________________
કાશ્યપસ હિતા
૨૩૮
www
સ્થૂળ તેમ જ બાળક્રીડા ભલે પ્રતિભાસિત થતી હાય; પરંતુ દુર્ગોંમ પહાડા, નદીઓ, વનના મધ્ય પ્રદેશા, દુષ્કર દેશાંતરામાં પ્રયાણ અને ત્યાંના ત્યાંના વિદ્યાને સાથેના આભ્યંતર સપર્ધા તથા વિચારી જે કાળે વિશેષ થતા હતા એવા તે પૂર્વકાળના સમયમાં, જંગલેાના મૃગાની સાથે વસવાટ કરતા હોઈ તે જેઓએ ( હાલનાં ) યંત્રા આદિ જુદાં જુદાં ભૌતિક સાધના મેળવ્યાં ન હતાં, છતાં કેવળ પ્રણિધાનશક્તિ દ્વારા જેમણે પેાતાની તીક્ષ્ણ અંતર પ્રજ્ઞાના અળતા જ આશ્રય મેળવ્યા હતા એવા પ્રાચીન આચાય આત્રેય, કશ્યપ તથા ધન્વન્તરિ આદિએ જે વિચારા આવિષ્કૃત કર્યાં હતા તેને આધુનિક ઉન્નત વિજ્ઞાન દ્વારા પરિષ્કૃત દષ્ટિવાળા વિદ્વાના આજે પણ જે આદર કરે છે તે આછા ગૌરવની વાત નથી. ભારતીય તથા અન્ય વિદ્વાનો પણ ચિરકાર સુધી એમની આ કૃપાને લીધે ઋણી રહેશે. એ પ્રાચીન આર્યંને આપણે સેંકડા વાર અભિનંદન કરવું જોઈ એ.
|
ઉપદેશેારૂપ લેખા પણુ લુપ્ત થયા છે, છતાં ખીન્ન આચાર્યાએ કાંક કાંક ઉલ્લેખ કરેલા કેટલાક આયાર્યના જુદા જુદા મતે માત્ર નામરૂપે મળે છે. વળી કેટલાકનાં તા નામે પણ વિલુપ્ત થઈ ગયાં હશે.
જો આપણે આજકાલ કાઈ પણ વિષયના ક્રાઈ એક પણ ઉપલબ્ધ પ્રાચીન ગ્રંથનું અધ્યયન કરીએ તે એમાંથી આપણુને ધણુ! પ્રાચીન આચાર્યો, એમણે જાણેલા ગ્રંથા તથા મુખ્ય મુખ્ય મતાના કેવળ નામેાલ્લેખ મળે છે. યાકના નિરુક્તમાં ખીન્ન પણ વેદના અર્થાનુ નિચન અથવા વ્યાખ્યા કરનારાઓ જે થઈ ગયા છે, તેમનાં માત્ર નામેા જાણવા મળે છે. પાણિનીય સૂત્રેામાંથી શાકલ્ય, ગાલવ, ગાગ્ય, આપિશલિ, કાશ્યપ તથા સ્ફાટાયન વગેરે પ્રાચીન વ્યાકરણ-આચાર્યાં માત્ર નામથી જાણવા મળે છે; તેમ જ પારાશ, ક*ન્દ, શિલાલિ, કૃશાશ્વ વગેરે અને ભિક્ષુસૂત્ર તથા નટસૂત્ર આદિ જુદાં જુદાં શાસ્ત્રોના કર્તા આચાર્યો પણ એ પાણિનીય સૂત્રામાંથી કેવળ નામેા દ્વારા જાણવામાં આવે છે. વળી કૌટિલીય અર્થશાસ્ત્રમાંથી પરાશર, ઉશનસ્, વિશાલાક્ષ, કૌણુપ, દન્ત, ભરદ્વાજ, વાતવ્યાધિ, બાહુ, દન્તીપુત્ર, પિશુન આદિ પૂર્વ કાળના ખીજા અર્થશાસ્ત્રના આયાર્યા પણ માત્ર નામથી જાગૃવામાં આવે છે. સાયનના વૈદભાષ્યમાંથી મેધાતિથિ, શાકપૂણિ, અગ્નિસ્વામી વગેરે પૂર્વી કાળના વેદનું વ્યાખ્યાન કરનારા કેવળ નામથી જાણવામાં આવે છે. પૂર્વમીમાંસા તથા ઉત્તરમીમાંસાનાં સૂત્રામાંથી આસ્મરણ્ય, કાશકૃત્સ, ઔડલોમિ તથા બાદર વગેરે પૂના વેદ તથા ઉપનિષદના અર્થ પર મીમાંસા કરનારાઓનાં માત્ર નામેા જણાય છે. એમ હાલમાં મળતા શ્રૌત-સ્માત–દશન-યેા તિષ આદિના ગ્રંથામાંથી પણ હારા પૂર્વ કાળનાં સંહિતા, તત્ર, સૂત્ર, વ્યાખ્યાન તથા નિખધ આદિના કર્તા મહર્ષિઓ વગેરે તે તે વિષયના આચાર્યા કેવળ નામરૂપે જ બાકી રહેલા જાણવામાં આવે છે. વળી કેટલાક ભારતીય દાÖનિક પ્રથા તથા બૌદ્ધ ગ્રથા ચીનની તથા તિખેટની ભાષા એમાં થયેલા અનુવાદ રૂપે જ હાલમાં
પ્રાચીન ગ્રંથોના નાશ અને રક્ષણ દેવતાઈ યુગના આરંભથી લઈ આર્યાના જ્ઞાન તથા વિજ્ઞાનનેા પ્રવાહ સંહિતાઓ, બ્રાહ્મણગ્રંથા, ઉપનિષદો, સૂત્રેા, તત્રા, ભાષ્યા, ટીકાઓ, ઉપટીકાઓ તથા નિ ંધા સાદિરૂપે અનેક શાખાઓ દ્વારા ખૂબ વહી રહ્યો છે અને તે– ઋષિઓ, આચાર્ય તથા નિબધકારી આદિના વિચારાની ધારાઓ દ્વારા-પાણુ પામ્યા કરતા રહી માનવે રૂપી ક્ષેત્રને ચારે બાજુથી રસયુક્ત કર્યા કરે છે, તેથી આજે તે વિજ્ઞાનના સેંકડા વિસાગા અને તે તે દરેક વિભાગોના અનેક પ્રાચીન આયાર્યો, તેમ જ તે તે આચાર્યાંના ઉચ્ચ અને અતિ ઉચ્ચપણું ધરાવતા જુદા જુદા વિચારા પણ જાણવામાં આવે છે. પરંતુ આર્યાના મૂળ, સસ્વભૂત અને આર્દ્ર કાળના વિજ્ઞાનના મહાકલ્પવૃક્ષરૂપ ભગવાન વેદની પણ કેટલીક શાખાઓ અને તે વેનાં અંગા તથા ઉપાંગા પણ વિચ્છેદ વિલુપ્ત થઈ ગયાં છે. ધણી શાખાએનાં તેા નામ પણ બાકી રહ્યાં નથી તથા કેટલીક શાખાઓનાં નામો સંહિતાઓમાં, બ્રાહ્મણપ્રથા માં તથા સૂત્રામાં ક્યાંક કયાંક કઈક નિર્દેશ મળે છે; પૂર્વી કાળના મહર્ષિ વગેરેના તથા આચાર્યાના
|