SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા ૫૫ AAAAAAAA સ્વરનું લક્ષણ કહ્યું હતું.' ઇત્યાદિ. સુશ્રુતસંહિતામાં શણપ્રસ્થાન—શસ્ત્રચિકિત્સાશાસ્ત્રના આચાર્ય શ્રુતને તેા વિશ્વામિત્રના પુત્ર તરીકે દર્શાવેલ છે; અને મહાભારતા લેખ જોતાં એ શ્રુતસ ંહિતાનું વચન તે સાથે મળતું આવે છે, એમ પહેલાં અમે કહ્યું પણ છે. આ ઉદ્ધાતમાં પહેલાં આયુદના આયાની જ્યાં ગણતરી કરી છે ત્યાં શાલિહેાત્રે જણાવેલ ઘેાડાના અભિષેકના મત્રોરૂપ જે શ્લેÈા કથા છે, તેઓમાં આયુર્વ`દના કર્તા આચાર્યના નિર્દેશ કર્યો છે, તેમાં આત્રેયને, તેમના શિષ્યોના તથા અગ્નિવેશ, હારીત, ક્ષારપાણિ, જાતૂક તથા પરાશર વગેરેના અને બીજા પણ આચાર્યના ઉલ્લેખ કર્યા છે; છતાં તેમાં ધન્વ ંત.રને તથા દિવાદાસના ઉલ્લેખ કર્યો નથી. એ શાલિહેત્રે ઉપદેશ કરેલ તથા ધન્વંતરિએ જેને ઉપદેશ કર્યો હતા, તે બન્ને સુશ્રુત જો એક જ હેત તેા અશ્વવૈદ્યકના આચાર્ય. શાલિહોત્ર અથવા તેમના શિષ્ય સુશ્રુત, પેાતાના તે જ સમયમાં ઘણા પ્રસિદ્ધ આચાર્ય ધન્વંતરિના તથા દિવાદાસને તે આયુવંદકર્તા આચાર્યાની નામાવલિમાં નામથી પણુ ઉલ્લેખ કેમ ન કરત? સુશ્રુતસ ંહિતાના રચયિતા સુશ્રુત પણ અશ્વશાસ્ત્રના વિભાગવાળા વૈદ્યકમાં પણ એક અશ્વશાસ્ત્રરૂપ લગભગ એક જ શાસ્ત્રના આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયેલા અથવા પોતાના તે પિતા આચાર્ય શાલિšાત્રને કયાંયે કોઈ પ્રસંગે પણ નિર્દેશન કેમ ન કરત ? સુશ્રુત સહિતાનું ઉત્તરતંત્ર ખીજ્ર આચર્ચાના વદ્યક વિષયાથી સારી રીતે ભરપૂર છે અને પાછળના સમયે તે રચાયું છે, છતાં તે ઉત્તરતંત્રમાં સુશ્રુતે કે સુશ્રુતના ક્રાઇ અનુયાયી સ’સ્કર્તાએ એ શાાલહોત્રનું નામ ક્યાંય પણ કેમ લખ્યું નહિ હોય? એ ઉપરથી આવું સાબિત થાય છે કે, શાલિહેાત્રે જેને ઉપદેશ કરેલા હતા તે તેમના પુત્ર શ્રુત, ધન્વંતરિએ જેમને ઉપદેશ કરેલ છે તે વિશ્વામિત્રના પુત્ર સુશ્રુત–એ બન્ને જુદા જુદા જણાય છે. ‘દુલ ભગણુ ’ નામના વિદ્વાને રચેલ ‘સિદ્ધઉપદેશસ ગ્રહ ’ નામના અશ્વસ બધી વૈદ્યકના ગ્રંથમાં આવા નિર્દેશ કર્યો છે કે, ન્દ્વિોત્રેળ શર્મેળ સુશ્રુતેન ૨માજિતમ્। તત્ત્વ યત્ વનિશાસ્ત્રસ્ય | તÆર્ચમિય માસિમ્-શાલિહાત્રે, ગર્ગાચાર્ય તથા સુશ્રુતે અશ્વશાસ્ત્રનું જે રહસ્ય કહ્યું છે, તે સ અહીં મેં કહ્યું છે,' એ નિર્દે`શ ઉપરથી સુશ્રુત પણ અશ્વવૈદ્યને ઉપદેશ કરનાર હતા, એમ આવી મળે છે. તેમ જ અગ્નિપુરાણના કહેવા પ્રમાણે ધન્વ ંતરિના શિષ્ય સુશ્રુત પશુ અવૈદ્યકના જાકાર હતા, એમ સમજાય છે, તે ઉપર દર્શાવેલ અશ્વવૈદ્યક ગ્રંથમાં જે શ્રુતને દર્શાવેલ છે તે સુશ્રુત શલિહેાત્રા પુત્ર સુશ્રુત હશે કે ધન્વ ંતરિના શિષ્ય સુશ્રુત હશે ?–એ સ્પષ્ટ જાણી શકાતું નથી. અથવા ઉપરના શ્લાકમાં દુ ભગણે જે સુશ્રુત દર્શાવેલ છે, તે સુશ્રુત શાલિડેત્રના તથા ગĆના સાહચર્યાંથી શાલિહેત્રના પુત્ર ૪ શિષ્ય જ સુશ્રુત હોવા જોઈએ અને તે દુ ભગણુના કથન ઉપરથી એ શાલિડાત્રીય-સુશ્રુતે રચેલા અશ્વશાસ્ત્રસ ંબધી ક્રાઈ ગ્રંથ પણ હોવા જોઈએ; પરંતુ એ શાલિપુત્રના પુત્ર શ્રુતને તેવા કોઈ પણ (અશ્વશાસ્ત્રસબંધી) ગ્રંથ હાલમાં મળતા નથી; તેમ જ એવા કેઈ ગ્રંથના કાઈ ઉલ્લેખ અથવા વનને કાઈ ઉતારા પણ કયાંય મળતેા નથી. તે સંબંધે વધારે લખવાથી શું ? પર તુ ઉપર દર્શાવેલ ગણુકૃતના ગ્રંથ વિના બીજા કોઈ આયુર્વેČદીય પ્રથામાં પણ તેવા ( અશ્વશાસ્ત્રને લગતા સુશ્રૃતકૃત) ગ્રંથનું માત્ર નામ પશુ મળતું નથી; તે કારણે એ (શાલિહેાત્રીય) સુશ્રુતના વિષયમાં હાલ કઈ પણ કહી શકાય તેમ નથી. ધન્વંતરિના શિષ્ય સુશ્રુતના તેા (સુશ્રુતસ ંહિતા) ગ્રંથ મળે છે. ખીન્ન પ્રથામાં પણ તે સુશ્રુતા નિર્દે શ કરેલ છે. ખીજા આયાર્યાએ પણ એ શ્રુતનુ નામ પોતપોતાના પ્રથામાં ગ્રહણ કરેલું છે અને શિલાલેખ આદિમાં મળતા ઉલ્લેખ ઉપરથી પણ તે ધન્વ ંતરિશિષ્ય સુશ્રુતની જેવી પ્રસિદ્ધિ છે, તેવી એ શાલિહેાત્રના પુત્ર-સુશ્રુતની પ્રસિદ્ધ જોવામાં આવતી નથી. એ કારણે જ્યાં સુશ્રુતનું કથન મળે ત્યાં ખીજા કાઈ પ્રમાણુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી શલ્પશાસ્ત્ર-શસ્ત્રચિકિત્સાશાસ્ત્રના આચાય ધન્વંતરિશિષ્ય સુશ્રુત જ હરકાઈની ખુદ્ધિમાં આવી હાજર થાય છે; એકે ઉપર દર્શાવેલ બન્ને સુશ્રુતની એકતા છે, એમ મનમાં રાખી શાલિહેત્રના લેખના પ્રમાણ ઉપરથી મૃતને શાલિહેાત્રા |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy