________________
૨૪ ]
સૌંચ કાલથી ગુપ્તકાલ
[x.
૨૬. કેટલાક વિદ્વાનેા ધર્મોત્તરને ઈ. સ.ના ૮ મા સૈકામાં મૂકે છે ( વિદ્યાભૂષણ, History of Mediaeval School of Indian Logic, પૃ. ૩૪-૩૫). વૈયાકરણ વામન, જેના ઉપર હેમચંદ્રે “ વિશ્રાંતવિદ્યાધર ’નું કર્તૃત્વ આપ્યુ છે તે, મૅકડાનલ ( A History of Sanskrit Literature, p. 432) આદિના મત પ્રમાણે પ્રાય: છઠ્ઠા સૈકામાં થઈ ગયા. ધર્માંત્તર ઉપર ટિપ્પણુ લખનાર મીઁવાદી “ નયચક્ર''ના કર્તાથી ભિન્ન ન હોય તા “ પ્રભાવકચરિત ’’માં આપેલા પરંપરાગત વર્ષમાં કંઈક ભૂલ છે એમ ગણવુ Àઈ એ. મધવાદીના સમયની ચર્ચા માટે જુએ વિદ્યાભૂષણ, A History of Indian Logic, પૃ. ૧૯૪-૯૫. એમાં પરંપરાગત વને વીરનિર્વાણને બદલે વિક્રમ (અથવા રાક) સંવતમાં ગણીને મધવાદીને ઈસવી નવમી સદીમાં મૂક્યા છે. આ સામે “ નયચક્ર ’”ના વિદ્વાન સંપાદક મુનિશ્રી જખુવિજયજી (વિશાળ મારત, પુ. ૪૩, પૃ. ૪૧૫) વિવિધ પ્રમાણેા રજૂ કરી પરંપરાગત વનું સમન કરે છે. આ મત તેમજ સન્મતિતક ઉપર મધુવાદીએ ટીકા રચી હેાવાની અનુશ્રુતિ સ્વીકારીએ તે, સિદ્ધસેન દિવાકરને ઈ. સ. ૩૫૮ પહેલાં મૂકવા જોઈએ. ડૉ. રસેશ જમીનદાર મદ્યવાદીને ઈ. સ.ની ચેાથી સદીના ઉત્તરાર્ધમાં કે પાંચમી સદીના પૂર્વાČમાં મૂકે છે ( ક્ષત્રપકાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ”, પૃ. ૪૧૩)
¢¢
66
..