________________
રજુ ]
ભૂસ્તર-રચના ૭ એજન, પૃ. ૧૭ ૮. એજન, પૃ. ૧૭
હ. એજન, પૃ. ૧૮. સૌરાષ્ટ્રમાં આગ્નેય થરની ઉપર માટી જ પથરાઈ છે એવું અગા મનાતું (ડી. એન. વાડિયા, “ગુજરાતની ભૂસ્તર-રચના”, “ગુજરાતની કીર્તિગાથા", પૃ. ૧૨), પરંતુ ત્યાં પણ નરીઓએ ગ્રેવલને કાંપ ઠાલવેલો એવો પુરાવો ભાદરમાં જોવા મળ્યો છે હ. ધી. સાંકળિયા, “સૌરાષ્ટ્રની ભૂરતર-રચના”, “પથિક', વર્ષ ૭, અંક ૧૧-૧૧, પૃ. ૨૫-૩૦).
૧૦. વિગતો માટે જુઓ એજન, પૃ. ૧૯ ૧૧. એજન, પૃ. ૧૮ ૧૨, એજન, પૃ. ૧૮
૧૩. શરૂઆતમાં આ યુગને તૃતીય યુગને અંત્ય વિભાગ માનીને એને એ યુના અન્ય વિભાગોના જેવું આ નામ આપવામાં આવેલું (ડો. પી. દેરાસરી, “ભૂસ્તર-વિજ્ઞાન”, ઉત્તરાર્ધ, પૃ. ૭૫). હવે આ યુગ ચતુર્થ યુગની અંતર્ગત ગણાતાં, એને માટે sub-recent શબ્દ વિશેષ પ્રયોજાય છે.
18. Stuart Piggott, Prehistoric India, p. 29
૧૫. સૌરાષ્ટ્રની ભૂસ્તર-રચનાની વિગતો માટે જુઓ હ પી. સાંકળિયા, “સૌરાષ્ટ્રની ભૂસ્તર રચના”, “પથિક”, વર્ષ ૭, અંક ૧૦-૧૧, પૃ. ૨૫-૩૦.