________________
ઉત્ક્રાવત-ચિકિત્સિત-અધ્યાય ૬ઠ્ઠો
થારનાં પાન, નસેાતરનું શાક, પાંચાંગુલ− એરડા, સિવારિકા-સિતાવર શાક, શ્રીફલાબિલ્વફળ, સુવ લા–હરહુર, કાકમાચી– પીલુડી, કલાય–વટાણા તથા પાલય-પાલક ભાજી-વગેરેમાંથી બનાવેલા શાકને ઘીથી વઘારીને તેની સાથે જવના ખારાક ઉદાવના રાગીને જમાડવા જોઈ એ; અથવા ત્રિવૃત્–નસેાતર પીલુ કે જવના ઉત્કાર–સ્ફૂરિયાં ગેામૂત્રની સાથે ( ઉઢાવના રાગીને ) પાવાં જોઈ એ. વળી નસેાતર, હરડે, શ્યામા-કાંગ અને સુધા–સેહુ’ડ–થાર–એટલાંને પીસી નાખી દૂધની સાથે ઉકાળી ઉદ્માવત ના રાગીને ગેામૂત્રની સાથે પાવાં જોઈ એ, તેથી એ રાગમાં પૂર્વરૂપે થયેલ આનાહ–મળખ ધ તૂટે છે–મટે છે. વળી ત્રિલા હરડે, બહેડાં અને આમળાં, નેપાળે, કાળુ નસેાતર, કપીલેા, પીલુ, સ્વણુ ક્ષીરી–દારુડી, વજ, સસલા–સાતલા ચાર-શિકાકાઈ, નીલિકાગળી અને ગ્રહની ધેાળા સરસવ-એટલાં દ્રવ્યાને સમાન ભાગે લઈ ચૂર્ણ કરી તેમાં સુધા-સેહુંડ થારનું છીર મેળવી ઘૂંટી લઈ તેની આમળાં જેવડી ગાળીએ બનાવીને તેમાંથી એક ગેાળી ખાઈને તેની ઉપર ગરમ પાણી અથવા ગામૂત્રનું અનુપાન સેવ્યું હોય તેા ઉદાય ના પૂર્વરૂપ આનાહથી મુક્ત થવાય છે–આનાહ રોગ મટાડી
શકાય છે; અથવા ઉપયુ ક્ત જ આદિ દ્રવ્યોને સમાન ભાગે લઈ તેમાં સુધાક્ષીર–સેહુંડથારનું દૂધ મેળવવું નહિ તેમજ ગોમૂત્ર પણ અનુપાનમાં છેડી દઈ પાંચ કટુક દ્રવ્યો-પીપર, પીપરીમૂળ, ચવક, ચિત્રક તથા સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે મેળવી, પાંચ લવા–સિ'ધવ, સંચળ, બિડલવણ, સમુદ્ર લવણુ તથા સાભર લૂણનું ચૂર્ણ પણુ મિશ્ર કરવું; તેમજ હિંગ, એ ક્ષાર-સાજીખાર તથા જવખાર, શતપુષ્પા—સુવા, કાળીપાટ અને શ્રીફલ–ખિલ્લફુલનું ચૂર્ણ પણુ સરખા ભાગે
૪૮૭
મેળવવું; પછી તે ચૂણુ માંથી એક ખિડાલપદક એક તાલેા પ્રમાણમાં લઈ દૂધ, મદિરા, ગરમ પાણી કે ગામૂત્ર એમાંનાં કાઈ પણ એક અનુપાન સાથે તે જો સેવાય, તેા આનાહમળમ ́ધ, શૂળ, ગુલ્મ, ભગંદર તથા અસ્ (હરસ-મસા ) રાગના તે નાશ કરે છે. આ ચૂ નારાચક’ ચૂર્ણ એ નામે કહેવાય છે. ૪
અહીં આ લેાકેા મળે છે तत्र श्लोकाः— ફ્ તિ મેરેતાનુવાવર્ત ઉપમાન । યુોળજીવનું તત્ત્વ નિહ્રમુવયેત્ ॥ ધ્ માથાપનું જી.....
એને જો ઓળંગી જાય એટલે કે ઉપર દાવત રાગ, ઉપયુક્ત ચિકિત્સાજણાવેલ કાઈ પણ ચિકિત્સાથી જેન મટે, તા તે રાગીને ચાગ્ય પ્રમાણમાં ગરમ
પાણી લઈ તેમાં ચાગ્ય માત્રામાં લવ મિશ્ર કરી તેનાથી નિહ કે આસ્થાપન અસ્તિ આપવી. પ
વિવરણ : ચરકે ચિકિત્સતસ્થાનના ૨૬ મા અધ્યાયમાં આ ઉદાવતની ચિકિત્સાના આવે! ક્રમ દર્શાવ્યા છે; જેમ કે—“ ત તૈલિન્વરનારાનારૂં સ્વેટ્यथोक्तैः प्रविलीनदोषम् । उपाचरेद्वर्तिनि हवस्तिस्नेहै
ત્રિકલા વિરેનુોમના નઃ || દાવના રાગીને પ્રથમ તા
શીત જ્વરના નાશ કરનાર (ચરક–ચિકિત્સિત સ્થાન અધ્યાય ત્રીજામાં ) શીતવરના નાશ કરનાર
"
ગુરુ-ખાદ્ય તૈ’ વડે અભ્યંગ-માલિશ કરવું; તે પછી ( ચરક સૂત્રસ્થાન–૧૪મા અધ્યાયમાં કહેલ ) સ્વેદના વડે દાષાના નાશ થઈ જાય ત્યાં સુધી ઉપચારા કરવા અને તે પછી એ રાગીના દેષાને બહાર કાઢી નાખવા માટે વતિ, નિરૂહબસ્તિ, સ્નેહતા, વિરેયતા તથા દોષોનુ અનુલેામન કરે
એવા ખારાકા આપી ઉપચારા કરવા,” એમ કહ્યા
× હસ્ત લખિત તાડપત્ર–ગ્રંથમાં અહી' લગભગ બે પાનાં ગ્રંથ ત્રુટક જણાય છે.