SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૬ કાશ્યપસ હિતા–સિદ્ધિસ્થાન M આ થાય છે, એટલું જ નહિ, પણ તે માણસને કાઈ પણ પ્રાણીથી ભય થતા નથી. વળી જે માણસ દરરાજ પવિત્ર થઈ એ માતંગી વિદ્યાના જપ કે પાઠ કરે છે, તે ઘણા પુત્રાવાળા, ઘણા જ ધનવાન, લાંખા આયુષવાળા, દોષથી રહિત અને સિદ્ધ પ્રત્યેાજનવાળા થાય છે. વળી જે માણસ આ માત`ગી વિદ્યાનું શ્રાદ્ધમાં આવાહન કરે છે, તેના પિતૃદેવા શ્રાદ્ધકર્મમાં અક્ષય ફળને મેળવી આપે છે અને સર્વકાળને માટે તૃપ્તિ પામે છે, તેમ જ જે માણસ આ માતંગી વિદ્યાના ગાયાની વચ્ચે બેસીને જપ કરે છે, તેને ઘણી ગાયેા મળે છે. જે પુરુષ ઋતુકાળે નાહેલી પેાતાની પત્નીને માતંગી વિદ્યા સંભળાવે છે, તે પુત્ર-સંતતિ ને મેળવે છે, તેમ જ જે પુરુષ ગર્ભવતીને સંભળાવે છે, તે પણ પુત્રરૂપ સંતાનને મેળવે છે. જે સ્ત્રીને પ્રસવ સમયે ઘણું જ કષ્ટ થતું હાય તે સ્ત્રીને આ માતંગી વિદ્યા સભળાવી હાય તેા તે સુખેથી પ્રસવ કરે છે. જે સ્ત્રીનાં સ'તાના મરી જતાં હોય તેને આ માતંગી વિદ્યા સંભળાવી હોય તેનાં સંતાન જીવે છે. જે ઘરમાં સર્પા, રાક્ષસેા કે યક્ષાને વાસ જાય ત્યાં સરસવના એકસેા ને આઠ દાણાને આ માતંગી વિદ્યાથી મતરીને જો કે કે તે તે સર્પો વગેરે ત્યાંથી નાસી જાય છે; અથવા જે માણુસ જેના દ્વેષ કરતા હોય તેના ઘરના બારણામાં સરસવના ૧૦૮ દાણાને આ માતંગી વિદ્યાથી મત્રીને જો ફેંકવામાં આવે તે એ દ્વેષ કરનાર માસ સ’કટમાં આવી પડે છે. જે સ્થાને દુર્ગમ હેાય એટલે કે જ્યાં જવું ભયભરેલું હોય, તે સ્થાને આ માતંગી વિદ્યાના મનમાં જે જપ કરે છે, તેને ચોર, શિકારી પશુએ કે સર્પાથી ભય થતા નથી; એ માતંગી વિદ્યાના પ્રત્યેક અક્ષરમાં અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરી તે શકાય છે. તે વિદ્યાના પ્રત્યેક અક્ષરે સવ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળે છે; એના પાઠથી બધાય ઉપવાસા કર્યાનુ' ફળ થાય છે; સસ્વ દાન કર્યાનું ફળ મળે છે. એ માતંગી વિદ્યા ‘ અવિદ્યા’ છે એટલે કે ધનને મેળવી આપનારી છે, એમ સ ́કુચિત દૃષ્ટિએ તે વિદ્યાની કલ્પના ન કરવી, પણુ હરકોઈ સિદ્ધિને તે આપે છે, એમ તેને સવ કઈ આપનારી જાણવી; તે આ વિદ્યા આ પ્રકારની છે; જેમ કે-‘નમો માતઙ્ગત્સ્ય ઋષિવચે સિદ્ધસ્ય સમાતીય, તેખ્યો નમ स्कृत्वा इमां विद्यां प्रयोजयामि, सा मे विद्या સમૃદ્રવ્યતામ્ ’–ઋષિઓમાં શ્રેષ્ઠ અને સિદ્ધ સ્વરૂપ માતંગ ઋષિને નમસ્કાર હેા. આસ્તીક ઋષિને નમસ્કાર હે; તે તે સર્વ ઋષિઓને નમસ્કાર કરીને આ માત`ગી વિદ્યાના સ્વીકાર કરું છું; એ વિદ્યા મને સમૃદ્ધિ દેનારી થાઓ; તે વિદ્યાના મૂળ મ`ત્રાક્ષરી આ છે-‘ સથય હિસ્ટિમિત્તિ મામિત્તિ ઠુઠ્ઠા બટ્ટે મમટે તુમ્નિપણે ટે શન્ધારી વૃત્તિ સુજ્ઞમિ ોનારિ સર્વવર્જીનિ અનિાળિ વંતુર્માસ ાિકિ દૃિ િિિહ વિડિ વિડિ બટ્ટે મદ્રે નિટ્ટે મંતિ સ્વાહા’-એ પ્રકારની આ માતંગી વિદ્યા વડે ખીજડી, ખાખરા તથા પીપળાની ૧૦૮ સિમા તથા ૧૦૮ ધાળાં પુષ્પા અગ્નિના જેવા રંગના ૧૦૮ સરસવના દાણા તેમ જ ઘી, તેલ અને ચરખી–એ બધું તૈયાર કરી તેમાં મધ તથા ઘી એ બધું એકત્ર કરી એકી વખતે ત્રણ સમિધા હામીને મંત્ર ખેાલીને તેની અંતે ઘીના હામ કરવા. પછી, લક્ષ્મણા, પુત્રજીવ-જીયાપેાતાનુ ફળ તથા સમુદ્રફ્રેન જેમાં ગૂથેલ હોય એવી અને ધોળા સરસવ, વાસુ, શુક્તિ-છીપથી યુક્ત ઊનની અનાવેલી માળાને ‘રુદ્ર-માતંગી ' નામની વિદ્યાથી મતરીને પેલી સગર્ભા સ્ત્રીના ગળામાં નાખી દેવી; હવે તે ‘રુદ્ર–માત’ગી’
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy