________________
કાશ્યપસ હિતા
૩
કશ્યપે બ્રહ્માની પ્રેરણાથી જ્ઞાનપ્રુથી જોઇ તે પેાતાના તપના બળથી આયુર્વે ત ંત્ર રચ્યું હતું અને બધા ઋષિએએએ તંત્રના સ્વીકાર કર્યા હતા; તેમાં ચીકના પવિત્ર પુત્ર જીવકે નાની હાઈ ને કશ્યપે રચેલા એ મહાતંત્રનેા સ્વીકાર કર્યો હતેા અને પછી તે જીવકે એ મેાટા તંત્રને ખૂબ માટુ' ઢાવાથી ટૂંકાવ્યું હતું; પરંતુ બધા મુનિએએ તે બાળકે ટૂંકાવેલા એ આયુર્વે તંત્રને આવકાર્યું” ન હતું, તેથી પાંચ વષઁની ઉમરના એ પવિત્ર જીવÝ, એ બધા ઋષિએના દેખતાં ‘કનખલ નામના ( તીમાં આવેલ ) ગંગાના ધરામાં ડૂબકી મારી હતી. અને એક મૃત જેટલા (બે ઘડીના) સમય પછી તે જ જીવક વળિયાં તે પળિયાંથી ખૂબ ઘેરાઈ જઈ અતિશય વૃદ્ધ સ્વરૂપે તે ધરામાંથી બહાર નીકળ્યો હતા; એમ વૃદ્ધ સ્વરૂપે બહાર નીકળેલા તે જીવકને જોઈ બધા મુનિએ વિસ્મય પામ્યા હતા અને તે ખાળવયના હતા છતાં તેઓએ તે વેળા એ જીવકનું ‘વૃદ્ધજીવક’ એવું નામ જાહેર કર્યું હતું. તેમ જ એ જીવકે ટૂંકાવેલા આયુવેĆદત ંત્રને। સ્વીકાર કરીને તેને શ્રેષ્ઠ વૈદ્ય તરીકે જાહેર કર્યા હતા. પછી કલિયુગમાં એ વૃદ્ઘજીવકનું તંત્ર દૈવયેાગે નાશ પામ્યુ હતું, પરંતુ · અનાયાસ’ નામના એક યક્ષે લેાકેાની આબાદી માટે તે વૃદ્ધજીવકના તંત્રને ધારણુ (યાદ) કરી રાખ્યું હતું; તે પછી એ વૃદ્ધજીવકના વંશજ બુદ્ધિમાન વાત્સ્ય નામના પુરુષે, તે ‘અનાયાસ’ યક્ષને પ્રસન્ન કરી એ મહાન ત ંત્રને મેળવ્યું હતું; પછી તે વાસ્યે ઋગ્વેદ, યર્જુવેદ તથા સામવેદ ત્રણે વેદાનું તથા સમગ્ર વૈદ્યનાં અંગાનુ` સંપૂર્ણ અધ્યયન કરી શિવ, કશ્યપ તથા યક્ષેાને તપથી પ્રસન્ન કરી પેાતાની મુદ્ધિથી, એ વૃદ્ધજીવ બનાવેલ આયુર્વે ત ંત્રનેા ફ્રી સČસ્કાર કર્યો હતા; તેમાં ધર્મ, કીતિ અને સુખ મળે તે પ્રયેાજન હતું અને પ્રજાએની બધી રીતે વૃદ્ધિ થાય તે ધ્યેય હતું; એ આયુર્વેદ તંત્રનાં આઠ સ્થાનામાં અથવા શાખાઓમાં જે કંઈ પ્રયેાજન કહેવાયું નથી, અને જ્યાં જ્યાં ખિલ અથવા અપૂર્ણતાનાં સ્થળેા છે, ત્યાં ત્યાં કરી સ'પૂર્ણતા લાવીને હું તમને તેના ઉપદેશ કરું છું, ’ એમ તે કશ્યપનું વૃત્તાંત આ કાશ્યપસહિતામાં જ
|
|
‘સંહિતાકલ્પ ’ નામના અધ્યાયમાં લખેલું મળે છે. આ સમયમાં પણ મંત્ર-બ્રાહ્મણુ આદિને લગતા ગ્રંથામાં કશ્યપ અને કાશ્યપ એવાં મે નામેાથી કહેવાતા અનેક મહિષ મળે છે અને ખીજા ગ્ર ંથેામાં પણ તે નામના અનેક વિદ્વાને લખેલા જોવામાં આવે છે; તેમાંને કયે। કશ્યપ આ કૌમારભૃત્ય( કાશ્યપ )સહિતાના મૂળ આચાય હશે ? જેના ઉપદેશ વૃદ્ધજીવકમાં પ્રવેશ્યા હતા, એ સમજવા માટે વિચારણા કરવી જરૂરી છે. તેમાં અત્રિ, કશ્યપ આદિના પ્રવક મૂલ આચાર્ય તરીકે મળતા હેાવાથી’ કરૂપ શબ્દથી-મૂળ કશ્યપ અને કાશ્યપ શબ્દથી તેના ગેાત્રમાં ઉત્પન્ન થયેલા પુરુષા’ સામાન્યપણે સમજી શકાય છે Àાત્ર, પ્રવરના નિર્દેશયુક્ત આચાર્યાના લેખનું અનુસ ધાન કરતાં ખાધાયને મૂળ ગાત્રના પ્રવર્તક એક જ કશ્યપને ઉલ્લેખ એકે કર્યા છે અને પ્રવરામાં કાશ્યપ’ શબ્દથી વ્યવહાર પણ કરાય છે, તાપણુ ‘ યવાન વ્યાઘ્યાયામઃ ’-હવે અમે કશ્યપના વંશોને કહીએ છીએ' એવી શરૂઆત કરી તેના ગાત્રના અવાંતર-પેટાગાત્ર પ્રવત કાને વિભાગવાર નિર્દેશ કરી છેવટે ‘ ત્યેતે નિવ્રુવાઃ રવવાઃ ' એ પ્રમાણે તેએ અતિશય સ્થાયી કશ્યપગેાત્રીએ કથા છે’ એવો ઉપસંહાર કરી કાશ્યપ ગેાત્રમાં ઉત્પન્ન થયેલા અવાંતર ગાત્રપ્રવત કાના કાશ્યપ ? શબ્દવ્યવહાર કરવો યાગ્ય છે; તાપણુ તેઓને કશ્યપ” શબ્દથી વ્યવહાર કરેલા જોવામાં આવે છે. જેમ આપસ્તંભ, આશ્વલાયન તથા કાત્યાયાન આદિ શબ્દોના પણ એ જ પ્રમાણે ઉલ્લેખા મળે છે; ( જેમ આપસ્ત...બ પ્રવરકાંડમાં ‘અથ યવાનાં સાર્ધેય. હાયવાયત્તારનૈધ્રુવેતિ ) અ શ્વલાયન પ્રવરકાંડમાં પશુ ચવાનાં ચાવત્ સાહિતોતિ અને કાત્યાયન લૌગાદિ પ્રવરકાંડમાં પશુ, હાસ્યવાર્ વ્યાવાસ્યામ:' તેમાં‘ કશ્યપ ’શબ્દ અનેક વ્યક્તિએને નિર્દેશ કરનાર તરીકે વપરાયેલ હોવાથી તેને લાગેલ ગાત્રવાચી પ્રત્યય ઊડી ગયા છે( જેમ કે ' અન્નધ્યાનન્તયેં વિાયોગ્' એ પાણિનીય (૪–૧–૧૦૪) સૂત્રથી ‘ અમ્ ” પ્રત્યય લાગી ‘પ’ તૈયાર થયા પછી તે અન્ ‘ પ્રત્યયને ‘થઞધ ’ એ (૨-૪ ૯૪) પાણિનીય સૂત્રથી લાપ થયેલે હોવાથી
|
|