SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૦ કાશ્યપસ હિતા–ખિલસ્થાન જીણુ વ૨માં પણ એ ઉપયુક્ત વિકારા જીય તા ચાગ્યમાત્રામાં વમન કમ તથા શિરાવિરેચન કર્મ પણ અવશ્ય કરાવવુ. દાષા ઘણા ાય તેા ( ઔષધની ) બળવાન માત્રા આપવી. મધ્યમ દોષ હોય તા ઔષધની મધ્યમ માત્રા આપવી અને અલ્પદોષવાળે જ્વર હાય તેા વિદ્વાન વૈદ્યે ઔષધની ઘેાડી માત્રા આપવી જોઈ એ. ૧૫ બહુષ ચને અપદેષ જણાય તેનાં લક્ષણા स्वानि रूपाणि कार्त्स्न्येन यदा व्याधौ विशेषतः ॥ तीव्राणि व्यथितत्वं च शरीरस्योपलक्षयेत् । बहुदोषं तदा विद्यादल्पदोषमतोऽन्यथा ॥ १७ ॥ तथा मध्यबलेष्वेषु मध्यदोषं विभावयेत् । હરાઈ વ્યાધિ કે રાગમાં તેનાં તીવ્ર લક્ષણા વિશેષે કરી જણાય અને શરીર પીડાથી યુક્ત જણાય ત્યારે તેમાં ઘણા દાષા એકત્ર થયા છે, એમ વૈદ્યે જાણવું; અને તેથી જો ઊલટું જાય એટલે જે વ્યાધિ હાય તેનાં ઓછાં તીવ્ર લક્ષણા તથા પીડા પશુ ઓછી હાય તા તેમાં થાડા દાષા એકઠા મળ્યા છે એમ વૈદ્યે જાણવું; તેમ જ જે વ્યાધિનાં લક્ષણા મધ્યમ ખળવાળાં તથા મધ્યમ વ્યથાવાળાં જણાય તા તેમાં દાષા મધ્યમ પણે એકત્ર મળ્યા છે એમ જાણુવું. ૧૬,૧૭ આમજ્વરનાં લક્ષણા 'विबन्धारुचितृणमूर्च्छा गात्रमेदः शिरोरुजा ||१८ प्रलापालस्य हल्ला सतन्द्रीदाहश्रमभ्रमाः । मूत्रप्रचुरता ग्लानिः पुरीषस्याविपक्वता ॥ १९ ॥ उत्क्लेशो गुरुकोष्ठत्वं लिङ्गान्यामज्वरे वदेत् । જ્યારે વિષ ધ–મળબંધ કે મળમૂત્રની કબજિયાત, અરુચિ, તૃષા–તરશ, મૂર્છા, શરીરના અવયવામાં ભે–ત્રાડ, મસ્તકમાં પીડા, પ્રલાપ–મકવાદ, આળસ, હુલ્લાસ- | માળ–ઉખકા, નિદ્રા જેવુ ઘેન, દાહ, શ્રમ, થાક, વારવાર મૂત્ર કરવું પડે, ગ્લાનિ– હે ક્ષય કે કટાળા, વિષ્ઠાની અપક્વતા એટલે ખરાખર પચીને કે પાકીને ઝાડા ન આવે, ઉત્કલેશ કે દાષાની ઊધ્વ ગતિ થઈ ને બહાર નીકળવાને ઢાષા ઉછાળા માર્યા કરે અને પેટના કાઠા ભારે થઈ જાય-એ બધાં લક્ષણા આમજ્વરમાં હાય એમ વૈદ્ય કહેવું. ૧૮,૧૯ નિરામવરનાં લક્ષણા निवृत्तौ प्रायशश्चैषां संजाते ज्वरमार्दवे ॥ २० ॥ लघुत्वं चाष्टरात्रे च निरामज्वरमादिशेत् । ઉપર જણાવેલ આમજવરનાં લક્ષણા જ્યારથી લગભગ દૂર થાય અને જ્વરમાં માવ-આછાપણુ થાય તેમ જ શરીર હલકુ જણાય ત્યારે ખરાખર આઠ દિવસે જ્વરને નિરામ થયેલા વૈદ્યે જાહેર કરવા. ૨૦ આઠે વિવરણ : આ સંબંધે ચરકે પણ ચિકિત્સાસ્થાનના ૩ જા અધ્યાયમાં આમ કહ્યું છે કે, 'क्षुरक्षामता लघुत्वं च गात्राणां ज्वरमार्दवम् । दोषપ્રવૃત્તિવાહો નિરામજ્વરક્ષળમ્ ||-જવરના દિવસેા વીતે ત્યારે ભૂખથી કૃશપણું, શરીરના અવયવેાની હલકાઈ, જ્વરનું માવ–આછાપણું અને દોષાની પ્રવૃત્તિ એટલે કે પોતપાતાના યાગ્ય કામે લાગી જવું થાય ત્યારે તે બધાંને નિરામવરનાં લક્ષણા કહેવાં એટલે કે હવે વર આમથી રહિત થયા છે એમ વૈદ્યે જાહેર કરવુ' વળી ખીન્ન પણ આયુર્વેદ ગ્રંથમાં આ સંબધે આમ કહ્યું છે કે, ‘સન્નાદેનવ વન્ત સપ્તધાતુ गता मलाः । निरामश्चाप्यतः प्रोक्तो ज्वरः प्रायोऽष्टमेsહનિ । ' સાતે ધાતુએ સુધી પહેાંચેલા મળેા વરના સાત દિવસે પૂરા થાય ત્યારે જ પાકે છે એ કારણે આયુર્વેદમાં વરને આઠમા દિવસે લગભગ નિરામ કે આમરહિત થયેલેા કહેલ છે. ઉપર દર્શાવેલી જ્વરની મુદત ઉપલક્ષણરૂપ છે એટલે કે આઠમા દિવસે જ્વર નિરામ થાય છે એમ જે ઉપર કહેલ છે તે ચાક્કસપણે કહેલ નથી; તેથી આમ પણ બને છે કે, જ્વરના આઠ દિવસા થયા પહેલાં કે આઠ દિવસે વીત્યા પછી પણ અમુક દિવસે જવરની નિરામ અવસ્થા થતી દેખાય છે અને તેથી જ .
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy