________________
મો કાલથી ગુપ્તકાલ
( ×.
૧૮૪ ]
જોઈએ, જે સંભવતઃ દેખાતી નથી; આથી એવુ અનુમાન થઈ શકે કે ક્ષત્રપુવંશના આ બે રાજાઓએ આ પ્રથા સૌ પ્રથમ વાર અપનાવી હોય અને તે ક્ષત્રપ સિક્કાઓના ઇતિહાસમાં આ એમનુ' પ્રદાન કહી શકાય.
૧૭. Rapson, op. cit., p. 76, plate X
૧૮. આ તરંગરેખા પ્રાયઃ સમુદ્રનુ પણ સૂચન કરતી હાય, પરંતુ એની મર્યાદિત લખાઈ-ઊંચાઈ જોતાં એ નદીનું સૂચન કરતી હોય એ વધારે સંભવિત લાગે છે. ચંદ્ર અર્જની જેમ રિત-પર્યંત એ આંતરિક સાંનિધ્ય વધારે ધરાવે છે.
૧૯. Catalogue, para 92 and 100; પરંતુ આંધ્ર રાજાઓના કેટલાક સિક્કા ઉપર ચૈત્યની આકૃતિ છે તેા કેટલાક ઉપર પર્વતની (‘મારતીય સિ ', પૃ. ૧૦૪-૧૦૬, - ૬). આથી આંધ્ર રાજાઓ ચૈત્ય અને પતનાં પ્રતીકે ભિન્ન રીતે પ્રયાજતા હેાવાનુ સૂચિત થાય થાય છે એટલે રૅપ્સનનુ મતવ્ય સ્વીકાર્ય બનતું નથી.
૨૦. Nomismatic Chronicle, Vol. XI11, p. 188
૨૧. BG., Vol. 1, part 1, p. 30
૨૨. AR.ASI, 1913-14, pp. 211 f., Lectures, pp. 101 and 105 f. ૨૩. Bhandarkar, Lectures, p. 105
૨૪. ઈ.પૂ. ૧૫૦૦ના સમયના સેાસમાં મિનેઅન પ્રકારના એક મુદ્રાંક ઉપર પતનું ચિહ્ન જોવા મળે છે (એજન, પૃ. ૧૦૬, પાદનોંધ – ૨).
૨૫. Catalogue, para 144, પરંતુ રેપ્સન કૌંસમાં કિરણાવાળા સૂચના ઉલ્લેખ કરે છે જ.
૨૬. જીઓ ચાવચંદ્રદ્દિવારો. વધુમાં જીઓ શ્રાપન્ત્રાવ વશિક્ષિતરિક્ષયંતસમાલ્ટનમ્ । (મૈગુ, પૃ. ૫૨૫, પાદનેાંધ ૮)
૨૭. જીઓ Rapson, op. cit., p. 72, plate 10.
૨૮. JNSI, Vol. XIV, pp. 20 f.
૨૯. Rapson, op. ci., p. 90 No. 313-314; p. 108 No. 381 & p. 116, No. 425 અનુક્રમે.
૩૦. JNSI, Vol. XXII, pp. 118 f.
૩૧. જયદામાના તાંબાના સિક્કા ઉપર ત્રિશૂળ અને પરશુનુ ચિહ્ન ધાર્મિક હાવાનું કહી શકાય. આ સિવાય ક્ષત્રપાના સિક્કા ઉપર કોઈ દેવદેવીઓની આકૃતિઓ જોવા મળતી નથી તેમજ ધાર્મિ`ક અસર સૂચવતું કોઈ સ્પષ્ટ ચિહ્ન પણ નથી. અહીં એ નોંધવું જોઈ એ કે ભારતમાંના ગીક અને કુષાણાના સિક્કા ઉપર દેવદેવીઓની આકૃતિ આપવાની પ્રથા સામાન્ય હતી. ગીક સિક્કાઓનુ અંશતઃ અનુકરણ કરનારા અને કુષાણાના સમકાલીન– અનુકાલીન ક્ષત્રપ રાજાઓના સિક્કા ધાર્મિક અસરથી મુકત છે એ એમના સ્વતંત્રતાના પ્રતીકરૂપ ગણાય.