________________
ભૈષજ્ય–ઉપક્રમણીય-અધ્યાય ૩ જો
[कुक्षिग्रन्थिषु पार्श्वे च सक्ते देयं विरेचनम् । शमनैर्दीपनीयैश्च पाचनीयैश्च साधितम् ॥ ९९ ॥
તે જ પ્રમાણે, વાતદોષ કુપિત થઈ વિકૃત બન્યા હોય અને તે જો પક્વાશયમાં રહ્યો હેાય તેમ જ કૂખની ગાંઠામાં તથા પડખામાં તે દોષ જો વળગી રહ્યો હાય, તેા શમન, દીપનીય તથા પાચનીય ઔષધ− દ્રબ્યાથી પકવેલું શ્રી વિરેચન ઔષધ તરીકે આપવુ જોઈ એ. ૯૯
બાળકના રેગમાં અપાતા *લ્મસિ ઘીની માત્રા
चतुर्भागगुणं दद्यान्मात्रायाः कुम्भसर्पिषः । पादार्धहीनं पादोनमधे वाऽपि यथाक्रमम् ॥१०० सपिर्विद्याद्वालेषु संप्रधार्य वयोबले ।
બાળક વિષેની ઉંમર તથા ખળના નિશ્ચય કરી તેઓને ‘કુ’ભસર્પિસ’ ઘતની માત્રા ચોગણી, અધ ભાગે ઓછી અથવા એક ચતુર્થાંશ ઓછી અનુક્રમે આપવી.૧૦૦
.
વિવરણ : અહીં દર્શાવેલ ‘ કુંભસ`િસ્’–ઘી ૧૦ વર્ષનું જૂનું કે ૧૦૦ વર્ષનું જૂનું સમાય છે; આ સંબંધે ચક્રપાણિ કહે છે કે-ૌમ્મ - વિશ્વમ્ ચેયમ્—જે થી દશ વર્ષનું જૂનું હોય, તે ‘કૌ’ભસિપ'સ્ ’કહેવાય છે; તેમ જ યાગરત્નાકરમાં કહ્યું છે કે-‘ રાતવસ્થિત યત્ત ઠુમ્મસવિસ્તૃનુષ્યતે'જે ઘી સેા વર્ષોં સુધી રાખી મૂક્યું હોય, તે સેા વર્ષીનું જૂનું ઘી ‘કૌ ભસિપલ્સ ’ કહેવાય છે. ૧૦૦
ચોગ્ય માત્રા ચિકિત્સાનું મૂળ છે निष्काथानां सकल्कानां चूर्णानां सर्पिषस्तथा ॥ इत्युक्ता विविधा मात्रा मात्रामूलं चिकित्सितम् ।
એ પ્રમાણે કવાથાની, કલ્કાની, ચૂર્ગાની તથા ઔષધપક્વ ધૃતાની વિવિધ–જુદા જુદા પ્રકારની માત્રા અહી' કહી છે; કારણ કે ‘માત્રામૂરું’- વિશિક્ષિતį-ચિકિત્સાનું મૂળ ચેાગ્ય માત્રા જ છે. ૧૦૧
વૈદ્યે ચેાગ્ય માત્રામાં જ ઔષધપ્રયાગ કરાવવા तस्मादग्निमृतुं सात्म्यं देहं कोष्ठं वयो बलम्
11
પ
प्रकृति भेषजं चैव दोषाणामुदयं व्ययम् । विज्ञायैतद्यथोद्दिष्टां मात्रां सम्यक् प्रयोजयेत् ॥
એ કારણે વૈદ્ય જઠરના અગ્નિને, ઋતુને, સાત્મ્યને, રાગીના દેહને, કાઠાને, મરને, ખળને, પ્રકૃતિને, દોષાના ઉદયને તથા દોષાના હ્રાસને બરાબર જાણ્યા પછી ઉપર દર્શાવ્યા પ્રમાણે ચગ્ય માત્રાથી ઔષધનેા પ્રયાગ કરાવવા. ૧૦૨,૧૦૩
ઔષધપ્રયાગ કરાવનાર વૈદ્યને ખાસ સૂચના
अप्रमत्तः सदा च स्याद्वेषजानां प्रयोजने । ओषधीर्नामरूपाभ्यां जानन्ति वनगोचराः ॥ १०४ अजपालाश्च गोपाश्च न तु कर्मगुणं विदुः ।
આષાના પ્રયાગ કરાવતી વેળા વૈધે સકાળ સાવધાન રહેવું જોઈ એ; કારણ કે વનવાસી રમારી–ભરવાડો તથા ગાવાળા, નામ તથા રૂપ વડે ઔષધીઓને જાણે છે કે ઓળખે છે, પણ તે ઔષધીનાં કને તથા ગુણને તેએ જાણી શકતા નથી (એટલે કે જ'ગલના લેાકેા ઔષધીઓનાં નામ તથા રૂપને ભલે જાણતા હાય છે, પરંતુ તે ઔષધીએ કયું કામ કરે છે અને કેવા ગુણ્ા ધરાવે છે, તે સંબધે તે વૈદ્યો જ જાણે છે, એમ ચરકે પણ કહ્યું છે.) ૧૦૪ ઔષધીઓના પ્રયોગા, ગુણા તથા કર્મોને
વિદ્વાન વૈદ્યો જ જાણી શકે योगं तु तासां योगज्ञा भिषजः शास्त्रकोविदाः ॥ मात्रायलविधानशा जानते गुणकर्म च ।
શાસ્ત્રનાં જાણકાર અને ઔષધીના પ્રયાગેાને પણ કરી જાણનારા વૈદ્યો ઔષધદ્રવ્યની માત્રા, ખલ તથા વિધિને પણ જાણતા હાઈ ને તેએના ગુણાને તથા કર્મોને પણ સમજી શકે છે. ૧૦૫
વૈદ્ય જ ઔષધીઓના તત્ત્વને જાણે છે कर्मशो वाऽप्यरूपज्ञस्तासां तत्त्वविदुच्यते ॥ १०६ किं पुनर्यो विजानीयादोषधीः सर्वथा भिषक् । કાઈ વૈદ્ય ઓષધીઆના કને