SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ધાત્રી-ચિકિત્સિત–અધ્યાય ૧૮ મે પ્રકારના તેવી તેવી પ્રકૃતિવાળા જુદા જુદા લેૉકાના જ શરીરમાં હેાય છે; તેમાં જે લેાકાનાં શરીરમાં વાત, પિત્ત અને કફ્—એક સરખા પ્રમાણમાં રહ્યાં હોય, તેના જઠરામિએ પ્રકૃતિસ્થ હોઈ એક સરખી સ્થિતિવાળા હાય છે; પરંતુ જે લેાકેા વાતલ હેાય એટલે કે વધુ પ્રમાણમાં વાતદેાષથી યુક્ત હોય, તેએાના જઠરાગ્નિનું આશ્રયસ્થાન વાતદેષથી વિકાર પામે છે, તે કારણે તેઓના અગ્નિએ વિપરીત લક્ષણાવાળા થાય છે અને જે લેાકેામાં પિત્તધાતુ અધિક પ્રમાણમાં હાય, તેઓના જઠરામિનું આશ્રયસ્થાન પિત્તદોષથી બગડે છે તથા તેએના અગ્નિએ તીક્ષ્ણ થાય છે; અને જે લેાકાનાં શરીરા શ્લેષ્મલ હાઈ વધુ પ્રમાણમાં કદોષથી યુક્ત હોય, તેએાના જઠરના અગ્નિએનું આશ્રયસ્થાન કફથી ઘેરાયેલું હોય છે તેથી તેઓના જઠરાગ્નિએ મંદ થાય છે, અર્થાત્ ાકાના શરીરમાં તીક્ષ્ણ, મદ, સમ તથા વિષમ બળ હાય છે, તેના કારણે તેઓના જઠરના અગ્નિએ પશુ તીક્ષ્ણ, મંદ, સમ તથા વિષમ થાય છે; એટલે કે જેએમાં વાત, પિત્ત અને કફ઼ સમ હાય તેના જઠરના અગ્નિ સમ હાય છે; પરંતુ જે લેાકેામાં વાતદોષપ્રધાન હોય તેના જઠરને અગ્નિ વિષમ હોય છે અને જેએમાં પિત્તદોષની પ્રધાનતા હોય તેઓના જઠરના અગ્નિ તીક્ષ્ણ હૈાય છે; તેમ જ જે લેાકેાના શરીરમાં કર્દાષની પ્રધાનતા હાય તેએના જઠરના અગ્નિ ( કફદોષથી ખાઈ–ઘેરાઈને) મંદ થયા હાય છે. પ શરીરના અગ્નિ પ્રમાણે આરોગ્ય વગેરે मायुरारोग्ययोर्मूलं प्रजानां च समाग्निता । विषमः सर्वरोगाणां मूलं ह्रासस्य वर्ष्मणः ॥६॥ ૫૬૭ લેાકેાના શરીરમાં સમાગ્નિ હેાય તા એ સમાગ્નિ, તેમના આયુષ્ય તથા આરોગ્યનું મૂલ ગણાય છે; તેના આધારે તેમનું આયુષ્ય લાંબુ હાય છે અને તેમનું આરાગ્ય પણ જળ વાઈ રહે છે; પર`તુ જે લેાકેાના જઠરાગ્નિ વિષમ હોય તે બધાયે રાગેાનુ` મૂલ હોઈ ને શરીરની ક્ષીણતાનું પણ મૂળ થાય છે. ૬ | તીક્ષ્ણ તથા મં જરાગ્નિની અને વિષમાગ્નિની ચિકિત્સા તીર્થ વૃંદુળ નિત્ય મન્ત્રાન્નીપળિયા ॥ ચ્યારાને તુ સતતં વિષમાશેઃ સુણાવમ્ । જ્વાળ વઘરું વા યો ોનોપચુક્યતે ॥ ચચાવનું યથાયોનું વચમે, 1 यथाविधि । | તીક્ષ્ણ જઠરાગ્નિવાળા માણસે કાયમ મૃ’હણ–પૌષ્ટિક પદાર્થોનુ' સેવન કરવું; અને મન્દાગ્નિવાળાએ, તે મંદાગ્નિનું દીપન થાય, તેવી ચિકિત્સા કર્યા કરવી, તેમ જ એ મ’દાગ્નિવાળા માણસે પેાતાને પથ્ય થાય કે માફક આવે તેવા ખારાકા ખાવા જોઈએ. પર’તુ વિષમાગ્નિવાળાએ કલ્યાણકધૃત અથવા ષપલધૃતના પ્રયાગ કરવા, તેમ જ શરીરના ખળ પ્રમાણે ચેાગાનુસાર વિધિપૂર્વક પચકમ(સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન તથા આસ્થાનખસ્તિ)નું સેવન પણ કર્યા કરવું જોઈ એ. ૮ ક્ષારનું સેવન ધાત્રીએ કે કોઈ એ પણ વધુ ન કરવું न तूपयोजयेत् क्षारं क्षारप्रायौषधानि वा ॥ प्रजाविनाशनः क्षारो धात्रीणां स न शस्यते । કાઈ પણ માણુસે (વધુ) ક્ષારના કે લગભગ ક્ષાર જેમાં વધુ હાય તેવાં ઔષધાને ઉપયાગ ન કરવા, કારણ કે ક્ષારનુ સેવન પ્રજાના વિનાશ કરે છે; અને ધાત્રીએ તે ક્ષારનુ` સેવન કરે તે હિતકારી નથી જ. ૯ વિવરણ : આ સંબ ંધે ચરઅે પણ વિમાનસ્થાનના ૧ લા અધ્યાયમાં આમ કહ્યું છે કે–ક્ષારના વધુ પ્રયાગ પુરુષોના પુરુષપણાને નાશ કરે છે અને તે ઉપરાંત બીજાં પશુ ધણું નુકસાન કરે છે; જેમ કેक्षारः पुनरोष्ण्यतैक्ष्ण्यलाघवोपपन्नः क्लेदयत्यादौ पश्चाद्विशोषयति, स पचनदहनभेदनार्थमुपयुज्यते; सोऽतिप्रयुज्यमानः केशाक्षिहृदय पुंस्त्वोपघातकरः संपद्यते, ये ह्येनं ગ્રામનગરનિયમનનવવાઃ સતતમુવયુ તે તે ધ્વાસ્થ્યનાથखालित्यपालित्य भाजो हृदयापकर्तिनश्च भवन्ति, तद्यथा
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy