭. પ્રમાણિત કાલકરિચરિત, લો. ૯૪, ૯૫ ૮. એજન, તત્રાહિત વમિત્રો રાના વમા સમ: II
વઢવાગામે યોપિયા નિધિ: ૧૮ પાદલિપ્તસૂરિચરિત ૯. એજન, કાલકસૂરિચરિત, લે. પ૬ ૧૦. એજન, શ્લો. ૯૦ ૧૧. એજન, લે. ૧૦૧-૧૧૪
૧૨. ગુડશસ્ત્રપુર સ્થળને હજી નિર્ણય થયો નથી, પરંતુ કથાસંદર્ભ ઉપરથી જણાય છે કે એ નગર ભરૂચથી બહુ દૂર નહતું. ૧૩. વરચક્રૂત્રકૂળત્તિ, પ્રમાવરિત'માં પાદલિપ્તસૂરિ ચરિત, ‘
આનમાર'માં “આર્ય ખપુટચરિત’
૧૪. પ્રમારિતમાં વિજયસિંહરિચરિત', લે. ૭૯ ૧૫. પ્રભાવચરિત-ભાષાંતરમાં “પ્રબંધાર્યાલોચન', પૃ. ૩૮
૧૬. આર્ય વજી સ્વામીએ બીજા દુર્ભિક્ષની શરૂઆતમાં એક પર્વત પર જઈને અનશન કરી દેહત્યાગ કર્યો તે વખતે કે ત્યાં આવી પોતાના રથ સાથે પ્રદક્ષિણે કરી હતી અને એ કારણથી જ એ પર્વતનું નામ “રથાવર્ત ગિરિ” પડવું હતું. રથાવત પર્વત જૈનોનું એક પ્રસિદ્ધ તીર્થ હતું. આ પર્વત સંભવતઃ દક્ષિણ માળવામાં વિદિશા(ભીલસા)ની પાસે હતો. “આચારાંગ-નિયુકિતમાં પણ આને તીર્થ તરીકે ઉલ્લેખ થયો છે.
હવે જે વજસ્વામીના સ્વર્ગવાસ પછી જ આ નામ પ્રસિદ્ધિમાં આવ્યું હોય તો આને અર્થ એટલો જ થાય કે આવો ઉલ્લેખ કરનારી “આચારાંગ–નિયુક્તિની રચના વજ સ્વામી પછી થઈ છે, અને જે “આચારાંગનિયુકિતને શ્રુતકેવલી ભદ્રબાહુકતૃક માનવામાં - આવે તો “રથાવર્ત” એ નામ વજસ્વામીના સ્વર્ગવાસના સમયથી નહિ, પણ એ પૂર્વનું છે, એમ માનવું જોઈએ.
પ્રમાવરિતના અનુવાદમાં જુઓ, 'પ્રબંધ પર્યાલોચન, પૃ. ૧૭.
વળી, આ રથાવત ગિરિ કુંજરાવર્ત ગિરિની પાસે આવેલો હતો. મરજીસમાધિ પ્રકાર (ગા. ૪૬૭ થી ૪૭૩) મુજબ-વજ સ્વામી પાંચસો સાધુઓની સાથે રથાવત પર્વત પર આવ્યા હતા. ત્યાં એક ક્ષુલ્લક-નાના સાધુને મૂકીને તેઓ બીજા પર્વત ઉપર ગયા • હતા. મુલકના કાળધર્મ પામ્યા પછી લોકપાલોએ રથમાં આવીને એમની શરીરપૂજા કરી હતી, આથી એ ગિરિ “રથાવર્ત ગિરિ' તરીકે લોકમાં પ્રસિદ્ધ થશે. બીજા પર્વત ઉપર વજસ્વામી મરણ પામ્યા. ઈ હાથી ઉપર આવીને એ સ્થાનની પ્રદક્ષિણા કરી ત્યારથી એ ગિરિ “કુંજરાવત” તરીકે ઓળખાય.