________________
સૂતિકાપક્રમણીય–અધ્યાય ૧૧ મે
જ્યારે ખરડાઈ જઈ ખૂબ મેલું બન્યું હાય, ત્યારે તેને સાફ કરવું હોય ત્યારે તેની સફાઈ કરનારાઓ પણ તે તે મેલના આશ્રયસ્થાનને ખરાખર કાળજીથી જોઈ– તપાસીને ઘણી જ મુશ્કેલીથી તે જીણુ થયેલ મેલાં વસ્રની સફાઈ કરી શકે છે. (કેમ કે જૂનુ' થયેલ ઘણુ' મેલુ વસ્ત્ર કાળજી રાખ્યા વિના સફાઈ કરવા જતાં સાફ થયા વિના જ ફાટી જઈ નકામું બની જાય છે); તે જ પ્રમાણે સુવાવડીનુ શરીર પણ ચારે આજીથી ક્લેશ પામ્યું હોય અને સારવસ્તુ રૂપ ધાતુને સવી રહ્યું હોય તેમ જ દોષાના ખળથી અતિશય વધુ ખરડાઈ જઈ વ્યાસ બન્યું હાય, તેથી તેનું શેાધન કરવું અથવા તેને શુદ્ધ કરી અસલ સ્થિતિમાં આણવું અતિશય કઠિન ખને છે. ૪૬,૪૭ જાના ઘર જેવું સૂવાવડીનુ શરીર રોગાના હુમલાને સહન કરી ન શકે यथा च जीर्ण भवनं सर्वतः श्लथबन्धनम् । वर्षवातविकम्पानामसहं स्यात्तथाविधम् ॥ ४८ ॥ तथा शरीरं सूतायाः खिन्नं प्रस्रवणश्रमैः । वातपित्तकफोत्थानां व्याधीनामसहं भवेत् ॥४९
જેમ કેાઈ ઘ૨ જીણુ ખની ખૂબ ખળ“ભળી ગયું હોય અને તેનાં ખધના કે આધારભૂત થાંભલા-ભીંતા વગેરે પણ ચાર આજીથી ઢીલાં બની ગયેલ હાય, તેથી એવા પ્રકારનું તે જૂનુ ઘર વરસાદ, વાયરા કે ભૂક ́પના હુમલાને સહન કરી શકતું નથી, તે જ પ્રમાણે સુવાવડીનુ શરીર પણ સ્વેદયુક્ત થઈ અતિશય ઢીલું બની ગયેલું હાઈ ને ખૂબ ઝરતા દાષાના કારણે વધુ પરિશ્રમથી થાકેલું હાય છે-અતિશય થયેલ રુધિરસ્રાવ આદિના શ્રમથી ખૂબ ઢીલુ થઈ ગયું હાય છે, તેથી એ નિળ અને નિઃસાર અનેલું શરીર વાયુના, પિત્તના કે કના રાગોને સહન કરષા અશક્ત બન્યું હાય છે, તેથી તે તે રાગોના હુમલાઓને સહન કરી શકતું નથી. ૪૮,૪૯
૮૮૯
સુવાવડીના જ્વર વધુ હેરાન કરે, તેમાં કારણ ફોરેવ ારીનિ ધાર્યને સર્વલેટિનામ્ । તેવુ ક્ષીનેપુ સૂતાયા વરઃ સંતાપહક્ષળઃ ના લે, સમ્તાપયત્યાસુ ગુજૈમ્પમિયાનજઃ ।
દરેક મનુષ્યેાનાં શરીરા, વાતાદિ દ્વાષાના કારણે જ ટકી રહેલાં હાય છે—એટલે કે વાતાદિ સર્વ ધાતુઓની પ્રખલતા હાય તેથી જ મનુષ્ય માત્રનાં શરીરા, બળવાન હાઈ ટકી રહ્યાં હોય છે, પરંતુ એ જ વાતાદિ દોષા કે શરીરની બધીયે ધાતુઓ, સુવાવડીના શરીરમાં જ્યારે ક્ષીણ થયેલી હાય છે, ત્યારે તેને સંતાપરૂપ લક્ષણવાળા જે જવર લાગુ થાય છે, તે તેના શરીરને, જેમ અગ્નિ સૂકાં લાકડાંને એકદમ ખાળી નાખે છે, તે જ પ્રમાણે એ સુવાવડીને વર, તેના શરીરને વધુ પ્રમાણમાં નિખČળ કરે છે. (આવે! જ આશય સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૨૧ મા અધ્યાયમાં દર્શાવ્યેા છે.) સુવાવડીના દોષોનું શમન કરવા વૈદ્યને વધુ સૂચન तद्धेतुमात्रवृद्धानां दोषाणां तु यथोच्छ्रयम् ॥५१ कुर्यादुपशमं धीमान् धातूनां च प्रसादनम् ।
એ કારણે બુદ્ધિમાન્ વૈઘે, સુવાવડીના દોષા, જે જે નિદાનેાના માત્ર સબધથી
વધી ગયા હાય, તેએનું શમન તેની અધિકતા અનુસાર કરવુ જોઈ એ-એટલે સર્વોત્કૃષ્ટ શેાધન પણ ખરાબર કરવું જોઈ એ. સુવાવડીની ચિકિત્સામાં વિચારણાની જરૂર પમિત્તે પ્રભૂતાયા ધાતવો ધિરાજ્યઃ પુર પ્રચાઋત્ત્વોવા યથાસ્તું પરિસ્થિતિમ્ । હત=ાન્યઘ સશ્ચિય વિજિલ્લાં સંયોનચૈત્ ॥૨
સુવાવડી ખરાખર નીરાગી થાય, ત્યારે તેની રુધિર આદિ ધાતુઓ, છ મહિને ખરાખર મૂળ સ્થિતિમાં પાછી આવે છે– એટલે કે રાગરહિત થઈ ને સુવાવડીનું શરીર બરાબર છ મહિને પાછું અસલ સ્થિતિમાં આવે છે; માટે સુવાવડીના સમયે