________________
કાશ્યપસ હિતા
૨૧૪
તેથી બાહ્ય વિજ્ઞાનદર્શીન, અંદરના વિજ્ઞાનને જણાવી દેવા સમ થતું નથી.
મિલાંડર નામે એક ગ્રીક વિદ્વાન અયેાધ્યા સુધીના ભારતદેશમાં આવ્યા હતા જેણે પાછળથી બૌદ્ધધ સ્વીકાર્યા હતા પાલીભાષાના મિલિન્દપ્રશ્ન ' નામક ગ્રં‘થમાં તેને જે ઉપદેશ આપ્યા છે, તેમાં ‘ધન્વંતરિ' આદિના ઉલ્લેખ કર્યો જ છે; જે માણસ ભાણુથી વીંધાયા હાય તેના ત્રણમાં માંસને વિકાર તથા ત્રણે દોષોની વૃદ્ધિ થતાં જ્વર આદિની ઉત્પત્તિ થાય ત્યારે ત્રણને શસ્ત્રથી ખાતરી | કાઢી ક્ષાર આદિથી તેને સાફ્ કરી તેની ઉપર લેપ લગાડી સેાજો ઉતારી નાખી શસ્ત્રચિકિત્સકે જે ઉપચાર કરે છે, તેમાં કેાઈ ાતનું પાપ લાગતુ નથી, પણ લેાકાના ઉપકાર થાય છે, એવાં દૃષ્ટાંતા દ્વારા ત્રણાનેા ઉપચાર કરવામાં, શસ્ત્રક્રિયા કરવામાં તથા ત્રણ ઉપર બંધન બાંધવા માટેના સૂક્ષ્મ વિશેષા અને વિરેચને, રાગેાની ઉત્પત્તિનાં નિદાનેા તથા ઔષધેાના પ્રયાગા વગેરે વૈદ્યકવિષયાના ઉલ્લેખા પણ તેમાં જણાવ્યા છે.
|
|
ઈસવી સન પૂર્વે છસેા વર્ષો પહેલાં પણ ભારતીય ભૈષજ્યવિદ્યા ઘણી ઉન્નતિ પામેલી હતી. તેમાં શચિકિત્સા, હાડકાં વગેરે શારીરિક જ્ઞાન સંબધી નૈપુણ્ય પણ હતું; ભારતીય પ્રાચીન વૈદ્યક ગ્રંથામાં પણ શારીરિક વિજ્ઞાનનું વિશેષ વિવરણ જોવા મળે છે. ‘ હિપોક્રિટ્સ ’ના સંપ્રદાયમાં મુડદાને છેદવાની ક્રિયાનું વિવરણુ જણાતું નથી; · ટેરીયસ ’ નામને ગ્રીસ વિદ્વાન ભારતમાં આવ્યા હતા તે ઉપરથી ગ્રીસ દેશના શારીરિક વિજ્ઞાનનું મૂળ ભારતીય શારીરિક વિજ્ઞાન જ છે, એ બાબતમાં કાઈથી પણ ના પાડી શકાય તેમ નથી.
તે તે દેશનું સામીપ્ટ આ સૂચવે છે; તે ઉપરથી મિશ્રદેશનાં ભૈષજ્યવિજ્ઞાનનાં ખીજેમાંથી પણ ગ્રીસદેશમાં તેના નવા અંકુરા ઉદય પામ્યા હોય એમ જણાય છે. મિશ્રદેશમાં જે ભૈષજ્યવિજ્ઞાન હતું અને હાલ છે, તેમાં ખીજા દેશનાં વિજ્ઞાને જ પાછળથી પ્રાણ પૂર્યાં હોય અથવા તેા પોતાના ખળથી જ પ્રતિષ્ઠાને પામ્યું હોય તે સંભવે છે.
.
ઈસવી સન ૩૨૭માં ઍલેકઝાન્ડ્રિયામાં ભૈષજ્યવિજ્ઞાન વિશેષ ઉદય પામ્યું હતું તેમાં ભારતીય વિજ્ઞાનનેા પ્રભાવ સંભવિત લાગે છે, તે કારણે એ સમયથી લઈ ને પણ મિશ્રદેશમાં ભારતીય ભૈષજ્યવિજ્ઞાનનું અનુસરણ થયેલુ હાય એમ જ કહેવું યોગ્ય લાગે છે. અશાકના શિલાલેખમાં પણ મિશ્રદેશના અધિપતિ તરીકે ‘ તુરમય ' નામના રાજાને નિર્દેશ કર્યાં છે. અને એ જ રાાએ ઍલેકઝાંડ્રિયાના પ્રસિદ્ધ પુસ્તકાલયનું સ્થાપન કર્યું હતું. વળી તે પુસ્તકાલયને કાર્યાધ્યક્ષ ભારતીય ગ્રંથાના અનુવાદ કરવા માટે અતિશય ઉત્સુક રહેતા હતા, એમ એપિફેનિસ નામના વિદ્વાને વર્ણવ્યું છે. વળી ભાંડારકરકૃત ‘અશાક’ નામના પુસ્તકમાં પણ આ વષઁન જોવામાં આવે છે. ઈસવી સન ૪૭૯ માં સમયમાં ઈરાન તથા ગ્રીસ
#
દેશનુ ‘ પ્લેટિયા 'ની રણભૂમિ પર જે યુદ્ધ થયું હતું તેમાં ત્રીસ યાદ્દાએની સાથે ભારતીય સેનાનું પણુ યુદ્ધ જામ્યું હતું. તેનું અનુસંધાન જોતાં ઈરાન સાથે ભારત દેશના મૈત્રીસંબંધ ધણ્ણા મજબૂત હતા, એમ સ્પષ્ટ જણાય છે. ગ્રીસ ભારતને બરાબર જાણતા હતા અને ભારત ગ્રીસને પણ અવશ્ય જાણતા જ હાવા જોઈએ, તે ઉપરથી ત્રીસને તથા ભારતને હિપોક્રિટ્સની પહેલાં પણ પરસ્પર પરિચય હતા એ સાબિત થાય છે. એ
યુદ્ધમાં ભારતના લેાકેાની જેમ મિશ્રદેશના લોકા પણ સાથે હતા, એ કારણે મિશ્ર તથા ભારત દેશના પણ પરસ્પર પરિચય સંભવે છે. વળી યુદ્ધ ગ્રીસદેશના પ્રાચીન વિદ્વાનેા તથા ખીજા ધણા કરવાની ઈચ્છાથી પારકા દેશ પર ચડાઈ કરવા વિદ્વાનાના લેખાનું અનુસંધાન કરવાથી ગ્રીક દેશના | માટે ભારતીય સેના જ્યારે તે સમયે જતી હશે, વૈદ્યકનું મૂળ મુખ્યરૂપે મિશ્રદેશના વૈદ્યકવિજ્ઞાનમાં તે વેળા એ સેનાની સાથે મહાભારતમાં દર્શાવેલ રહેલું જણાય છે. શ્રીસદેશમાં વૈજ્ઞાનિક વૈદ્યકના | કૌટિલીય ચાણુયના લેખ અનુસાર ભારતીય વૈદ્યો ઉય પહેલાં જ મિશ્રદેશમાં વૈજ્ઞાનિક વૈદ્યક | પશુ અવશ્ય હાવા જ જોઈએ. તે કાળે કેવળ પ્રતિષ્ઠા પામ્યું હતું, એમ જાણવા મળે છે. વળી | ગ્રીસ દેશે જ નહિ, પણ વિશેષે કરી સાથે જોડાયેલા
પ્રાચીન મિશ્રદેશમાં પણ ભારતીય વૈદ્યક− વિજ્ઞાન જ હતુ.