________________
શવ ભકારક
[૧૧
પાદટીપે
૧. જુઓ ઉપર પૃ. ૧૫૩.
૨. વિગતો માટે જુઓ હરિપ્રસાદ શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, ભાગ ૨, પૃ. ૫૪૯-૫૦
૩. એમાં ઘરમાદ્રિામ, પરમસીમત, મહાસામન્ત, પાતાનુણાત, સમરસ૬, પરમમાદેવર ઇત્યાદિ ભિન્નભિન્ન પાઠ સૂચિત થયો છે. (એજન, પૃ. ૫૪૯-૫૫૦)
8. JRAS, Vol. XII, p. 34 4. JNSI, Vol. VI, pp. 14 ff.
૬. કેમકે એમાં કેટલીક વાર “ મટ્ટાર', તો કેટલીક વાર માત્ર “મા ” હોય છે; કોઈ સિકકા પર માત્ર “” મળ્યું નથી.
૭-૮. એમાં “રાશો મહાક્ષત્રસ” નથી અને રાજાનું નામ ષષ્ઠીને બદલે પ્રથમ વિભક્તિમાં પ્રજાયું છે.
6-90. P. L. Gupta, “Who Ruled in Saurashtra after the Western Kshatrapas ? ”, Bharatiya Vidya, Vol. XVIII, pp. 83 ff.
૧૧. BBRAS, Vol. VI, pp. ix, xxii. એમાં શર્વ ભટ્ટારકના સિકકાઓને એ સમયની પ્રથા મુજબ “વલભી સિક્કાઓ” તરીકે ઓળખાવવામાં આવ્યા છે.
૧૨. P. L. Gupta, op. cit., p. 89
22214. A. S. Altekar, JNSI, Vol. VI, pp. 19 f.; P. L. Gupta, op. ct., p. 89
૧૩. ઉદયગિરિ (જિ. ગ્વાલિયર) ગુફામાંના સમયનિર્દેશ વગરના એક લેખમાં વિજય માટે રાજાધિરાજ ચંદ્રગુપ્તની સાથે આવેલ એના સાંધિવિગ્રહિક વિરસેન શાવે ત્યાં શંભૂની ગુફા કરાવી હોવાનું જણાવ્યું છે. (Fleet, Corp. Ins. Ind., Vol. III, p. 35); ત્યાંની એક બીજી ગુફામાંના લેખમાં મહારાજાધિરાજ ચંદ્રગુપ્તના આધિપત્ય નીચેના મહારાજે ગુ. સં. ૮૦૨ (ઈ. સ. ૪૦૧)માં ધર્મદાન દીધાનું જણાવ્યું છે (એજન, પૃ. ૨૫); અને સાંચી (જિ. ભોપાલ)ના એક શિલાલેખમાં ગુ. સં. ૯૩ (ઈ. સ. ૪૧૨ )માં મહારાજાધિરાજ ચંદ્રગુપ્તના લશ્કરી અધિકારી આમ્રકારે દાન દીધાનું જણાવ્યું છે (એજન, પૃ. ૩૧ થી).
ચંદ્રગુપ્તના ચાંદીના સિક્કા પર ગુ. સં. ૯૦ થી ૯૪ (ઈ. સ. ૪૯-૧૪)ની મિતિ Hu D. (Allan, Coins of the Gupta Dynasties, pp. 49 ff.)