________________
ઉપેદ્ઘાત
૮૯
ww
હતા, એવા શ્રિય કરાય છે. હાલમાં જે શાલિહેત્રસહિતા મળે છે, તે શાલિહેાત્રના જ હસ્તલેખરૂપ છે, અથવા સંસ્કાર દ્વારા તે સહિતા રૂપાંતરને અથવા કંઈ જુદાં રૂપને પણ કદાચ પામી હોય અથવા તે શાલિહેાત્રના સપ્રદાયની પર પરાથી પ્રાપ્ત થયેલ ઉપદેશરૂપ પણ હાય, એ વાત જુદી છે; પરંતુ અશ્વશાસ્ત્રના પરમશ્રેષ્ઠ-મૂલ આચા તેા શાલિહોત્ર જ હાઇ ને તે ધણા પ્રાચીન હતા એમાં તે સંશય જ નથી, અને પ્રાચીન મુનિ તે શાલિહેત્રનું યુધિષ્ઠિરના ભાઈ નકુલે પોતાના ગ્રંથમાં મંગલાચરણ કરતી વેળા પેાતાની અશ્વવિદ્યાના આચાર્ય તરીકે ( જણાવી) સારી રીતે જે માન દર્શાવ્યું છે, તે પણ યાગ્ય જ છે; અને તે દ્વારા પૂર્વાપર–ગ્રંથની સ ંગતિ પણ ઠીક ઠીક થાય છે. એવા પૂર્વ કાળથી પ્રસિદ્ધ પ્રાચીન આયા - । ત્યાગ કરી ‘તુર ગધેાષ ’ શબ્દ ઉપરથી અશ્વધેષ'ની કલ્પના કરીને તેમના પુત્ર શ.લિહાત્રની તથા એ શ.લિહેત્રના પુત્ર તરીકે સુશ્રુતની કલ્પના કરવી, એ તેા ખરેખર ઇતિહાસને ખાટા ઠરાવે છે; અશ્વશાસ્ત્રના પ્રથમ પ્રવર્તક શાલિહોત્ર હતા; એ જ શાલિત્ર જો ‘અશ્વઘેષ'ના પુત્ર હાય તે। કનિષ્ક 'ની પછી જ આ અશ્વશાસ્ત્રના ઉત્પત્તિકાળ કહેવા જેઈ એ; અને જો એમ સ્વીકારવામાં આવે ત। કૌટિલીય ( ચાલુક્યના ) અર્થશાસ્ત્રમાં પણુ ( અશ્વાધ્યક્ષ-પ્રકરણ, ૩૦ મા અધ્યાયમાં અને સાંપ્રામિકમાં પણ ૩૭ મા પૃષ્ઠમાં હાથી અને ધેાડાનાં કુળ તથા જાતિસ બધે ઉલ્લેખ છે) તેમજ અશ્વશાળા અથવા ધાડાઓનાં રહેઠાણા બનાવવાં તથા આહારની કલ્પના એટલે ધેડાઓના ખારાક કેવા તૈયાર કરવા અને ઘેાડાએનું કુલ તથા જાતિએ કેવાં અને કયાં કયાં હાય, વગેરેના ઉલ્લેખ-ઇત્યાદિ શાલિહે.ત્રીય– અશ્વશાસ્ત્રને લગતા ઘણા વિષયેા ટૂંકમાં બતાવેલા જોવામાં આવે છે; વળી ઘેાડાઓના વૈદ્યો પણ તે કૌટિલીય અર્થશાસ્ત્રમાં ગ્રડણ કર્યાં છે; એ બધું તેમાં ક્યાંથી આવ્યું ? તે પણ અવશ્ય કહેવું જોઈએ; વળી અશાક રાખ્તએ ભારતીય આયુર્વેદીય ચિકિત્સાપદ્ધતિને સ્વીકાર કરી પેાતાના દેશમાં
પુત્ર માની લઈ, નકુલે રચેલા અિિ ત્સિત પ્ર થમા પ્રારંભે આવું મંગલાચરણુ મળે છેઃ ' પાયાવઃ ઇસુ પોષતનય: શ્રીરાોિત્રો મુનિ-તુરગધે.ષતા | પુત્ર શ્રાશાલિહાત્ર મુન તમારું રક્ષણુ કરા.’ એમ શરૂઆતના પદ્યમાં લખાણ જોવામા આવે છે, તેમાં ‘તુરંગવે.ષ ’શબ્દથી • અશ્વાય'નું ગ્રહણ કરવામાં આવ્યું છે અને તે દ્વારા શા.લહેાત્રને અધે.ષના પુત્ર તરીકે દર્શાવી તુર ગધેષ હલધાય તથા અધધાજ-એ ત્રણે નામા એક જ વ્યક્તિનાં સૂચવ્યાં છે અને તે અધે.ષના પુત્ર તર કે શાલિહેત્રને જણાવ્યા છે તેમ જ એ શાલિહાત્રના પુત્ર સુશ્રુત હતા, એમ ‘કનિષ્ક 'ના સમતમાં થયેલા અધધે.ષથી પણ શાલિહેત્ર તથા સુશ્રુત અવાચીન હતા, એમ તેએની અવાચીનતા સાબિત કરવાની કાઇક વિદ્વાનનાં કુશળતા જોવામાં અવે છે; પરં તુ નેપાલ દેશમાં (નકુલકૃત) એ અશ્વાચાકાત્સતના જે એ પુસ્તકા હાલમાં મળે છે, તેમા ઉપર દર્શાવેલ મંગલાચરણુનું પદ્મ જ નથી, તથા મૂળમાં જ આ મતનું ખંડન થઈ જાય છે. અથવા ક્રાઇ તે અશ્વચિકિત્સતના પુસ્તકમાં ભલે તે મંગલાચરણુનું પદ્ય હાય, તાપણુ શાાલહે.ત્રના ગ્રંથમાં તેમ જ · અશ્વર્યાઽત્સત ' શાલિહોત્ર મુ.નના બ્રહ્માના સાથે તથા ઈંદ્રની સાથે જે સબધ બતાવ્યા છે, તે ( અશ્વશાસ્ત્રને લગતા ) મૂળ સાહેતાના કર્તા તરીકે બતાવેલ છે અને શાલિહેાત્રને ( અશ્વશાસ્ત્રના) પ્રાચીન અચ. કહેવામાં આવ્યા છે. શાલિહાત્રના ગ્રંથમાં ઇક્ષ્વાકુ તથા સગરરાજાનેા શાલિહાત્રની સમીપે જે પ્રશ્ન દર્શાવ્યા છે, તે પણ શાલિહેત્રની પ્રાચીનતા દર્શાવે છે. વળી તે શાલિહે.ત્ર મુનિના નામના ઉલ્લેખ કેવળ પંચતંત્ર આદિ (અર્વાચીન) પ્રથામા જ મળે છે, એમ નથી; પર ંતુ મહાભારતમાં પણ વનપર્વમાં ( ૭ર મા અધ્યાયમાં સાહિહોત્રોડથ જિંતુ સ્વાઢ્યાનાં કુરુતત્ત્વવિદ્-પર`તુ ‘શાાલહોત્ર' ધેાડાઓનાં કુળના રહસ્યને જાણુનાર હતા.’ એમ) ધેડાએનાં રહસ્યને જાણનાર નળ રાજાતા આખ્યાનમાં તે શાલિહેાત્રને ઉલ્લેખ મળે છે. ત્યાં ઘેાડાઓના કુળને જાણનાર ' એવું વિશેષણ આપીતે પ્રકરણવશાત્ જે શાલિહાત્રના ઉલ્લેખ
|
કર્યાં છે, તે જ એ શાલિહેાત્ર અશ્વાવઘાના આચાર્ય | તેને જેમ પ્રમાણભૂત ગણી હતી, તેમ ખીજા