________________
રાજપુત્રીયા સિદ્ધિ-અધ્યાય ૧ લા
બુદ્ધિના મેાહ, પ્રમીલક એટલે જેમાં માણસ એકધારુ... ખૂબ ચિંતન કર્યા કરે છે તે; અને સાજાએમ એ પ્રકારના બીજા પણ રાગા થાય છે. જે માણુસ તરત જ તે સંતર્પણુજન્ય રાગેાતા જલદી ઉપાય ન કરે તે ઘણા રાગેા વધ્યે જાય છે. એ કારણે એક વર્ષની ઉંમર થઈ ગયા પછી બાળકને બસ્તિકર્માંના પ્રયાગ કરાવવા. ૧૪,૧૫
પારાશયના અભિપ્રાય
પારાર્યસ્તુ નાસ્થાત્ તર્ા દુર્જહિતોહિ લઃ દ્વામુલં ગોપુજી...... ॥ ૨૦ ॥
त्रिवर्षस्यैव तु हित
પારાશય ઋષિ તા આમ કહે છે કે એક વર્ષની ઉંમર વીત્યા પછી પણ ખાળક જ્યાં સુધી ત્રણ વર્ષની ઉંમરનુ' ન થાય ત્યાં સુધી તેને ખસ્તિકના પ્રયાગ ન કરાવા; કારણ કે ત્યાં સુધી તે દુલ`લિતએટલે તદ્દન બેભાન ચેષ્ટાથી યુક્ત જ હાય છે; માટે ત્રણ વર્ષ વીત્યા પછી જ બાળકને મસ્તિકમ કરાવવું તે હિતકારી થાય છે. ૧૬
ભેલ આચાયના મત
नेति मेलस्तमब्रवीत् । अल्पान्तरत्वाड्याघाताद्विभ्रमाणामसंखहात् ॥१७ પૂર્વપ્રમૃતીનાં તુ મે............... |
ઉપર પારાશય ના જે અભિપ્રાય જણાવ્યા તે સામે ભેલ આચાર્ય આમ કહ્યું છે કે–ત્રણુ વર્ષની ઉંમર વીત્યા પછી જ
બાળકને અનુવાસનખસ્તિ આપવી હિતકારી
થાય છે; એ મત ખરાખર નથી; કારણ કે બાળકની તે અવસ્થામાં એટલે કે ત્રણ વર્ષ પછીની ઉંમર પણ અનુવાસન માટે આછી 'મર જ ગણાય; કારણ કે તે ઉંમરમાં પણ અનુવાસન આપવાથી બાળકના વ્યાઘાત સભવે છે અને તે 'મરમાં પણ તે વિભ્રમને સહન કરી શકે નહિ; તે કારણે બાળક છ વર્ષની ઉંમરનાં થાય તે પછી જ તેમને અનુવાસન માટે રાગ્ય ગણવાં જોઈએ. ૧૭
કા. ૩૭
....જી વક્ષેપુ સૂક્ષ્મપિપુનઃ પુનઃ । નિશ્ચયાર્થ તતઃ સર્વે પં પર્યાયન ॥૮॥ स तेभ्यो निश्चयं प्राह शिशूनां बस्तिकर्मणि । અધસ્તનોન્નમોત્તા ચ ચયાવા ॥
भिषक् पुण्याहे कनकरजतताम्रकांस्यत्रपुसीसलोहगजदन्ततरुवेणुश्टङ्गास्थिनलानामन्यतमस्योपपत्त्यामत्रकं कारयेच्छ्लक्ष्णत्रणमृजु गुलि
એમ અનુવાસનખસ્તિ સંબંધે જુદા જુદા આચાર્યાના જુદા જુદા મતભેદો પડ્યા હતા, તેથી તેએમાં વારવાર જુદા જુદા સૂક્ષ્મ પદ્મા જણાતા હતા, ત્યારે તેમાં પણ એક નિશ્ચય થાય તે માટે તે બધાએ એકત્ર મળી તે સંબધે કશ્યપને પૂછ્યું હતું; ત્યારે તે કશ્યપે બાળકાના મસ્તિકમ વિષે તેઓની આગળ ખાળકાને મસ્તિકમ કરાવવા વિષે આવા નિશ્ચય કર્યાં હતા કે– જે ખાળક હરતા ફરતા હાય, અને અનાજ ખાતા હાય તેને વૈદ્ય પવિત્ર દિવસે સેાનુ, રૂપું, તાંબું, કાંસુ, કલઇ, સીસું, લેાઢું, હાથીદાંત, કેાઈ લાકડી, વાંસ, શિંગડું... કે હાડકું અથવા નલ-ખરૂ ઘાસ, એમાંના કાઈ પણ પદાથ થી અનાવેલ મસ્તિ–(નળીથી) નેત્રથી અનુવાસન બસ્તિ આપવી; એ અસ્તિનેત્ર (નાડી) સુંવાળું, ત્રણુરહિત, સીધું, ગાળી જેવા ગાળ મુખવાળુ અને ગાયના
પૂછડાના આકારનું યુક્તિથી કરવું જોઈએ. ૨૦
વિવરણ : આ સંબધે ચરકે સિદ્ધિસ્થાનના ૩જા અધ્યાયમાં આમ કહ્યુ` છે કે ' સુવર્ણવ્યંત્રવુતામ્રરીતિકાંસ્યાસ્થિોનુમવેત્તુવન્તઃ । लैर्विषाणैर्मणिभिश्च તત્તે: હાનિ નેત્રાળિ ત્રિાિનિ બસ્તિનાં નેત્રો એટલે કે નળીએ સાનાની, રૂપાની, સીસાની, તાંબાની, પિત્તળની, કાંસાની, હાડકાની, લેાઢાની, લાકડાની, વાંસની, હાથીદાંતની, નલ કે નડધાસ—મરૂની, શિંગડાંની અથવા મણિએની કરાવવી જેઈએ; અને તે નળીઓમાં ત્રણ કણિકાઓ-ડાડી હેવી જોઈ એ. ’ સુશ્રુતે પશુ ચિકિત્સાસ્થાનના ૩૫ મા
૧૭૭
...