________________
૧૯૨]. મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. ૧૪. માળવામાં મળેલા ક્ષત્રપ-સિક્કાઓના નિધિઓમાં સ્વામી દુકસેન ૩ જાની પછીના કોઈ ક્ષત્રપ રાજાના સિક્કા નથી; એમાંના સિક્કા શક વર્ષ ૨૭૩ (ઈ. સ. ૩૫૧પર) સુધીના જ છે. વિંધ્યની દક્ષિણે મળેલા ક્ષત્રપ–સિકાઓના નિધિએમાંના સિક્કા શક વર્ષ ૩૦૧ (ઈ. સ. ૩૭૯-૮૦) સુધીના છે. આ પરથી ઈ. સ. ૩૫૧ થી ૩૮૦ સુધીમાં માળવામાં ક્ષત્રપોની સત્તા લુપ્ત થઈ ગણાય. (P. L. Gupta, op. cit, pp. 83 f.)
૧૫. A. S. Altekar, The Coinage of the Gupta Empire, p. 150. એક પ્રકારના સિક્કાઓ પર “પરમમાવત-મહારાજાધિરાત્ર-છાત્રશુત-વિત્રમાદ્રિત્ય” અને બીજા પ્રકારના સિક્કાઓ પર “ શ્રીગુપ્તરસ્ય મહાર/ગાધિરાવ-શ્રી ચન્દ્રગુપ્તવિમાચ” એવું લખાણ છે. બંને પ્રકારના સિક્કા જજ મળે છે; બીજા પ્રકારના ઘણાં જજ. (એજન, પૃ. ૧૫૨). આ સિક્કાઓનાં ચકકસ પ્રાપ્તિસ્થાન નેંધાયાં નથી.
૧૬. P. L. Gupta, op. cit., p. 85 ૧૭. Ibid., p. 89.
૧૮. બિ. વ. આચાર્યે આ સિક્કાઓના આ બે મુખ્ય પ્રકાર પાડ્યા છે. એકમાં સાદા હાથાવાળું ત્રિશલ-ચિહ્ન છે, બીજામાં નાના પરશુથી સંયુક્ત હાથાવાળું ત્રિશલ-ચિહ્ન છે. બંનેના કદ, તોલ તથા લખાણમાં કેટલેક સ્પષ્ટ ફરક છે (JNSI, Vol. XV, p. 50).
૧૯, હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત', પૃ. ૫૫૨-૫૩. શ્રી. ભા. લ. માંકડ આ સિક્કાઓ પરના જુદા જુદા પાઠ પરથી તેમજ રાજાની મુખાકૃતિમાં જણાતા વૈવિધ્ય પરથી આ સિક્કાઓ જુદા જુદા રાજાઓએ પડાવ્યા હોવાનું દર્શાવ્યું છે. (1NSI, Vol. XV, pp. 50 ff.)
મૈત્રક રાજાઓએ પોતાની રાજમુદ્રામાં પોતપોતાનું અલગ નામ ન આપતાં બધે વખત વંશસ્થાપક શ્રીભટાર્કનું જ નામ ચાલુ રાખેલું એ હકીક્ત આ સંભવને સમર્થન આપે છે.
26. A. S. Altekar, JNSI, Vol. VI, p. 20
૨૧. મૈત્રકે પ્રાયઃ આ મિત્રના વંશજ હતા (હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત', ભાગ ૧, પૃ. ૨૬-૨૮).