SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા ૫૬ Ah વેલા વાસ્ય આ કાશ્યપસહિતાના પ્રતિસ‘સ્કર્તા તરીકે ધટે છે. વ`શ–બ્રાહ્મણુ આદિમાં પણ ‘વાસ્યાત્ વાસ્થ્યઃ '–વાસ્યથી વાસ્ય જન્મ્યા એમ વાસ્યને ઉલ્લેખ મળે છે. વંશનું નામ એ સાધારણ હાય છે. તેથી એ બ્રાહ્મગ્રંથમાં જેમતે ઉલ્લેખ કર્યા છે એ વાત્સ્ય જીવકના વંશમાં જન્મેલા હશે હું કાઈ ખીન્ન હશે ? એમ નક્કી કરી શકાતું નથી. એ વાસ્ત્યનું પેાતાનું (વંશનામ સિવાયનું) ખીજું નામ શું હશે ? આ કાશ્યપસહિતાના પ્રતિસ સ્કર્તા વાસ્ય જીવકની સ ંતતિપરંપરામાં કેટલામાં થયા હશે ? એ સંબંધે વધુ કંઈ જાણવા મળતુ નથી. • અનાયાસ નામના યક્ષને પ્રસન્ન કરી તેમની પાસેથી આ વૃદ્ધજીવકીય તંત્ર પાતે મેળવ્યું હતું, એમ જણાવતા એ વાત્સ્ય પોતે જ વિદ્યાસમૃ યક્ષાની જાતિઓની જે કાળે હયાતી હતી તે જ કાળે પેાતાની હયાતી સ્પષ્ટ જણાવે છે. યક્ષેાની જાતિએ પહેલાંના કાળથી પ્રસિદ્ધ હતી. યક્ષ્ાા ભારતીય લેાકાની સાથે પરિચય અને સબંધ પ્રાચીનકાળથી જ છે. યક્ષાના સંપ્રદાય બૌદ્ધધર્મ કરતાં પણ પ્રાચીન છે એમ શ્રી કુમારસ્વામીએ તે વિષયમાં ( Of His Article omYaksas) પેાતાના પુસ્તકમાં ધણું વિવેચન કર્યું છે, તે યક્ષોના સપ્રદાય પાછળથી બૌદ્ધ સૌંપ્રદાયમાં તથા જૈન સંપ્રદાયમાં અંતર્ભાવ પામ્યા છે; કારણ કે પ્રાચીન બૌદ્ધ ગ્રંથેામાં અને તાનાં અંગ-ઉપાંગ પ્રથામાં પણ યક્ષેાનાં નામાના નિર્દેશ છે. મ્રુદ્ધના સમયમાં પણ ભારતમાં યક્ષેાની પૂજા પ્રચલિત હતી. ભારતમાં ધણાં સ્થળે આમતેમ પડેલી યક્ષેાની પ્રાચીન મૂર્તિએ પણ મળે છે. કેવળ ભારતમાં જ મળે છે; એટલુ' જ નહિ, પરંતુ રમઠ, જાગુડ, ખાલિક આદિ સીમાડાના પ્રદેશોમાં પશુ પૂર્વકાળમાં યક્ષેા પૂજતા જણાય છે. કાઈ પણ વ્યક્તિને પોતાના જીવનસમયમાં જ દેવની પેઠે પૂજ્યભાવ થાય નહિ, પરંતુ જે જાતિ ખલ, વીય અને વિદ્યા આદિથી સમૃદ્ધ હોય, તેને અમુક સમયના અંતરે દેવની પેઠે પૂજ્યભાવ થવાય।ગ્ય જણાય છે; તેમાં વાસ્યે નાશ પામેલુ આ તંત્ર જ્યારે મેળવ્યું હશે, ત્યારે તે કારણને લીધે ‘ અનાયાસ’ નામના યક્ષના નિર્દેશ કર્યા હોય તે ખરેખર સંગત છે એવા વિચાર થતાં તે નામના યક્ષના ઉલ્લેખ એક સ્થળે મળી આવે છે. ‘ ૫'ચરક્ષા ’ નામનું એક બૌધ્ તંત્ર હાલમાં જે મળે છે, તેના ચીની ભાષામાં પણ ઘણા અનુવાદો થયા છે; જેમાં એક અનુવાદ (ઈ. સ. ૩૧૭–૩૨૨ વર્ષોમાં) મધ્ય એશિયામાં વસતા કૂચભિક્ષુ પેશ્રીમિત્ર નામના એક બૌદ્દ સાધુએ રચ્યા હતા એમ જણાવ્યું છે. એ ભારતીય ગ્રંથના તે અનુવાદ એટલા બધા દૂર પ્રદેશમાં તે સમયે થયા હતા તે હાલમાં પણ મળે છે, ત્યારે તે ગ્રંથની રચના કાળ તે તેનાથી પણ ઘણા પ્રાચીન હેાવા જોઈ એ એવું અનુમાન થાય છે. એ ગ્રંથમાં પણ લગભગ ખસે યક્ષ્ાા નિર્દેશ મળે છે અને તે તે દેશના રક્ષક તરીકે વૈશ્રવણ કુબેર આદિ યક્ષાના અધિપતિએના આરાધનનું વિધાન પણ દર્શાવ્યું છે અને તેમના આરાધનથી વાત, પિત્ત તથા કફના રાગે પણ મટે છે તેમ જ વૈદ્યોનેા, ગર્ભમાં રહેલ બાળકના, તે બાળકને પીડા કરનાર ખાલગ્રહના પૂજન આદિ પણ તે ગ્રંથમાં ઉલ્લેખ મળે છે. વળી તે જ ગ્રંથમાં મહામાયૂરી' નામની વિદ્યાના પ્રકરણમાં રમઠ' નામક દેશના રક્ષક તરીકે રાવણના નિર્દેશ કર્યાં છે. મંત્રવિદ્યાથી રાગાની નિવૃત્તિ થાય એ વિષયમાં રાવણના ઉલ્લેખ ખીન્ન ગ્રંથમાં પણ મળે છે; માંત્રિક પ્રક્રિયા દ્વારા બાલચિકિત્સાને દર્શાવતું રાવણુતંત્ર પણ પ્રાચીન હાય એમ જોવામાં આવે છે. પંચરક્ષા ગ્રંથની મહામાયૂરી’ નામની વિદ્યામાં તે તે દેશમાં રહેલા પૂજ્ય યક્ષા પણ આ પ્રમાણે બતાવ્યા છેઃ – જોરા—ાં વાવ્યનામાસો મદ્રિાયાં ૬ મદ્રિ: ’-કૌશાંખી નગરીમાં ‘અનાયાસ ' નામનેા યક્ષ તે નગરીના રક્ષક તરીકે પૂજાય છે અને ‘ભદ્રિકા' નામની નગરીમાં ૬ ભદ્રિક ’ નામને યક્ષ તેનેા રક્ષક હોઈ તે પૂજાય છે. એમ ‘કૌશાંખી' નગરીના રક્ષક તરીકે · અનાયાસ ’ નામના યક્ષના નામનિર્દેશ કર્યા છે. કૌશાંખી નગરી છુદ્ધના સમયમાં પણ પ્રસિદ્ધ હતી, તેમ જ તે ગ્ર ંથના લખાણ ઉપરથી તે સમયે પણ · અનાયાસ’ યક્ષને પૂજ્યની પંક્તિમાં દર્શાવેલ હોવાથી | |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy