________________
૫૧૨]
સૌય કાલથી ગુપ્તકાલ
[ પરિ.
આ કિનારે શૈવ મતાનું ખાસ સ્થાન હતા અને લિંગપૂજાના આ કિનારા ઉપર આરંભ થયા, એમ માનવાને કારણ છે. ભને સ્ત ંભાકાર શિવલિ ગમાં અધ્યારોપ થયા છે અને એને પુરાણા અને શૈવાગમા લિ ંગાદ્ભવ મૂર્તિને નામે પાછળથી જાણવા લાગ્યાં અને આવા પ્રકારના લિંગના માહાત્મ્યને લીધે ‘ક ંભતી’ ઉપરથી ‘ખંભાયત’ નામ પડયું છે, જેને આપણે ‘ખંભાત’ એવા ટૂંકા નામથી આજે ખેલીએ છીએ.’૬૫
શ્રી. ઉમાશ’કર જોશી શ્રી. જોટના ઉપર્યુક્ત મત રજૂ કરી નિષ્ક કાઢતાં કહે છે: “ખંભાત નામ કુંભતી ઉપરથી આવ્યું હોય તેપણ એને લિંગપૂજા સાથે-અને એ પણ ઐતિહાસિક કાળમાં સબંધ હશે એમ નિશ્ચયપૂર્વક કહેવુ મુશ્કેલ છે.’૬૬
પાટીયા
૧. મંત્રિસૂત્રની સ્થવિરાવલી ગાથા : ૨૭, ૨૮
૨. વ્યવહારસૂત્ર-મનિટિીા, ઉદ્દેશ ૬, પૃ. ૪૪
૩. વ્યવહારમાષ્ય ઉ. ૬, ગા. ૨૪૧ થી ૨૪૬; વ્યવ, મનાિરિટીવા, ઉ. ૬, પૃ.
૪૩, ૪૪
૪. શ્રાવપ્રતિમળસૂત્ર ના ટીકાકાર દેવેદ્રસૂરિ વદારુવૃત્તિ, પૃ. ૯૨માં અને રત્નશેખરસૂરિ ટીકા, પૃ. ૧૯૨ માં એક બીન આ` મગ્ને મથુરા-મગૂ' નામથી ઉલ્લેખ કરે છે, પરંતુ નિશીથવ્રુષિ (ભા. ૩, પૃ. ૬૫૦-૫૧), આચારાંનવૃનિ (ઉત્તરભાગ, પૃ. ૮૦,) અને નૃપ-મનિટિીા (પૃ. ૪૪) બને આ* માંગ્એને એક માની વૃત્તાંત આપે છે:
એક વાર આ મગૂ મથુરા ગયા ત્યારે શ્રાવકા રાજ પુણ્ય ભાવનાથી સ્વાદિષ્ઠ આહાર વહેારાવવા લાગ્યા. બીજા સાધુએ તે ચાલ્યા ગયા, પણ આય મગૂએ જીભની લાલચથી ત્યાં સ્થિર વાસ કર્યાં. તેઓ આલેાચના કર્યા વિના કાળધર્મ પામી, મથુરામાં ચક્ષણે ઉત્પન્ન થયા. પેાતાના પૂર્વભવ જોઈ, પેાતાની થયેલી ભૂલ સમજી એમના શિષ્યા આની રસમૃદ્ધિમાં ફસાય નહિ એ માટે ઉપાય યાયે, શિષ્યા જ્યારે નગર બહાર લ્લે જઈ પાછા આવતા ત્યારે એ ત્યાં સ્થાપિત કરેલી પ્રતિમામાં પ્રવેશ કરી જીભ સાંખી કરીને બહાર ક!ઢી રાખતા. મુનિએએ આમ કરવાનું કારણ પૂછતાં પેાતાના પૂર્વભવ અને રસલેાલુપતાના કટ્ટુ પરિણામની વાત કહી સ ંભળાવતા.
૫. ગૃહપમાય, ગા. ૩૪૪, વિભાગ ૧, ૫ત્ર ૪૪, ૪૫