SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતિકાપક્રમણીય-અધ્યાય ૧૧ મા તત્ સ્તન્યાામોત્થસ્ય વોરૂં સ્વક્ષળમ્ । स हि पीयूषसंशुद्धौ क्रममात्रेण तिष्ठति ॥ ६५ ॥ સુવાવડી સ્ત્રીને ત્રીજા કે ચેાથા દિવસે સ્તનમાં ધાવણ ચાલુ થાય છે; અને તે ધાવણના ભરાવા, ધાવણુને વહેતા સ્રોતાને સાંકડા અથવા ઢાંકી દે અને ચાપાસ તે અથડાયા કરે છે; એમ થયેલ તે ધાવણુના વધારા, એય સ્તનને સજ્જડ કરી મૂકે છે; તરશને વધારે છે; હૃદયની ગતિને વધારી મૂકે છે; કૂખમાં, પડખામાં તથા કેડમાં શૂળ ભેાંકાતાં હાય એવી પીડા કરે છે; શરીર ભાંગે છે; અને મસ્તકમાં પીડા કરે છે; એ પ્રકારે ધાવણ ભરાવાથી ઉત્પન્ન થતા વરનું પેાતાનું તે લક્ષણ કહેલ છે; એ જવર ધાવણુની શુદ્ધિ થાય, ત્યારેજ અનુક્રમે અટકે છે. ગ્રહના વળગાડથી થતા સુવાવડીના જ્વર ग्रहावलोकितत्रासवाताघातावधूननैः । ज्वर्यते चेत् प्रसूता स्त्री तस्य वक्ष्यामि लक्षणम् ॥ उद्वेपको निष्टननं चक्षुषो विभ्रमः श्रमः । कम्पनं हस्तनेत्राणां हारिद्रमुखनेत्रता ॥ ६७॥ क्षणेन श्यावताऽङ्गानां क्षणेन च सवर्णता । સુપ્રોધ: સદ્દ...ોશઃ વ્હેરાનુશનમ્ ॥ ૬૮ ॥ पवनज्वररूपाणि भूयिष्ठानि करोति च । विधिग्रहनोऽस्य हितः क्रमो यश्चानिलज्वरे ॥ ६९ ॥ કાઈ સુવાવડી સ્ત્રી, ગ્રહને જોવાથી ત્રાસ પામી હેાય, તેથી વાયુના પ્રકૈાપ થતાં આઘાત અને કંપારી થવાથી તે સુવાવડીને જો જવર આવે, તે એ ગ્રહદશ નથી આવેલા વરનાં લક્ષણા હું કહું છું-એ જ્વરમાં અતિશય ક પારી, અતિશય અવાજ-ચીસે, એય નેત્રાના વિભ્રમ-ચકરવકર થવું, શ્રમથાક, કપ, હાથના તથા મૂત્રના અને માઢાને પણ રંગ હળદરના જેવા થઈ જાય; ક્ષણુવારમાં અંગેામાં કાળાશયુક્ત પીળાશ અને ક્ષણવારમાં તે અંગે। પાછાં મૂળ ર`ગનાં અની જાય છે; એ ગ્રહના આવેશવાળી સ્ત્રી, સુખેથી જાગે, એકીસાથે ચીસા પણ પાડે અને પેાતાના વાળ ચૂટવા માંડે છે; એમ / ૮૯૧ તે ગ્રહ–આવેશના નિમિત્તના જ્વર, લગભગ વધુ પ્રમાણમાં વાતવરનાં લક્ષણાને દર્શાવે છે; એ કારણે તે ગ્રહજ જવરમાં વાતવરની જે ચિકિત્સા કરાય છે, તે જ ચિકિત્સા ગ્રહના નાશ કરનારી હાઇ હિતકારી થાય છે. ગ્રહુજ જ્વરમાં કફના અધિકતા જણાય તા લંઘન श्लेष्माभिष्यन्दिनीं स्थूलामक्लिन्नामल्पनिःस्रुताम् । વિશ્યમતાં જિલ્લાં ૨ નેનોવવાર ચૈત્॥ ૭૦ના પરંતુ એ ગ્રહજ જવરમાં તે સૂતિકા સ્ત્રી, કફના અભિષ્યંઃ–ઝરણુ કે સ્રાવથી યુક્ત હાય, સ્થૂળ જણાતી હાય, પ્લેથી રહિત હોય, જેના ખારાક વિદગ્ધ થતા હાઈ ખરાખર જો પચતા ન હોય અને સ્નિગ્ધ હાય તા તે સ્ત્રીના લંઘનારૂપી ઉપચારા કરવા જોઈએ. ૭૦ ગ્રહજ જ્વરમાં સુવાવડી રૂક્ષ જણાય તેની ચિકિત્સા रूक्षां निःस्रुतरतां च कृशां वातज्वरार्दिताम् । क्षुत्तृष्णाभिहतां क्लान्तां शमनेनोपपादयेत् ॥७१॥ तस्यास्तदहरेवेह पेयादिः क्रम इष्यते । लङ्घितायाश्च मण्डादिरित्येष द्विविधः क्रमः ॥७२॥ પરંતુ એ ગ્રહજ વરવાળી સ્ત્રી, જો બહાર નીકળી ગયેલા રુધિરવાળી હાઈ ને રૂક્ષ જણાય, કૃશ–ળી થઈને જો વાતજ વરથી પીડાયેલી થાય અને ભૂખ તથા તરશથી જો કલાન્ત-કરમાયેલી કે ગ્લાનિ પામેલી હાય તા તે સ્ત્રીની શમન ઔષધા દ્વારા ચિકિત્સા કરવી જોઈએ. વળી તે સ્ત્રીને એ જ દિવસે પેયા આદિ ભાજનક્રમ ચાલુ કરાય, તે પણ યાગ્ય ગણાય છે; પણ તે સ્રીને જો લંધન કરાવ્યું હાય, તેા તેને મંડ આદિ ભાજનક્રમ આપવા જોઈ એ; એમ તે ગ્રહજ જવરમાં એ પ્રકારના ભાજનક્રમ ચાલુ કરાય છે. ૭૧,૭૨ વિવરણ : અહીં દર્શાવેલ પૈયા તથા મંડ, યવાનૂ વગેરેમાં જે ભેદ હોય છે, તે સંબધે સુશ્રુતે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy