________________
૧૩ મું]
લિપિ
[ ૨૫૯
ત્રિકોણવાળા ઉત્તરી મરોડ જ પ્રજાવો ચાલુ રહે છે. ચોથા મરોડમાં ઉપલા અવયવની મધ્યમાં ખાંચે પાડ્યો છે, જે વિલક્ષણ છે. જની ત્રાંસી રેખાઓએ સળંગ કલમે લખાવાને કારણે ગોળ ભરેડ ધારણ કર્યો છે. આગળ જતાં ઉપરનો ગોળ વળાંક સીધી રેખાનું સ્વરૂપ ધારણ કરતો જણાય છે. ર અને છ ના અગાઉના મરેની ઊભી રેખાને ટૂંકી કરીને ર માં નીચેના અર્ધવૃત્તાકારને કલાત્મક વળાંકવાળો બનાવીને અને જેમાં બંને બાજુનાં અર્ધવૃત્તોને અલગ અલગ વૃત્તનું સ્વરૂપ આપી આડા અંગ્રેજી આઠડા (૪) જેવા કલાત્મક મરોડ પ્રયોજવામાં આવે છે. ૩ ના મૌર્યકાલીન વિકસિત મરેડ પહેલા ખાનાના છેલ્લા બે મરોડ)ના નીચલા છેડાને જમણી બાજુએ લંબાવતાં ક્ષત્રપકાલીન મરેડ ઘડા છે. કલમ ઉઠાવ્યા વિના ત્વરાથી લખવાને કારણે આ મરોડ ઘડાયું હોવાનું જણાય છે. I m ને મૌર્યકાલીન મરોડ ક્ષત્રપાલના આરંભમાં પ્રયોજાતો હતો. એ મરડનો આ સમય દરમ્યાન વિકાસ થયો છે. નીચેની આડી રેખા ઉપરની તરફ બહિર્ગોળ વળાંક ધારણ કરવા લાગી; દા. ત. બીજો અને ત્રીજો મરોડ, જે વળાંક અક્ષરને ચાલુ કલમે લખવાને કારણે ક્ષત્રપાલના અંત સમયે નવો જ મરોડ ધારણ કરે છે જેમકે ત્રીજા ખાનાના). એ ભરેડમાં સીધી ઊભી રેખાને નીચલે છેડેથી ડાબી બાજુએ વાળી એનું વૃત્ત બનાવીને, એને જમણી બાજુએ લંબાવવામાં આવે છે. ચોથા સૈકામાં રચાયેલો આ મરડ છેક નવમાં શતક સુધી પ્રયોજતો રહ્યો છે. બીજા ખાનાના ત્રીજા મરોડમાં અને ત્રીજા ખાનાના મરોડમાં ઉપલી આડી રેખાને ખાંચાદાર (તરંગાકાર) બનાવી છે. બીજા ખાનાનો પહેલે અને છેલ્લે મરોડ વિશિષ્ટ છે. સંભવતઃ ઉપરની તરંગાકાર આડી રેખાના દરેક પાંખડાને મધ્યની આડી રેખા સાથે અલગ અલગ જોડીને ચાલુ કલમે લખતાં આ મરડ ઘડાયાનું જણાય છે. ૨૧
તના વિવિધ મરોડમાં પહેલા મોડની ત્રાસી રેખાઓને સળંગ અધ ગળ મરેડ આપીને સાબિત કરવામાં આવેલ મરોડ (બીજા ખાનાને છેલ્લે અને ત્રીજા ખાનાના બંને મરોડ) વિશેષ પ્રજાતો રહ્યો છે. એના ઊલટાસૂલટી મરોડે(બીજા ખાનાના વચલા બને મરોડ)માં ત્રીજો મોડ અનુકાલના સંદર્ભમાં તપાસતાં વિકાસને સૂચક છે. એનું વરૂપ આ વર્ણના વર્તમાન સ્વરૂપની નિકટનું છે. ૨ ના મૌર્ય અને ક્ષેત્રપાલીન રવરૂપ વચ્ચે ઘણું અંતર પડી ગયું છે. બીજા પ્રદેશમાંથી મળતાં વચલા ગાળાનાં રવરૂપો ઉપરથી જણાય છે કે એના મૌર્યકાલીન મરેડને ચાલુ કલમે લખતાં એને મધ્ય ભાગ ધીરે ધીરે