________________
૧૮૨ ]
સોય કાલથી ગુપ્તકાલ
[×.
વિશ્વસિંહના ખે, ભર્તૃ ંદામાના ૧૧, વિશ્વસેનના આઠ, રુદ્રસિંહ ૨જાના છે, રુદ્રસેન ૩ જાના એક અને અવાચ્ય નવ હતા.૭૪
કામરેજ( જિ. સુરત )માં ૧૧ સિક્કાઓ – ભૂમકના ત્રણુ, જયદામા, રુદ્રસેન ૧ લે અને વીરદામાના એકેક, રુદ્રસેન ૩ જાના ચાર અને અવાચ્ય એક.૭૫
અમરેલી (ગેાહિલવાડ )માં ટીંબાનું ઉત્ખનન કરતાં ૨૭૦ જેટલા સિક્કાઓ મળ્યા હતા. ચાંદીના સિક્કાઓમાં રુદ્રસેન ૨જાના ત્રણ, વિશ્વસિ ંહને એક, ભ દામાના છે અને રુદ્રસેન ૩ જાના બે હતા. તાંબાના સિક્કાઓમાં છ ચારસ સિક્કા રુદ્રસેન ૩ જાના હોવાનું મનાય છે. સીસાના બધા જ સિક્કાઓ એના હતા. પોટનના બધા જ સિક્કાઓ વરદામાના હોવાનુ જણાય છે.૭૬
ગોંદરૌ( મધ્યપ્રદેશ )માં પ સિક્કા મળેલા – વિજયસેનના પાંચ, રુદ્રસેન ૨ જાના છ, ભર્તૃંદામાના ૧૭, વિશ્વસેનના દસ, રુદ્રસિંહ ૨ જાના ત્રણ, રુદ્રસેન ૩ જાનેા એક અને અવાચ્ય નવ.૭૭
પેટલુરીપલેમ( જિ. ગન્ત્ર, આંધ્રપ્રદેશ )માં ટ્રેઝર ટ્રાય ઍકેટ અનુસાર પર, ૧૬ અને ૧૭૦ ( કુલ ૨૩૮ ) એમ ત્રણ ટુકડે પ્રાપ્ત થયેલા. વીરદામા, વિજયસેન, દામજદથી ૩ ક્લે, રુદ્રસેન ૨ જો, વિશ્વસિંહ, ભદામા, વિશ્વસેન, રુદ્રસિહ ૨. જો, યશેાદાના ૨ ો અને ઈશ્વરદત્તના સિક્કા હતા.૭૮
સનાડિયા( જિ. જૂનાગઢ ): શ્રી રૂપચંદ નારાયણ ટેકચંદાનીને આ નિધિમાંથી ૧૨૫ જેટલા સિક્કા તપાસ માટે મળેલા અને એ એમના અ ંગત સંગ્રહમાં છે : કામજદથી ? લાને એક, રુદ્રસિહ 1 લાના ત્રણ, રુદ્રસેન ૧ લાના સાત, દામજદી ૨ જાના એ, દામસેનના દસ, યશેાદામા ૧ લાના એક, વીરદામાના પાંચ, વિજયસેનના ૪૭, દામજી ૩ જાનાં ૧૪, વિશ્વસિંહના ત્રણ, ભદ્રંદામાના ત્રણુ, વિશ્વસેનના નવ અને રુદ્રસેન ૩ જાના ર. માહિતી અપ્રસિદ્ધ છે.
દેવની મેારી( જિ. સાબરકાંઠા )ના ઉત્ખનન દરમ્યાન એ નિધિએ મળ્યા હતા: વિહારની પ્રથમ એરડીના પ્રવેશદ્વાર નજીકથી ૩૯ સિક્કાઓ અને સ્તૂપની પ્રથમ પીઠિકાના ટોચના ભાગના મધ્યમાંથી આ સિક્કાઓ. ૯
દેવા( જિ. ખેડા )માં પ્રાચીન સિક્કાયુક્ત માટીનું એક નાનું વાસણ પ્રાથમિક શાળાના કંપાઉન્ડના ખાદકામથી મળેલું, જેમાંના નવ ક્ષત્રપ સિક્કા અ. વ. પંડ્યાને તપાસ માટે મળેલા. (એમાં રુદ્રદામાં ૧ લાના ખે, રુદ્રસેન ૧ લાના ખે અને વિશ્વસેનના પાંચ સિક્કા હતા).૮૦