SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કાશ્યપસ હિના અ ' અર્થાં ‘ગુપ્તચર–જાસૂસ ' કર્યો છે, તેવા જ અહીં પણ સ્વીકારી એવા ગુપ્તચરાના આચાર્ય કાઈ અતિશય મુખ્ય પુરુષને ગ્રહણ કરી (તે જો દુરાચારી હાય તા ) તેનું બલિદાન - દુષ્કૃત દેવતાને દેવું' એવા પણુ અર્થ અહીં સંભવે છે. એવા અ` જો લેવાય તેા પ્રકરશુદ્ધિ જળવાય છે અને તેવા કાઈ કિતવ-દુરાચારી કપટી માણુસને બલિદાનરૂપે દુષ્કૃત દેવતા સામે હાજર કરવા, જેથી એ દુરાચારી હોવાના કારણે ‘યોગ્ય યોગ્યાય રાતવ્યમ્ –જેતી જેવી યેાગ્યતા હોય તેવી તેને ચેાગ્ય વસ્તુ અણુ કરવી જોઈએ' એ ન્યાયને અનુસરી દુષ્કૃત દેવતાને તેવા કાઈ દુરાચારી નિવેદન કરવા, એ જ બરાબર ધટે છે; વળી યજીવેČદ ઉપર ભાષ્ય લખનાર ‘યાનંદ સરસ્વતી ' સ્વામીએ તે - ચરાચાર્ય ' પદના અર્થ ‘ભક્ષા એટલે બહુ જ ખાનારા–ખાઉધરા લેાકેાના આચાય એટલે અતિશય વધુ પ્રમાણમાં જે ખાધા કરતા હોય એવા ખૂબ જ ખાઉધરા માણુસનું દુષ્કૃત દેવતાને બલિદાન ધરી દેવું' એવા અર્થ કર્યો છે; અને એવા અર્થે ક્રૂર્ નતિમક્ષળયોઃ ’–‘ ચર્’ધાતુ * જવું તે ખાવું' એ બેય અર્થમાં વપરાય છે, એ કારણે તે ‘ખાવું’ અ ધ્યાનમાં લઈને લખ્યા હાવે જોઈ એ. વ્યાકરણના મહાવિદ્વાન શ્રી નાગેશભટ્ટે પોતે રચેલા ‘મંજૂષા ’ નામના ગ્રંથમાં ચરકમાંથી અમુક વચને ટાંકીને આમ લખ્યું છે કે ‘ચરવે પતાજિ: ’– ચરકમાં પતંજલિ એમ કહે છે.’ એમ લખી ચરક આચાર્ય ને જ પત જલિ તરીકે જણાવ્યા છે; તેમજ હું વાત(મહામાર્થ્ય --પ્રતિસંસ્કૃત-પાતંજલ મહાભાષ્યના કર્તા ચરકાચાયે પ્રતિસ’સ્કાર કરેલા ગ્ર ંથા’ એમ ચક્રપાણિદત્ત પાતાની ટીકામાં લખ્યું છે; એ સૉંહિતામાં જે વચને કહ્યાં છે, તેના આધારે તથા ‘સુશ્રુત’ નામના વૈદ્યના આચાયે જે કહ્યું છે, તે ઉપરથી હું બધું જાણી શકુ છું કે આ દમય ́તીના શરીરના તાપને 'નન્દ્ વિના '–એટલે સુગધી વાળા-ખસ થસેાટીને શરીર પર લગાવ્યા વિના બીજો કાઈ પણુ ઉપચાર નાશ કરવા સમુ નથી. બન્નેનાં તે વચનેને પ્રમાણ ગણીને તેમ જ વિજ્ઞાનભિક્ષુ, ભાજ તથા ભાવમિશ્ર આદિ વિદ્વાનોનાં વચનેને પણ પ્રમાણુ તરીકે સ્વીકારી કેટલાક વિદ્વાને ચરક તથા પતંજલિને એક જ વ્યક્તિ માને છે તથા કેટલાક તેમને જુદી જુદી વ્યક્તિ માને છે. આ વિષયમાં મારું માનવું નીચે પ્રમાણે છેઃ પત’જલિએ ‘ અફળદ્ વન: સાથેતમ્ ’–યવનરાજાએ અયેાધ્યાને જ્યારે ઘેરા ધાવ્યા હતા; ત્યારે એ યવનેાના આક્રમણને એળવ્યા પછી ‘પુષ્યમિત્ર યાજ્ઞયામઃ '– અમે પુમિત્ર રાજા પાસે યજ્ઞ કરાવીએ છીએ ' એમ જણાવી અશાક રાજા પછી વૈદિક ધર્મ તે સજીવન કરતા પુષ્પમિત્ર રાજાને પોતના સમયમાં વતા લખી જણાવે છે, તે ઉપરથી વિક્રમ સ’વતના એવા નિશ્ચય કરી શકાય છે. મહાશય ભાંડારકરે આરંભની પૂર્વે લગભગ બસેા વર્ષે થયાં હતાં, પણ મહાભાષ્ય, પુરાણા અને પાશ્ચાત્ય ઇતિહાસે વગેરેને ખૂબ તપાસ્યા પછી મહાભાષ્યકાર-પત’જલિના સમય ઈસ્વીસન પૂર્વે ૨૦૦ ના નક્કી કર્યો છે; એ પ્રમાણે જો હોય તા ચરકને ધણા પ્રાચીન તરીકે સ્વીકારવામાં દૂર સુધી જવું પડે તેમ છે. માત્ર ત્રિપિટક 'ના લેખ ઉપરથી ચરકને કનિષ્ક ’ના સમયના સ્વીકારવામાં આવે તે કનિષ્ક 'ના તથા ‘ પુષ્યમિત્ર'ના સમયમાં લગભગ ખસેા કે સેા વર્ષનું અંતર ગણાતું હોવાથી ચરક તથા પતજલિ-એ બન્ને આયાને એક જ વ્યક્તિરૂપે કલ્પવા એ વાત મારી જાય છે; વળી યાગમાં અને વ્યાકરણમાં ‘ પતંજલિ' એ નામે વ્યવહાર જેમના કરેલા છે, તેમનેા વૈદ્યકશાસ્ત્રમાં ઉલ્લેખ મળતા નથી; પરંતુ ‘વૈદ્યકશાસ્ત્ર ’માં ‘ચરક’ એવું નામ કહેવામાં કારણ શું હેાય? વ્યાકરણના મહાભાષ્યમાં ગોનીયÄ હૈં ’– ગાન ' દેશના પતંજલિ તે! આમ કહે છે' એવા નિર્દેશ કરી મહાભાષ્યના કર્તા પતંજલિ પોતાને ‘ગાન દેશના વતની જણાવે છે, એ પણ ખાસ વિયારવા જેવું છે. ગેાન' દેશ પણ ‘૬ પ્રામાં ફેરો ’એ પાણિનીય સૂત્રના વ્યાખ્યાનમાં કાશિકાકારે • ગાર્શીય' શબ્દના ઉદાહરણ દ્વારા પૂર્વના દેશની અંદર આવેલા-પેટાદેશ તરીકે જણાવેલ છે, એ જ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy