________________
૫૧૪ ]
સૌ કાલથી ગુપ્તકાલ
[પરિ
૧૭. લાચારાંગસૂત્ર-મગિરિટીજા, પૃ. ૩૯૫-૯૬; પસૂત્ર-સુવોધિા, પૃ. ૫૧૩૬ પસૂત્ર-ળિાવછી, પૃ. ૧૭૦-૭૧; વસૂત્ર-વીવિા, પૃ. ૧૫૧
૧૮. પ્રમાવવતિના અનુવાદમાં જુએ પ્રબંધપર્યાલાચન,' પૃ. ૧૭.
૧૯. પ્રતિષ્ઠાનના રાજા શાલિવાહને પેાતાના પરાક્રમથી જ ઘણા દેશોને જીતી લઈ પેાતાના રાજવૈસવને સમૃદ્ધ કર્યાં હતા.
૨૦. આવચ-યૂનિ, ૨, પૃ. ૨૦૦-૧
૨૧. Select Inscriptions, નં. ૫૮, પણ ૧
૨૨. કંસેરુમતી નદી લાટમાં આસપાસના પ્રદેશમાં આવી હશે, એમાં પાણી રહેતુ નહિ હોય અગર એનુ પાણી સારુ' નહિ હાય.
૨૩. વ્યવહારમાષ્ય, ગા. ૫૮, ૫૯; વ્યવહારસૂત્ર-મગિરિવૃત્તિ, વિભાગ ૪,
પેટા વિભાગ ૨, પૃ. ૧૪, ૧૫
૨૪. વારવળમાહાત્મ્ય. વળી, વાયુપુરાળ, પુિરા વગેરેમાં પણ આ હકીકત પ્રકારાંતરે મળે છે.
૨૫. દુર્ગાશંકર શાસ્ત્રી, શૈવધર્મના સ ંક્ષિપ્ત ઇતિહાસ,'' પૃ. ૪૩, ૪૪
૨૬. પ્રમાવવતિમાં ૫ મું ‘પાદલિપ્તસૂરિચતિ’; પ્રબંધજોશમાં ૫ મે। પાદલિપ્તસૂરિપ્રબંધ'; પુરાતન-પ્રબંધસંત્રમાં ૪૪ મે ‘પાદલિપ્તસૂરિપ્રબંધ', પૃ. ૯૨. એ ગ્રંથમાં ૪૩ મા ‘નાગાર્જુનપ્રબંધ'(પૃ. ૯૧)માં આ પ્રકારે થાડા ફેર છે :
રાજપુત્ર રણસિંહની ભેાપલા નામની પુત્રી ઉપર નાગરાજ વાસુકિને પ્રેમ થતાં નાગાર્જુનને જન્મ થયેા. વાસુએ પુત્રસ્નેહવશ બધા પ્રકારની એષધિઓનાં પાંદડાં એને ખવડાવ્યાં. એના પ્રભાવથી એ બધી સિદ્ધિવાળે થયેા. પ્રતિષ્ઠાનપુરમાં શાલિવાહન રાન્તના કલાગુરુ તરીકે એ નિયુક્ત થયા. વળી, રસસિદ્ધિ માટે પાદલિપ્તસૂરિએ સૂચવેલા, ઉપાય માટે નાગાર્જુને પિતા વાસુકિને પાર્શ્વનાથપ્રતિમા મેળવવાને ઉપાય પૂછ્યો.
આ સિવાયની બીજી બધી હકીકતા શબ્દફેરથી સરખી છે.
૨૭. જુએ ‘દેવિધ’ગણિ’.
૨૮. ‘કહાવલી’, પત્ર ૨૯૮
૨૯. વીરનિર્વાળસવત્ ગૌર નૈનાળના, પૃ. ૧૧-૧૧૧
૩૦. એજન, પૃ. ૧૦૪
૩૧. એજન, પૃ. ૧૧૦