SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું] ભાષા અને સાહિત્ય [૨૪૫ મલયગિરિની વૃત્તિ). ભરુકચ્છવાસી આચાર્ય વિશે આ ઉલ્લેખ હોઈ કસર નદી લાટમાં અથવા આસપાસના પ્રદેશમાં આવેલી હશે. ૮. ભો. જ. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૧૬૬-૬૭ ૯. ઉમાકાંત શાહ, ગુજરાતના કેપ્લાક પ્રાચીન પંડિતો', બુદ્ધિપ્રકાશ, પુ. ૯૯, પૃ. ૩૦૨-૦૮ ૧૦. જેમના મત જૈન ટીકા-ચૂર્ણિઓમાં ટાંકેલા છે તે લાટાચાર્ય લાટના હશે એમ જણાય છે (“જૈન આગમ સાહિત્ય ગુજરાત.પૃ. ૧૬૨-૬૩). સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાંની લાટી રીતિ અને લાટાનુપ્રાસને સંબંધ પણ લાટ સાથે હશે. વાડ્મટના ટીકાકાર સિંહદેવગણિએ લાટી રીતિને હાસ્યરસ સાથે જોડી છે. આજે પણ લાટવાસીઓના સ્વભાવનું વિનોદ એક લાક્ષણિક અંગ છે. ૧૧. ઉમાકાંત શાહ, ઉપર્યુક્ત, પૃ. ૩૦૮ ૧૨. રસેશ જમીનદાર, ક્ષત્રપાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ” પૃ. ૪૩૦-૩૨ ૧૩. એજન, પૃ. ૩૨૮-૨૯ १४. मुनि कल्याणविजय, वीरनिर्वाण संवत् और जैन कालगणना, पृ. १०४ ૧૫. ભો. જ, સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૧૦૮-૦૯ 15. Winternitz, History of Indian Literature, Eng. Trans., Vol. II, p. 477, note ૧૭. ૫. ૩૫-૪૩ 26. Charlotte Krause, “Siddhasena Divākara and Vikramāditya", Vikrama Volume, pp. 231 ff. ૧૯. “સન્મતિપ્રકરણ”, અનુવાદ અને પ્રસ્તાવના, ૫. ૧૪૫ ૨૦. ભો. જ. સાંડેસરા. ઉપર્યુક્ત, પૃ. ૧૯૭ ૨૧. એજન ૨૨. આ ગ્રંથને ઉલ્લેખ હેમચંદ્ર પોતાના વ્યાકરણમાં કર્યો છે (પુરાતત્વ, પુ. ૪, પૃ. ૨૧), ત્યાં વામનને એને કર્તા ગણેલ છે (R. C. Parikh, Karyanukasana, Vol. II, Introduction, pp. lxxv;-lxxvii). ૨૩. માર, પ્રમાદિત, ૧૦ (મશ્રાવિરિચરિત ) ૨૪, ઉઝન, ૬ ( વિનયસિંહરિવરિત), ૮૩ ૨૫. ૨, ૨, ૩૧
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy