________________
૧૨૪ ]
ધ્રુતિહાસની પૂર્વભૂમિકા
[ ..
ખીજાં ધરેણાં છે. આ બધા પાંર્ઘા સેનાના બનાવેલા છે. લેાથલના સેાની ચડાવવાનુ અને અકિંમતી પથ્થરાને સાનાની પતરીએથી
ઝારણ કરવાનુ, ઢાળ મઢવાનું જાણતા હતા.
એ સાચુ કે તાંબાની આયાત કરવામાં આવતી હતી, આમ છતાં બંગડીઓ, ચૂડીઓ, કાનની કડી અને આંગળીની વીંટી, લટકણિયાં, વાળમાં નાખવાની · સળીઓ વગેરે બનાવવા તાંખાના ઉપયાગ થતા હતા. સળ પાડેલા બહારના ભાગવાળી બંગડી એ લેાથલમાંથી મળેલા એક નાંધપાત્ર પ્રકાર છે. ગાળ કે
અધ –ગાળ, તાર કે પટ્ટીમાંથી બનાવેલી વીટીઓમાં એક પ્રકાર એવા છે કે જેને હિ ંદુઓની લગ્નવીટીઓ અને નાાસાસની મિનેઅન રૂના સ્તરામાંથી મળેલી ગૂંચળાવાળી સાનાની વીંટીએની સાથે મળતાં આવતાં ખેવડી–ગૂંચવાળાં માથાં છે. આ પ્રકાર સમય આ માંના નોંધપાત્ર પ્રકાર છે.
૫, આજારા અને હથિયારો
આજારા અને હથિયારા બનાવવાના કામ માટે હડપ્પીય લોકો હજી પથ્થરને ખલે તાંબા–કાંસાના ઉપયાગ તરફ પૂરેપૂરા વળ્યા નહોતા. મેટા પ્રમાણમાં તે હેજી પથ્થર ઉપર આધાર રાખતા હતા, જોકે ગુજરાતના સમુદ્રકાંઠાના પ્રદેશમાં ધાતુના જેવી જ પથ્થરની અછત હતી. પતરીએ, તેાલાં ( ૫ટ્ટ ૨૪, આ. ૧૪૫ ) અને મણકા બનાવવા જોઈતી ચ અને અકીકના રેતિયા પથ્થરની વધુ સુંદર જાતાની અનુક્રમે સિંધ અને દક્ષિણ ગુજરાતમાંથી આયાત કરવામાં આવતી હતી. જીન ઘાટની નિશાએ, ઘંટી, નિશાતરા, શ્રૃત્તા, હથેાડા અને ગદાનાં માથાં બનાવવા માટેના રતિયા અને ચૂનેરી પથ્થરાની વધુ ખરબચડી જાતા સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાંથી આવતી હતી. કાઈ ખીન્ન હડપ્પીય સ્થળમાંથી જાણવામાં નથી આવી તેવી પથ્થરની દળવાની અવનવી ધ'ટી દાખલ કરનારા લોથલના કારીગરની શોધબુદ્ધિને યાગ્ય યશ આપવા જોઈએ. એને ચંદા જેવા મથાળા ઉપર ગાળાકાર આરણી અને કંઠની નીચે ઊભા હાથેા (peg) ખાસવા ચારસ ખાકુ હોય છે. એના નીચેના ભાગ વધુ ભારે અને રેખાંકનમાં વૃત્તાકાર હોવા જોઈ એ. આવી બંટીએ નેવાસામાં ઈ.પૂ. ખીજી સહસ્રાબ્દીમાં વપરાવી શરૂ થઈ હતી. તાંબાની અણીદાર આર અને સળીઓના ઢાળા પાડવા માટેનાં પથ્થરનાં ખીમાં પણ લેાથલમાંથી મળી આવ્યાં છે.
કલમ છેલવાની છરીએ તરીકે કે મિશ્ર એજારી તરીકે વપરાવી ચાલુ રહી. સર્–રાહરી કે કોઈ બીજા
ધાતુની અછતને કારણે પથ્થરની પતરી