SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા–ખિલસ્થાન ૮૯૪ લોમિક એટલે કે વાતદોષનુંઅનુલામન કરે એવા ઔષધપ્રયાગ કરાવવા; તેમ જ લઘુ-હલકા ખારાક જ તે સ્ત્રીને જમાડવા જોઈ એ અને તે સાથે જાંગલ માંસના પાતળા રસા પણ આપી શકાય છે. ૮૬ વાત-પિત્ત-પ્રધાન જ્વરની ચિકિત્સા વશ્વ તેવું રામં યાતિ વાર્તાપત્તાત્મો ઃ ૮૭ सर्पिस्तं शमयेदाशु दावाग्निमिव तोयदः । સુવાવડીને વર, વાત-પિત્તપ્રધાન હોય અને તેને લગતા ઉપાચા કર્યાં છતાં તેનું જો શમન ન જ થાય તેા દાવાનલનું શમન જેમ મેઘ કરે છે, તેમ ( ઔષધપકવ ) ધૃતપાન જ તે જ્વરને તરત શમાવે છે. ૮૭ ઔષધપક્વ ધૃતપાન એ શ્રેષ્ઠ ઉપાય છે વિમલેશ્નો મૂૌ (ક્યાધી) પિવ પાયળામ્ स्नेहवध्यास्तु भूयिष्ठं व्याधयो दुष्प्रजातयः । જઠરના અગ્નિ જો નિર્મળ હાય અને વ્યાધિ જો કામળ હાય એટલે બહુ જોરદાર ન હાય, તેા (ઔષધપવ) ધૃત પાન એ જ પરમ શ્રેષ્ઠ ઉપાય છે; કેમકે દુષ્ટ જાતિના ઘણા રાગેાના તે સ્નેહપાનથી નાશ કરી શકાય છે. ૮૮ સુવાવડીના સનિપાત-જ્વરની ચિકિત્સા सन्निपातज्वरे नार्या मारुते च बलीयास् ॥ ८९ ॥ संस्कृतं रसयूषाभ्यां पुराणं सर्पिरिष्यते । સ`નિપાત જવરમાં ( સુવાવડી ) સ્ત્રીને વાયુ જો વધુ ખળવાન હોય તેા (જાગલ પ્રાણીના ) માંસના રસ અને ચૂષ નાખી તે સાથે સસ્કારી કરેલ-પકવ જૂનું ઘી તે સ્ત્રીને પીવા આપવું એ ઇષ્ટ છે. ૮૯ સુવાવડીના વાતજ્વરની ચિકિત્સા तत्र वातज्वरे तावत् प्रवक्ष्यामि चिकित्सितम् ॥९० क्रव्यादानां च मांसानि धान्यमाषतिला यवाः । दशमूलमपामार्गभण्टयरण्डाटरूषकाः ॥९१॥ अश्वगन्धां श्वदष्टां च वंशपत्रं च संहरेत् । રત્યેવ સંસ્વરઃ સારીનોસંયુતઃ ॥૨૨॥ वातज्वरेऽवचार्यः स्यात् संसर्गादौ सुखावहः । હવે સુવાવડીના ) વાતવરમાં જે ચિકિત્સા કરવાની હોય છે, તે હું કહું છું*ાદ-માંસાહારી-પશુ-પક્ષીઓનાં માંસ, ધાન્ય, અડદ, તલ, જવ, દશમૂળ, અપામાગ–અઘેડા, ભ’ટી-મજી, એરડમૂલ, અરડૂસેા, અશ્વગ ́ધા-આસ'ધ, ગેાખરુ અને વાંસનાં પાન લાવવાં, તે બધાંને અધકચરાં ફૂટી નાખી તેમાં સૂકાં અડાયાં છાણાંના ભુક્કો તથા ખટાશ મિશ્ર કરી બાફી નાખીને તેનાથી અપાયેલા સકરસ્વેદ, વાતવરમાં આપવા ચેાગ્ય હોય છે; તેમ જ સ'સજ-એ દોષ મિશ્ર થવાથી આવેલા વરની શરૂઆતમાં પશુ ઉપર જણાવેલ સંકરસ્વેદ સુખકારક થાય છે. ૯૦-૯૨ અવય વિવરણ : અહીં જણાવેલ સંકરસ્વેદને જ ચરકના સૂત્રસ્થાનના ૧૪ અધ્યાયમાં ‘પિડસ્વેદ’ એ નામે કહેલ છે; જેમાં ધાન્ય અડદ વગેરે સૂકા પદાર્થાને માંસ તથા કાંજી વગેરેની સાથે પીસી નાખી પિડાકાર બનાવીને તે પિડાને કપડામાં રાખીને અથવા કપડામાં રાખ્યા વિના તેનાથી વેદ અથવા શેક કે બાફ અપાય, તેતે જ પિડસ્વેદ' કહેવમાં આવે છે. ૯૦-૯૨ વાતજ્વરને મટાડનાર તૈલયેાગ द्वे पञ्चमूल्य वृचीवमेकेषीकां पुनर्नवाम् ॥९३॥ सहस्रवीर्यं नादेयीं शतवीर्यां शतावरीम् । विश्वदेवां शुकनसं सहदेवां सनाकुलीम् ॥९४॥ रास्नाऽजगन्धे पूतीकं देवाहूवां देवताडकम् | बले द्वे हंसपदीं च क्वाथार्थमुपसंहरेत् ॥ ९५ ॥ ફર્જ વાવ્રતનું શતપુષ્પાપ પામ્ જાયસ્યાં = થયસ્થા = ચોળ તિત્યાં નટામ્ ॥ વ્રતરાક્ષી પક્ષનુદાં મોછૂટોમિલામ્ । हरेणुकां हैमवतीं कैरवं सुवहां वचाम् ॥ ९७ ॥ वृश्चिकालीं च भार्गी च श्यामां शिशुं च कल्कशः । संहृत्य तैलं विपचेद्वातज्वरनिबर्हणम् ॥ ९८ ॥ 6 બે પંચમૂલ-લઘુ તથા બૃહત્ મળી દેશમૂળ, વૃથ્વીવ-ધેાળી સાથેાડી, એકેષીકા– નસેાતર અથવા શતાવરી, સહસ્રવીર્યા–કૂર્તાધ્રોખડ, નાયી-અરણી, શતવીર્યા—દ્રાક્ષ, શતાવરી, વિશ્વદેવા−ગેારખ તડુલી, શુકનસઅરસે, સહદેવા-મલા-ખપાટ, ગંધનાકુલી,
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy