SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ મું]. પશ્ચિમી સત્ર બાસિમ અને કુંઠિનપુર(જિ. અકોટા અને વર્ધા, મહારાષ્ટ્ર)ના મોટાભાગના સિક્કા ઓગાળી દેવાયા છે. શેષ સિક્કાઓ વા. વિ. મિરાશીને તપાસ માટે મળેલા.૮૧ પાદટીપ 9. A. S. Gadre, Archaeological Department of Baroda State, Annual Report, 1936-37, pp. 17 f. 2. Rapson, Catalogue, pp. 85, 93, 105, 113 ૩. A. S. Gadre, op. cit, p. 18 8. Rapson, op. cit., p. 112 4. Sounder Rajan, JMSI, Vol. XXII, pp. 118 ff. ૬. ગુજરાતમાંથી ઉપલબ્ધ અપલદતના કાંસાના સિક્કા ઉપર વૃષભ અને હાથીની આકૃતિઓ છે એટલે એના સિક્કાની અસરને સંભવ પણ ધ્યાનમાં લેવાય. ૭. મુખ( Head)થી કંઈક વિશેષ અને ઉત્તરાંગ( Bust)થી કંઈક ઓછી એવી આ આકૃતિ છે. આ જ રાજાઓના તાંબા, પટન અને સીસાના સિક્કાઓ ઉપર આવી આકૃતિ નથી એ નેંધપાત્ર છે. ૮. સંભતિના સિક્કાના અગ્રભાગ ઉપર એની મુખાકૃતિ છે. જુઓ, Smith Catalo. gue of Coins in Indian Museum, Vol. 1, p. 7; C. J. Brown, Coins of India, p. 23, plate 2, No. 1 અને . . મોક્ષા પ્રાચીન મુદ્રા, પૃ. ૩૨ c. Rapson, op. cit., para 88 ૧૦. Encyclopaedia Britanica, 11th edition, Vol. XVI, p. 619 ૧૧. પાધિ ૮ મુજબ. १२. उपाध्याय वासुदेव, भारतीय सिक्के, पृ. ६५ ૧૩. એમ પણ બને કે ભારતમાં આવ્યા પછી ભારતમાંના ગ્રીક રાજાઓના મુખાકૃતિવાળા સિક્કા પ્રચારમાં જોઈ શકે છે અને એમને અનુસરી ક્ષત્રપએ પણ મુખાકૃતિવાળા સિક્કા પડાવ્યા હોય. ૧૪-૧૫. C. J. Brown, pp. cil., pp. 26, 34 ૧૧. આ ઉપરથી રૅસન એવું સૂચવે છે કે સંભવતઃ આ પદ્ધતિ અન્ય ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ ઉપર પણ હોવી જોઈએ (op. cit., para 126), પરંતુ તે પછી ગ્રીકરોમન લખાણના અંત અને બ્રાહ્મીમાં આપેલી મિતિની વચ્ચે વર્ષે લખવા જેટલી જગ્યા હોવી
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy