________________
૧૩ મું]. લિપિ
[૨૫ નથી, જ્યારે બાકીનાં અંતર્ગત વરચિહન ( , ૨, ૪, ૮ અને સૌ ) લેખોની પ્રાકૃત ભાષાને કારણે પ્રજામાં નથી. આગળ જતાં ક્ષત્રપકાલથી ૪ અને શીના અંતર્ગત સ્વરચિહ્ન મળવા લાગે છે.
આજે તે સ્વરનાં મુળ ચિહ્નોને બદલે તે તે વરનું જુદી જાતનું ચિહ્ન વ્યંજનની સાથે પ્રયોજવામાં આવે છે, પરંતુ મૌર્યકાલમાં અમુક અંતર્ગત રવરચિહ્નો મૂળ સ્વરૂપે કે એના ઉપરથી સાધિત થયેલાં પ્રયોજાતાં હતાં,૪૦ દા. ત. છે અને જો માં મને મૌર્યકાલમાં વિકલ્પ પ્રજાત મોડ૪૧ સ્પષ્ટપણે વર્ણને મથાળે ભેળવેલું જણાય છે, જ્યારે અમુક અંતર્ગત રવરચિહ્ન મૂળ સ્વરૂપ પરથી સાધિત થવાને બદલે રવતંત્રપણે પણ શોધાયાં હતાં ૪૨
અંતર્ગત સ્વરચિહ્નો જોડવાની પદ્ધતિ ઘણી સરળ જણાય છે. આ સ્વરચિહ્ન મૂળાક્ષરને મથાળે કે મૂળાક્ષરની નીચે, જમણી કે ડાબી બાજુએ જોડાતાં જોવા મળે છે. સામાન્ય રીતે જુદા જુદા સ્વરચિહ્ન વ્યંજનાક્ષરના નિશ્ચિત અંગ સાથે જોડાય છે; જેમકે ૩, ૬, શું નાં અંતર્ગત સ્વરચિત મૂળાક્ષરને મથાળે જમણી બાજુએ જોડાય છે; દા. ત. 1, 9 અને વી ના મરોડ.
અને ૪ નાં અંતર્ગત સ્વરચિહ્ન મૂળાક્ષરને નીચલે છેડે જમણી બાજુએ જોડાય છે (દા. ત. ૩ અને ૪ ના મરેડ), જ્યારે ત્રી નું અંતર્ગત સ્વરચિહ્ન મૂળાક્ષરને નીચલે છેડે ડાબી બાજુએ પ્રયોજાતું હોવાનું એના ક્ષત્રપ કાલીન પ્રયોગ પરથી સૂચિત થાય છે. 9 અને છે નાં અંતર્ગત સ્વરચિહ્ન મૂળાક્ષરને મથાળે ડાબી બાજુએ પ્રજાય છે; દા. ત. અને જો ના મરોડ. શો નું અંતર્ગત સ્વરચિહ્ન મૂળાક્ષરને મથાળે ઊભું પ્રયોજાય છે (દા. ત. છે ને મરેડ). એવી જ રીતે સૌ નું અંતર્ગત સ્વરચિહ્ન પણ વર્ણને મથાળે ઉભુ પ્રજાતું હેવાનું ક્ષેત્રપાલીન પી પરથી સૂચિત થાય છે. સ્વરચિહ્નોને જોડવા માટેનાં સ્થાનોને લગતી આ પદ્ધતિ સામાન્ય રીતે મૂળાક્ષરના ઉપલા છેડા અને નીચલા છેડા સીધા અને ઊભા હોય ત્યારે બરાબર બંધ બેસે છે, પરંતુ જ્યારે આ છેડા ત્રાંસા કે ગોળ હોય ત્યારે કેટલીક વાર સ્વરચિહ્નો જોડવાનાં સ્થાનોમાં ફેરફાર કરો પડે છે. આ પદ્ધતિ અને પ્રક્રિયા પછીના સમયમાં પણ લાગુ પડતી જણાય છે.
અંતર્ગત સ્વરચિહ્નોનું સ્વરૂપ અને એમાં થતાં રૂપાંતર વર્ણોનાં રૂપાંતરોની પ્રક્રિયાને સુસંગત જણાય છે. | મા નું અંતર્ગત સ્વરચિહ્ન મૌર્યકાલમાં એક નાની આડી રેખા-રૂપે સામાન્યતઃ વર્ણને મથાળે જમણી બાજુએ કર્ણ-કાનને સ્થાને જોડીને વ્યક્ત