________________
२०३
w
:
અભિપ્રાય મળે છે. વળી પાથાગારસ ’ના દર્શનમાં ભારતીય તથા બૌદ્ધદર્શીન પ્રત્યે ઝેક તા વધુ પ્રમાણમાં છે; એમ કેવળ તેના દર્શનમાં જ નહિ, પણ તેના ગણિતમાં પણ ભારતીય પ્રાચીન શુવગણિતના વિષયેાની સમાનતા દેખાય છે, એમ ડેા. થિાટ તથા વિભૂતિભૂષણદત્ત જણાવે છે. તે કાળે ખૂબ પ્રસિદ્ધ પામેલા દર્શીન, ગણિત વગેરે ધણા વિષયાને શીખેલા એ પાથાગારસે દાર્શનિક વિષયાથી સભર અને વિશેષે કરી લેકમાં ઉપયાગી હોઈને લાંબા કાળથી પ્રતિષ્ઠા પામેલી ભારતીય ભૈષજ્યવિદ્યા પણ લગભગ શીખેલી હોવી જોઈ એ. એમ તે ભારતીય ભૈષજ્યવિદ્યાને પણ પાષાગારસ ત્રીસ દેશમાં લઈ ગયા હતા એમ ખેડા' નામના પાશ્ચાત્ય વિદ્વાને સુશ્રુતના અનુવાદની ભૂમિકામાં લખ્યું છે. તેમ જ કે. એલ. ભિષને અને ગાંડલના ઢાકાર સાહેબે તથા જી. એન. મુખાપાધ્યાયે પણ લખ્યું છે. પાથાગોરસના અનુયાયીઓ જો કે દાર્શનિક હતા, તેાપણુ તેમને નૈષવિદ્યા સબંધી પ્રભાવ ‘હિપોક્રેટ્સ ’ની ઉપર પડે જેવામાં આવે છે, તે ઉપરથી પાથાગોરસને પણ ભૈષજ્ય વિદ્યાનું વિજ્ઞાન લગભગ ઘણા અંશે હોવું જોઈએ, એમ માની શકાય છે. વળી ક્રાટન 'ના રહેવાસી અલ્ઝમેન' નામના વિદ્વાન પણ પાથાગોરસ ’ની સ ંસ્થાના અનુયાયી હતા. તે પણ વૈદ્યકવિદ્યાને! રસિયા હતા અને તેણે હિપેન્ક્રિપ્ટ્સ 'ના સ ંપ્રદાય ઉપર સંપૂર્ણ પ્રભાવ દર્શાવ્યા હતા, એવા પણ ઉલ્લેખ છે. તે ઉપરથી પાથાગોરસ'ની સસ્થા વૈદ્યકવિદ્યા સાથે પણ સંબંધ ધરાવતી હતી, એવું અનુમાન થાય છે. · પાયાગોરસ 'ની વિદ્યાના વિષયાનુ નિરક્ષણ કરતાં માનવ શરીરમાં માનસિક તથા શારીરિક જે વિકારા થયા હેાય તેને દૂર કરવા સંગીતના પ્રયોગ યાજી શકાય તેમ જ આકૃતિની પરીક્ષા દ્વારા શરીરની અંદરના વિકારા ખરાબર સમજી શકાય છે; તેમ જ પશુઓનું માંસ શરીરને અહિતકારી હાવાથી તેનાથી દૂર રહેવું એ જ વધારે કલ્યાણકારી છે; અને આરેાગ્યની સોંપત્તિ માટે પથ્યના વિષયમાં ખૂબ આદર હેવા જોઈએ; શારીરિક શક્તિ વધારવા માટે ઉપાયેા ચેાજ્યા જ કરવા જોઈ એ; તેમ જ જુદી જુદી વ્યક્તિની
.
ઉપાદ્ઘાત
|
તે અશે! અપ્રમાળુભૂત છે એમ કહી શકાતું નથી એમ ‘ઍન્સાઇક્લેપીડિયા બ્રિટાનિકા’માં પણ ઉલ્લેખ મળે છે. છતાં ઈરાન વૈદ્યકની જેમ ભારતીય વૈદ્યકના અમુક કેટલાક વિષયા ગ્રીસ વૈદ્યકમાં પ્રવેશ પામ્યા છે, એ સ્પષ્ટ થાય છે.
કયા કયા સમયમાં કયા કયા દેશમાંથી વૈદ્યકવિદ્યા સંબંધી કયા કયા વિષયા ગ્રીસ દેશમાં પ્રવેશ પામ્યા છે એ જણાવવું જેકે મુશ્કેલ છે, તાપણુ ભારત દેશમાંથી ગ્રીમ દેશમાં તે તે વિષયેા કેટલા વિસ્તર્યા છે, એ કલ્પી શકાતાં પ્રમાણેા અહીં દર્શાવે છે.
|
,
‘હિપોક્રિટ્સ ’પહેલાં થયેલા દાર્શનિક હેરાક્લિટ્સે ઈસવી સન પૂર્વે ૫૦૪ માં એક પુસ્તક લખ્યું છે, તેમાં ઘણી વાર જેના ઉલ્લેખ કર્યો છે તે પાથાગોરસ ' નામને એક ત્રીસ વિદ્વાન ઈસવી સન પૂર્વે॰ ૫૮૨–૪૭૦ ના સમયમાં ગ્રીસ દેશમાં જન્મ્યા હતા. એ ‘પાથાળેરસ ’ ભારતમાં આવ્યો હતા અને અહીંથી આધ્યાત્મિક તથા દાર્શનિક વિષયેશને જાણી લઈ તેને ગ્રીસ દેશમાં પ્રચાર કર્યાં હતા, એમ ‘પોકાક ’ તથા ‘ ખેાડર ’ વગેરે પાશ્ચાત્ય તથા ભારતીય વિદ્વાને એ ઉલ્લેખ કરેલે છે. વળી તે ‘પાથાગારસ ’ વૈદ્યક વિદ્યા ભારતમાંથી શીખ્યા. હતા એવા સ્પષ્ટ ઉલ્લેખ જોકે મળતા નથી, તાપણુ પાથાગારસની એક સંસ્થા ઈસવી સન પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં સ્થપાઈ હતી, એ કારણે પાથાગારસના સંપ્રદાયના અનુયાયીઓ તથા તેની પાછલી ઉ ́મરમાં થયેલા તેના શિષ્યા પ્રથમ દાÖનિક હાઈ તે તે સંસ્થામાં પ્રથમથી જ વૈદ્યક વિદ્યા દાખલ કરાઈ હતી અને તેએની જ વિદ્યાના પ્રભાવ‘ હિપોક્ટ્સિ ' ના વિજ્ઞાન ઉપર પડ્યો હતા એવા પણ ઉલ્લેખ મળે છે. ભારત પાસેથી વૈદ્યક વિદ્યાતા સમુદાય પાથાગોરસ લઈ ગયા હતા અને તેના અનુયાયીઓ ત્યાં સૌની પહેલાં જ વૈદ્યકવિદ્યા શીખેલા હાઈ તે જ દાનિક ગણાતા હતા અને તે જ ‘હિયાક્રિટ્સ 'ના સમયમાં ભારતીય વિજ્ઞાનનેા ઉદય કરવા માટે નિમિત થયા હેાય એમ સભવ છે. ‘ પાથાગેરસ ’ એ નામ તે। સંસ્કૃત છે, પણ ગ્રોસ ભાષામાં ‘ પુત્થગારસ ’ એવું નામ જાહેર છે, એવા બુદ્ધ ગુરુ પોકાક ’ના તથા ‘કાલબ્રુક' વગેરે વિદ્વાનાના
'
'