SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ અસમાનગાત્રીય શારીર–અધ્યાય ૨ જો જ્યારે પૂ યુવાવસ્થાએ પહેાંચે છે ત્યારે પૂર્ણ યુવાવસ્થાવાળી અને માસિક ઋતુસ્રવથી શુદ્ધ | થયેલી જુવાન સ્ત્રી સાથે મૈથુનકમ કરે છે ત્યારે હથી પ્રેરણા પામેલા તેના શરીરમાંથી શુદ્ધ શુક્ર લિંગ માગે બહુર નીકળીને સ્ત્રીની ચેાનિના માર્ગ તેના ગર્ભાટયમાં પ્રવેશ કરે છે અને ત્યાં રહેલા આવ સાથે તે મળે છે, તેથી ત્યાં ગર્ભ ધારણ થાય છે. આ ગભ ધારક્રિયા સ્ત્રીના ગર્ભધારણને યોગ્ય ઋતુકાળમાં જ થઈ શકે છે. તે ઋતુકાળ ની ડગી સ્ત્રીને લગભગ ૨૮, ૨૮ દિવસે પ્રાપ્ત થાય છે. તે વેળા રજોદર્શન યુક્ત પહેલા ત્રણ દિવસેમાં સ્ત્રીએ શુદ્ધ બ્રહ્મ પાળવું જોઈએ અને ચેથા દિવસે સ્નાનાદિથી શુદ્ધ થયેલી તે સ્ત્રીએ શૃંગાર આદિથી સુશે ભિત થઈ રાત્રે પતિસગ કરવા જોઇ એ. ચેાથા દિવસથી માંડી ૧૨ દિવસે સુધીના તે સમય ગર્ભ ધારણને યેાગ્ય કાળ ગણુવ માં આવે છે; માટે પુરુષે તે બાર દિવસના ગર્ભગ્રહણુ ટાળમાં સ્ત્રી સાથે મૈથુન કરવું જોઈ એ; કેમ કે તે પછી તા ૧૬ દિવસા સુધી યાનિ સંકુચિત રહે છે; માટે તે કાળે મૈથુન ક્રિયા કરવી ન જોઈએ આ સંબધે પણ ચરક શારીરના બીજા અધ્યાયમાં વિસ્તારપૂર્વક ગર્ભાધાન પ્રકરણ લખ્યું છે. તે ગતે પાંચ ભૂતૅના વિકાર તથ ચેતના-આત્માને આશ્રય માન્યો છે; એટલે કે ગર્ભમાં જ્યાં સુધી ચેતનાના સયાગ થતા નથી ત્યાં સુધી તેને ગર્ભ સ ંજ્ઞા લાગુ થતી નથી. તે સંબંધે ચરકે ત્યાં કહ્યું छे ४, शुक्रशोणितजीवसंयोगे तु खलु कुक्षिगते गर्भसंज्ञा મતિ ’। ગર્ભાશયમાં પુરુષવી સ્ત્રીરજ તથા જીવના સયોગ થાય છે ત્યાંરે જ તેને ગસના ' લાગુ થાય છે; એમ ગર્ભાશયમાં રહેલા તે ગા અનુક્રમે વિકાસ થવા માંડે છે, તે વિષે પણ ચરકે શારીરના ૪થા અધ્યાયમાં કહ્યું છે ' स सर्वगुणत्रान् गर्भत्वमापन्नः प्रथमे मासि सम्मूर्छितः सर्वधातुकलनी कृतः खेटभूतो भवत्यव्यक्तविग्रहः सदસત્તાકવયવ: । તે ચેતના ધાતુ સર્વાં ગુણાથી યુક્ત થઈ ગ`પણાને પામે છે, અને પહેલા મહિને તે સગુણૢાથી સારી રીતે મિશ્ર થઇને સર્વધાતુઓની કલલ કે મિશ્રણરૂપે કરાય છે; અને પેટ કે શ્લેષ્મા એટલે કે નાકના કફના જેવા ખની | કે, | ૩૯૫ | રહે છે. એ વેળા તેનું શરીર અવ્યક્ત કે અપ્રકટઃ રૂપે જ હાય છે અને તેના અંગના અવયવે પણ સત--અસતરૂપે જ થયા હોય છે. શ્રુતે પણ શારીરના ત્રીજા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે: ‘તંત્ર પ્રથમે માસિ ૐ હ્રાયતે। '–ગર્ભાશયમાં મિશ્ર થયેલ પુરુષવી તથા સ્ત્રીરજ પહેલે મહિને એક કલલરૂપે કે મિશ્રરૂપે થાય છે; તેમ જ ચરકે પણ શારીરના ૪થા અધ્યાયમાં આ સબધે કહ્યું છે કે, * દ્વિતીયે માસિ ઇન: સમ્પથતે-વિગ્સ: પેચવુંત્ બીજા મહિને તે ગર્ભ ધન કે ઘટ્ટ બને છે. તે वा, तत्र पिण्डः पुरुषः स्त्री पेशी अर्बुदं नपुंसकम् । પિંડાકાર કે પેશી જેવા અથવા અર્ધુંદ ગાળાકાર ફળના અભાગ જેવા કે આજીની ટેકરીના જેવા આકારના તે ગ થાય છે. તેમાંથી જો તે ગર્ભ ધન–ધટ્ટ કે પિંડાકાર થાય છે તેા પુરુષરૂપે જન્મે છે; પેશીના જેવા આકારને જો થાય છે તા સ્ત્રીરૂપે જન્મે છે અને જે ખુંદના જેવા આકારના થાય છે તે નપુંસક તરીકે જન્મે છે.. એમ ઉપર પ્રાસંગિક પ્રકરણને ઉપલક બતાવીને હવે અહી જે ખંડિત અધ્યાયમાં બાકીના ભાગ મળે છે, તે બતાવે છે. ગર્ભાશયમાં પ્રવેશેલી બીજધાતુનું પ્રથમનુ' રૂપ.તર प्राणस्तु बीजधातुं हि विभजत्यस्थिसंख्य (स्थ) या प्रविष्टमात्रं बीजं हि रक्तेन परिवेष्टयते ॥१॥ ગુજાર્Æસ્થિતો માંતમુમમ્યાં સાયવઃ સ્મૃતાઃ; सर्वेन्द्रियाणि गर्भस्य सर्वाङ्गावयवास्तथा ॥ २ ॥ તૃતીયે માલિ યુવત્તિયંતને યથામમ્ । સ્પરૢતે ચેતતિવેનાથાવત્રુ યંતે રૂ (ગર્ભાશયમાં રહેલા ) પ્રાણવાયુ ત્યાં પ્રવેશેલા બીજધાતુ–પુરુષવીને પ્રથમ તા ત્યાં રહેલા સ્ત્રીરક્ત-આવથી વીંટી દે છે; એટલે કે પ્રાણવાયુ દ્વારા પુરુષવીને સ્ત્રી— રક્તા વનું પ્રથમ તેા વેન થાય છે; અને પછી તેમાંથી અસ્થિ-હાડકાંની આકૃતિરૂપે તેને કરી દેવામાં આવે છે. શુક્ર-વીય માંથી.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy