________________
છે કે મન કે પેટ કોણ માંગે છે? અહિ સર્વજ્ઞની આજ્ઞા શું છે? શું આત્માનો આહાર ગ્રહણ પરિણમન વિસર્જન કરવાનો સ્વભાવ છે?
હું કોણ છું? શરીર કે આત્મા?' હું સત્તાએ સિધ્ધાત્મા છું.' ધન્ય અતનું પરમાત્મા જ્યાં નિશ્ચલતા સાર.
(પૂ. દેવચંદ્રજી) સિધ્ધાત્માનો આહારગુણ પરિણમન સ્વભાવ જ નથી ! એહ શરીર ભવ મૂળ છે. જીરે તરુપોષક આહાર' પણ અનાદિથી શરીર વળગેલું છે અને જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ અયોગી નવિ હુએ જીરે, તાવ અનાદિ આહાર.' અયોગી ન થવાય ત્યાં સુધી શરીરને ટકાવવા આહારની માત્ર ટેકારૂપ જરૂર પડે. આમ જિનની વાત માની ક્ષુધા વેદનીયના ઉદયને પાપનો ઉદય માની પ્રથમ આત્માનો સ્વભાવ સમતા છે એટલે જિનાજ્ઞા છે કે સુધાવેદના પણ જ્યાં સુધી સમતા ટકે ત્યાં સુધી સહન કરવાની પછી ચિત્ત સમાધિ સંયમાદિ પાલનાદિ કારણોને ધ્યાનમાં રાખી આહારને હેય માની જેવા અને જેટલા આહારથી સમાધિ પ્રાપ્ત થાય તેટલો આહાર ઉદાસીન ભાવે આપવો પડે તો આપે. તે રીતે આત્મા સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે જો વિચારે માને અને તે પ્રમાણે અંતરની રૂચી પરિણામ હોય તો તે ૪થે ગુણઠાણે આવ્યો કહેવાય. જે વ્યવહાર જીવને ગુણઠાણે આરોહણ કરાવે તે મોક્ષયોગ અને જે વ્યવહાર આત્માને ગુણસ્થાનક પર આરોહણ ન કરાવે તે સંસાર યોગ. નિર્જરા માટે સમ્યગદર્શન જરૂરી. સમ્યગ્દર્શન સહિત આત્મા જેટલા કષાય ભાવોનો ત્યાગ કરે તેટલી નિર્જરા વધે. આથી આત્માને આહાર આપવાની ફરજ પડે તો પ્રથમ વિચારે કેવો આહાર આપવાનો 'જિનાજ્ઞા શું?" સચિત, અચિત કે મિશ્ર શ્રાવક પણ 'સવિતાદાર વર્નવો સચિતનો સર્વથા ત્યાગી હોય. પ્રથમ સચિતનું અચિત કરવું પડે તેવું ન આપે. સ્વભાવિક જે અચિત હોય તેવું જ આપે તે શકય ન હોય તો સચિતનું અચિત કરીને વાપરે. સચિતમાં રાગ વધારે એ લીલા શાક-ફૂટમાં વિશેષ શું જોવાય? તેમાં પણ કોમળ તા' કાકડી કઠણ નરમ શોધાય, પોક વગેરે વધારે ભાવે કારણ તેમાં કોમળતા વધારે રસ વધારે ગમે કોમળતા શિતળતા સ્નિગ્ધતા જેમાં જેમાં વધારે તેમ તે
નવતત્ત્વ || ૧૮૬