________________
આ એતિહાસિક સંસ્કૃતિએ આવી કોતરણ કરવાની રીત ઉદ્દભવી હતી તેવું કે હેવાને વાજબી રીતે દાવો કરી શકે.
હડપ્પીય લેકે અતિશય કઠિનતા ધરાવતી એવી પકવેલી સેલખડીના હજારે બારીક મણકા બનાવતા હતા. કાચો માલ નૂતન પાષાણયુગનાં સ્થાનમાંથી આયાત કરવામાં આવ્યો હોવો જોઈએ, જે સ્થાન હાલના માયસેર–આંધ્રના બેલારી, રાયપુર અને કન્લ જિલ્લાઓમાં આવેલાં છે. ગુજરાતમાં સેલખડીનાં જાણીતાં પ્રાપ્તિસ્થાન હડપ્પીય સમયમાં દુર્ગમ હતાં અને જે સ્થાનિક માલ મળતો હશે તે એની ઊતરતી કક્ષાની ગુણવત્તાને લઈ વપરાય જણાતું નથી તેમજ આજથી બસો વર્ષ પહેલાં કઈ સમયે એના ઉપર કામ કરવામાં આવ્યું નહોતું. તેથલમાંથી મળેલા સેલખડીના ગાળ છેદવાના નળાકાર મણકાને શારડીથી વેહ પાડેલી ત્રિપતી ભાતથી સુશોભિત કરવામાં આવ્યો છે. ભારત બહાર બ્રાકના સાર્મોનના સમયના સ્તરોમાં ત્રિ-પત્તી ભાત જોવામાં આવી છે, જ્યાં બીજા થડા હડપ્પીય પદાર્થો પણ મળી આવ્યા છે. સેલખડીને ઉપયોગ બટન, દાંતાવાળા ચક્કરના ઘાટનાં કાનનાં ઘરેણાં, અને ફૂલેની ભાતનાં શિરોભૂષણે બનાવવામાં પણ થતો હતો.
એ મણકા, બંગડીઓ, વીંટીઓ, લટકણિયાં અને કાન તથા મસ્તકનાં ઘરેણાં બનાવવા માટે બીજો વ્યાપક પદાર્થ સાયન્સ હતો. ફાયન્સ બનાવવા માટેને રગડ કવાર્ટઝ સાથે ચૂનાનું મિશ્રણ કરીને બનાવવામાં આવતો હતો. તેથલ, હડપ્પા, મોહેજો–દડો અને પ્રભાસમાં મળતા ફાયન્સના વિભાગાંકિત મણકા ચેકસ વિશિષ્ટતા ધરાવે છે, કારણ કેલેથલ પશ્ચિમ એશિયામાંની આર્ય વસાહતની સાથે ઘણી વાર સંકળાયેલું છે. - લોથલમાંના સેનાના મણકા અત્યંત બારીક કારીગરીને માટે જાણીતા છે. કેટલાક લંબાઈમાં ૦.૧૨ સે.મી. થી પણ નાના છે, છતાં એ તદ્દન મજબૂત હેય છે અને સરળતાથી પરોવી શકાય તેવા છે. એ મણકા કંઠ-હારમાં ત્રણ લંબચોરસ અંતરાલ–મણુકા અને બે D પ્રકારના છેડાના મણકા સાથે વપરાતા હતા. ધારીરૂપ નળી સાથેના સોનાના ચક્કર ઘટના નવ મણકા વેપારીના મકાનમાંથી મળેલાં ઘરેણુમાંના છે; એ ઉરના શાહી સ્મશાનમાંથી મળેલા સોના ચાંદીના મણકાઓને ખૂબ મળતા આવે છે. વાળના એટલામાંથી કપાળ પર લટકતા રાખવામાં આવતા શંકુ આકારના પિલા પદાર્થો, કાનનાં ઘરેણાં તરીકે વપરાતી અંદરના ભાગમાં આંકડી કડી સાથેની શંકુ આકારની પાંદડીઓ અને કાનનાં બૂટિયાં તરીકે વપરાતી લંબગોળ આંખવાળી શંકુ આકારની સળીઓ લેથલમાંથી મળેલાં શણગારમાં